‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત

‘ન્યુઝપ્રેમી’એ તમારો આર્થિક સહયોગ સ્વીકારવાનું શરૂ કર્યું છે.

‘ન્યુઝપ્રેમી’ કોઈનીય સાડી બારી ન રાખતું સૌરભ શાહનું વન પેન આર્મી (One Pen Army) છે જે રોજેરોજ દેશ-વિદેશના ગુજરાતી અને હિન્દીભાષી વાચકો સુધી પહોંચે છે.

‘ન્યુઝપ્રેમી’ પર પ્રગટ થતા મોટા ભાગના (બધા જ નહીં, મોટા ભાગના) લેખો સૌરભ શાહ ‘ન્યુઝપ્રેમી’ માટે જ ખાસ લખે છે, અન્ય કોઈ ઠેકાણે તે પ્રગટ થતા નથી. અમુક લેખો ‘સંદેશ’ની બુધવાર અને રવિવારની પૂર્તિમાં પ્રસિદ્ધ થયેલા હોય છે.

‘ન્યુઝપ્રેમી’માં સૌરભ શાહને કોઈની શેહશરમ રાખ્યા વિના કે કોઈના દબાણ હેઠળ આવ્યા વિના લખવાની સો ટકા સ્વતંત્રતા મળે છે કારણ કે આ સંપૂર્ણપણે એમની માલિકીનું મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’નું આ સ્વાતંત્ર્ય અખંડ રહે તે માટે સપોર્ટ આપવા માટેનાં બૅન્ક અકાઉન્ટ, ગુગલ પે/ફોન પે/ભીમ વગેરે માટેની યુપીઆઈ આઈડી તથા પેટીએમનો ફોન નંબર તમને ‘ન્યુઝપ્રેમી’ની વેબસાઈટ પર મળશે. એ જ વિગતોને તમારે ઑથેન્ટિક ગણવી.

‘ન્યુઝપ્રેમી’ના નવા લેખો વાંચવા માટે તથા આર્કાઈવ્ઝના લેખો માટે કોઈ મની વૉલ ઊભી કરી નથી. આનો અર્થ એ કે આર્થિક રીતે ‘ન્યુઝપ્રેમી’ને મદદરૂપ ન થઈ શકતા હોય એ વાચકો પણ અગાઉની જેમ જ આ તમામ વાચનનો નિઃશુલ્ક લાભ લેવાનું ચાલુ રાખી શકશે.

ઓછામાં ઓછી કે વધુમાં વધુ કેટલી રકમ મોકલવી એની કોઈ લોઅર કે અપર લિમિટ નથી. તમે ‘ન્યુઝપ્રેમી’ના ચાહક અને સૌરભ શાહના વાચક છો, તમને જે ઠીક લાગે તે રકમ મોકલો. ‘ન્યુઝપ્રેમી’ માટે દરેક કૉન્ટ્રિબ્યુશન અમુલ્ય છે.

‘ન્યુઝપ્રેમી’ વન ટાઈમ પ્રોજેક્ટ નથી. 24X7 અને ત્રણસોએ પાંસઠ દિવસ નિરંતર ચાલનારું કામ છે. તમારો સહયોગ પણ દર મહિને- બે મહિને નિરંતર મળતો રહે તે જરૂરી છે.

તમે મોકલેલી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે દાન કે ડોનેશન નથી તેમ જ ફી અથવા લવાજમ પણ નથી. આ સ્વૈચ્છિક કૉન્ટ્રિબ્યુશન છે, મનમરજીથી અપાતો આર્થિક સહયોગ છે.

૧૦ ‘ન્યુઝપ્રેમી’ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા તમે આજથી રોજ નવા નવા પાંચ મિત્રો/ પરિચિતો/ પડોસી/ ઑફિસ કલીગ/ સગા-વહાલાં/ જ્ઞાતિજનોને ‘ન્યુઝપ્રેમી’માં પ્રગટ થતા સૌરભ શાહના ગુજરાતી/હિન્દી લેખો મોકલતા રહો. આ લેખો દેશ-વિદેશના એકેએક ગુજરાતી સુધી પહોંચે એવો સાથે મળીને પ્રયાસ કરીએ.

