પ્રિય ન્યુઝપ્રેમી,
હનુમાન જયંતિના દિવસે ગુરુદેવને મળવા હું અને મારા મિત્ર વિક્રમભાઈ શાહ મુંબઈથી જલગાંવ ગયા.
૪૭૦ પુસ્તકોના લેખક સુપ્રસિદ્ધ જૈન સાધુ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબની એક દીર્ઘ મુલાકાત મારી યુટ્યુબ ચેનલ માટે રેકૉર્ડ કરવાની ઇચ્છા પૂરી થઈ.
આવતી કાલે રિલીઝ થશે. લિન્ક મોકલીશ.
—સૌરભ શાહ