ખાસ નોંધ:
દરેકે દરેક કૉન્ટ્રિબ્યુટરને વિનંતી કે પેટીએમ માટેનો ફોન નંબર / યુપીઆઈ આઈડી/ બૅન્કની વિગતો ‘ન્યુઝપ્રેમી’ની સાઈટ પર બે વાર ચેક કર્યા પછી જ રકમ રવાના કરો જેથી રકમ ગેરવલ્લે ન જાય. અને બીજી વાત. ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ જાય પછી તરત જ (તરત જ) વૉટ્સઍપ ( 9004099112 ) દ્વારા કે ઈમેલ (hisaurabhshah@gmail.com) પર ટ્રાન્ઝેક્શન આઈડી (કે એનો સ્ક્રીન શૉટ), તમારું નામ (અને જો ઈચ્છા થાય તો તમારો ટૂંકો પરિચય, તમારો શુભેચ્છા સંદેશો) ‘ન્યુઝપ્રેમી’ને મોકલી આપશો. આમાંની કોઈ પણ માહિતી કે વિગત ક્યાંય પ્રગટ નહીં થાય.

71 COMMENTS

  1. આપની વાત સાથે સહમત છું આજે નીડરતા ખમીરી નિર્ભયતા આ બધા શબ્દો માત્ર પુસ્તકો પૂરતા હોય તેવા લાગે છે

  2. […] તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની  લિન્ક મૂકાય છે. દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે અન્ય માર્ગે રકમ મોકલીને સ્ક્રીન શોટ 9004099112 પર વૉટ્સએપ કરો. આ લિન્ક પર તમામ વિગતો છે. […]

  3. Great article ???
    Bahu sari rite nasamj Loko samji sake tevi vat kari..pujy Bapu par koi vat karta pahela tene chare baju thi check karvi joie..tyarej saty samja se..
    Abhar Saurbhbhai
    Jay siyaram..

  4. I appreciate strength of your knowledge and skill of presenting real facts

    You always write on present topics

    Good bless you

  5. Dear Saurabh bhai,

    I would like to pay by my SBI Master Debit Card to NewsPremi.

    But I do not find the link.

    Kindly provide me the link

  6. ??? સૌરભભાઈ। જે મીશન ચાલુ કર્યું છે તેને અમારો સંપૂર્ણ ટેકો છે

  7. Congress party is Bull sheet for the country….. If they come in power again they will imposs muslim personnal low or sariya Low…. At any cost congress should be throne out of India permanentlly…..

  8. Continueing the same we have to fight anti national people and take care of dividing Hindus in to vadas,jatis, prants groups regions etc..etc…

  9. હું અમદાવાદી ક્યારેક મુંબઈ સમાચાર માં થી સૌરભ શાહ ની શ્રેષ્ઠ નોંધો થી સંતોષ થતો ક્યારેક મિત્ર દ્વારા મોક્લાવેલ લેખો માનસ પટ પર અંકિત થઇ જતા. ઉચ્ચ લખાણ, સંસ્કૃતિ ની ઝલક, સંસ્કાર ની પરબ, તારવણી ની વિશેષતા, નીડરતા. તમામ શ્રેષ્ઠ ગુણો નો સંગમ તમારા લેખો માં જોવા મળે છે આભાર સહ પ્રણામ

  10. સાહેબ તમે બહુજ સત્ય લખ્યું છે, આમ કરવામાં તમે ઘણુંજ જોખમ પણ ઉપાડો છો, આવું કડવું સત્ય હિંદુ હિત માટે લખવું એ કંઈ જેવા તેવાનું કામ નથી.

    હું પણ કંઇક આવું મારી જ્ઞાતિ કચ્છી કડવા પાટીદાર માટે છેલ્લા 10 વર્ષથી લખી રહ્યો છું. અમારી જ્ઞાતિમાં પણ અમુક લોકો મર્યા પછી આજના જમાનામાં પણ દફન વિધિ કરે છે.

    મને પણ આવા લખાણથી અનેક ધમકીઓ પણ મળે છે.

    વધુ માહિતી હું આપને આપી શકું છું, જ્યારે પણ આપણી મુલાકાત થાય.

    હમણાંજ આપણી મુલાકાત કાંદિવલીમાં થયેલ હતી, જ્યારે પુષ્પેન્દ્રજી સાહેબ આવેલ. કાર્યક્રમ પત્યા પછી આપણે મળેલ હતા.
    મારું નામ પ્રદીપ ડી. નાથાણી છે.

    • અંતીમ સંસ્કાર વખતે અગની સંસ્કારજ થવો જોઈએ. આપળા ઋષિમુનિઓએ ઘણોજ વિચાર કરી આપળને અંતીમ સંસ્કાર વખતે અગની સંસ્કાર કરવામાં જે ફાયદા છે તેમાંના મને જે ખબર છે તે અહયા લખી જણાવું છું.
      ઘણું ખરૂં જીવ બીમારીથી જાય, તેથી શરીર રોગના જંતુઓથી ઘંધાવા લાગે છે તેમજ તે શરીરમાં થી રોગ ફેલાવાની શક્યતા વધારે હોય છે, બીજું જો તે શરીરને દફનાવવામાં આવે તો તે જંતુઓ ઉપરથી જ્યારે વરસાદનું પાણી ધરતી દ્વારા કૂવામાં જાય ત્યારે તે જંતુઓ લયને જાય છે જે બધે રોગ ફેલાવે છે.
      આ જમાનામાં જમીન ઘણી ઓછી છે. કબ્રસ્તાન એટલી મોટી જમિનો રોકિને બેઠા હોવા છતાં, તેમાં દફનાવવાની જગા હોતી નથી.

  11. સૌરભભાઈ, તમારી વીરતાને નમન. મારું અનુમાન છે કે. ‘મહરાજ’ તમારું જ સર્જન છે અને તમારામાં રહેલ કરસનદાસ અને નર્મદનો સત્યશોધક અને અડીખમ આત્મા તમારામાં વસેલ છે, તે પ્રતીત થયેલ. આવા વિરાત્માઓની વીરતા સામે ભારતદ્વેષી, હિન્દુદ્વેષી અને હિન્દુ નિકંદનકારી સોનીયા અને એનો અરજકતાવાદી એલફેલ બોલતો પુત્તર ટકી નહીં શકે.સૌરભભાઈ, આ લડાઇ તમારા એકલાની નથી, આપણાં સૌની છે
    ભારતમાં આ ઇટાલો દૈત્ય શક્તિ ભારત વિનાશક બળ બનીને બેસી ગયું છે અને એને આપણા જ જયચંદો બળ આપી રહ્યા છે. અત્યાર સુધી હું મારા નામથી આ દૈત્યો વિરુદ્ધ બોલતાં અટવાતો હતો. પણ, તમારા અને ગુણવંતભાઇમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી હવે તમારી સાથે તમારા રાષ્ટ્રસેવા સૈન્યમાં મારાથી શક્ય તેટલું યોગદાન(આર્થિક સહિત) આપવા પ્રયત્ન કરીશ.હવે નેશનલ હેરોલ્ડ, બોફોર, જમીન પડાવી ચોરી અને સોનીયા રાજના ગોટાળાઓની પરંપરા ને પ્રકાશિત કરી ન્યાયતંત્રમાં પણ આ દૈત્યોના જામી ગયેલા ચમચાઓને ખુલ્લા કરી તગેડવા પડશે અને આ પવિત્ર કાર્યમાં સમગ્ર ભારતમાં તમારા જેવા વીર પત્રકારો કે લેખકની લેખની ખૂબ જ સહાયક બની સોનીયા અને ભાગીદારોને કાળા પાણીની સજાથી થર થર ધ્રુજાવશે.

  12. Havey aawi kalam nu lakhaan bahu ochhu joway chhe , aawi fursad ma Jan jagaran thai to ghanu saaru

  13. Whatever comments and remarks made by Arnab goswami on Republic TV in respect of Sonia Gandhi and almost all congress so called leaders are correct and I support his views

  14. Bold statement for us. We are all Bharatiya.
    Arbon’s is a Brave Leader for us. So we are full support to realise him. Congress is a Lowest and worst Party for all over Bhartiya. Hindu and Muslim are separated by Congress. So no need to us Congress.
    As early as possible to leave Arbon.

  15. ખુબજ સરસ આર્ટિકલ છે…
    આવા આર્ટિકલ સદાય લખતા રહો અને પબ્લિક ને જાગૃત કરતા રહો

  16. Congress is so called secular party and leftiest. I dont believe them and strongly condem what had been done with Arnab Goswami

  17. આપનું લખાણ, અમારાં મનનો પડઘો પાડે છે,
    અમો આપને, અરનબને, સરધાનાને, અને રજત શર્મા.. ને પણ મોદીજીની જેમ ક્રાન્તિકારી લડવૈયા માનીએ છીએ.
    અમો આપના આભારી છીએ.

    • આપની વાત સાથે સહમત છું આજે નીડરતા ખમીરી નિર્ભયતા આ બધા શબ્દો માત્ર પુસ્તકો પૂરતા હોય તેવા લાગે છે

  18. સૌરભ ભાઈ,
    તમારી સત્યને ઉઘાડું પાડવાની હિંમત ને મારા તથા મારા જેવા અનેક દેશપ્રેમીઓના લાખ લાખ વંદન. તમે આવી માહિતી આપતા રહો અને અમે તેને વાયરલ કરતા રહીશું.

  19. સાહેબ
    ઇતિયાસ એમ કહે છે કે કોંગ્રેસ ને કોઈ ન પોહચે dr. શ્યામાપ્રસાદ થી લઈએ અને છેલ્લે મોદી અને અમિતભાઇ ને cbi મા ફસાવે ત્યાં સુધી. લોક બધું ભૂલી જાય છે. તમારી હિમ્મત અને અર્નબ સાહેબ ની પડખે અમે છયે.

  20. Shree Saurabhbhai
    Veer Sawarkar ye jail ma rahi ne pan yeva articles lakhya, je vanchi ne swatantrata mate Nagriko taiyar thay.
    Aap pan aavu preranayukt lakhochho
    Abhinandan
    Jay Hind

  21. આવા સુંદર સત્યોથી વાકેફ કરી આપ પણ અનુમોદનીય કાયૅ કરોછો બદલ અભીનંદનને પાત્ર છો.

  22. ખૂબ જ ધૃણાસ્પદ કૃત્ય…..
    પોલીસની હાજરીમાં અને વિડીયો જોતા તો એવું લાગે છે કે જાણે પોલીસ જાણીજોઈને જ ટોળા વચ્ચે આ બંને સાધુઓ અને ડ્રાઈવરને મારવા અને મરવા માટે મુકવા માટે જ કેમ ત્યાં આવી હોય તેવું ચોખ્ખું લાગ્યું..
    સેક્યુલર શબ્દ ભારતની ડીક્ષનરી માંથી જ કાઢી નાખો….

  23. મહામારી કોરોના વિશે અસર અને આડઅસર ઉપર અતિસુંદર નિષ્પક્ષપાત પણે આલેખન કરવા બદલ સૌરભભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ.

  24. ખૂબ સરસ લખો છો.
    વાંચવાની બહુ જ મજા આવી.

    • Your short stories are eyes opener At 83 Years of age I am enjoying and getting good food/ knowledge in my late life. I am sending the same to my family friends and relatives. Thanks and ver great full to receive nice collection in real life . 9898008789

        • પ્રભૂ તમને આવાજ સુંદર લેખો લખવાની શક્તિ આપે એજ અભ્યર્થના.
          આપના દરેકે દરેક લેખ થી મનુષ્ય માત્ર નું કલ્યાણ જ વંછાય છે….

      • Why sadhu should come out when there is lockout? Being good citizan our interest is how to control carona & not hondu / Muslim.

  25. ભાઈ તમને અભિનંદન ! નિરભ્રીક બની ને સચોટ રીતે તમો જ લખી શકો . જયંત સોની

  26. દૈનિક પત્રો ૨૫/૩ થી lockdown ના વધારે ભોગ બન્યા કેમ કે વિતરકબંધુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, સોસાયટીમાં પ્રવેશ અટક્યો, મારે પણ ખાવો પડ્યો, છાપાવાળા તરફથી કોઈ પણ રક્ષણ સલામતી નહીં મળી.
    તા.૧/૪ થી દક્ષિણ ગુજરાતમાં છાપાં નું વિતરણ ધીમે ધીમે પુનઃ શરુ થયું જેમાંછાપાવાળાનો સ્વાર્થ વધુ હતો કે અમારો ધંધો ભાંગી ન પડે.વાયરસ અલિપ્ત હોવા છતાં ઓછા પાના-લેખના લીધે ગ્રાહકો વધુ વિમુખ થવા લાગ્યા. કેટલાક ઘરોના ઓટલા પર જ છાપા પડી રહે છે, -અશુભ પૉસ્ટકાર્ડના જેમ- ઘરમાં લઈ જતા નથી. વાઈરસના જોખમના લીધે છાપા બંધ કરાવનારા મોટે ભાગના સરકારી કર્મચારી, શિક્ષકો, ઉચ્ચ શિક્ષિત લોકો છે. જેઓ ડરમા જીવે છે. જો વાયરસ હોય તો છાપાં વહેંચનારની શું હાલત થશે? એટલી પણ સમજ તેઓ ધરાવતા નથી. માણસ માણસને શંકાની રીતે જોતો થયો છે તાળાબંધીમાં. નવરા નખ્ખોદ વાળવા માંડ્યા છે. તાળાબંધી-૨ ના લીધે વધુ મોબાઈલધારકો નેટથી સમાચારો વાંચી જાણી લેતાં અખબારના છૂટક વિતરણને આ lockdown તાળાં મરાવી દેશે. જેની બાંધી આવક છે એવા છાપા માટે ખર્ચા કરવાનું ટાળશે. છાપુ વાંચવું નિવાર્ય બનશે.

  27. I believe in one thing. If we cannot lead, then support the leader, who is working to bring the truth to the fore.

    Treat me as the one, who will follow you.

  28. Ganuj sarukaryachhe aritej korona bhagse saunsamajpade saralbhashama vanchayto badhmaline sahkarthi karya kareto bharatmathito korona bhagse lokoma ruday paltothay deshmadhadhanya vadhe samjanaveto badhano vikash thase prajanahisamjeto vinashkale viprit budhhi

  29. સર,
    આ ખૂબ ઉત્તમ વ્યવસ્થા છે. અમે વાચક તરીકે જે કન્ટેન્ટ-વિષય વસ્તુ અમે વાચક તરીકે મેળવીએ છીએ તેનું કંઈક સ્વૈચ્છીક મૂલ્ય અમે વાચકો ચૂકવીએ તો કશું ખોટું નથી. ખરેખર તો આમાં સ્વૈચ્છીક જેવું કંઈ હોય નહિ. આપણે કોઈ સમાચારપત્ર કે સામાયિક ઘરે મગાવીયે ત્યારે એનું નિર્ધારિત મૂલ્ય ચૂકવીએજ છીએ. આપ સ્વૈચ્છીક મૂલ્ય નિર્ધારણ નો વિકલ્પ આપો છો તે આપની ઉદારતા છે. અત્યારે ઘણા યુટ્યુબર્સ આજ પદ્ધતિ થી પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

  30. This is going to be revolutionary step in the world of so called lutians media.
    It’s going to be another Republic S
    (Saurabh)Wish you all the best.
    પરીવતઁન નિરંતર.
    વાવેલું ક્યારેય અબાર જતું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here