’ધી ઇમરજન્સી’ પ્રગટ થયાના 15 જ દિવસમાં બેસ્ટસેલર બની ગયું છે

આ બલ્ક ડિસ્કઉન્ટ યોજના આ લિન્ક પર પણ ઉપલબ્ધ છે: https://computerworld.ind.in/the-emergency/

પ્રથમ આવૃત્તિની જૂજ નકલો બાકી છે. આજે જ તમારો ઑર્ડર નોંધાવી દો

એક નકલ ખરીદવા માટે સંપર્ક કરો:
1. Bookpratha:
https://www.bookpratha.com/Product_listing?authorid=60316

2. Booksetu
https://www.booksetu.com/product-page/the-emergency-gujarati

3. DhoomKharidi
https://www.dhoomkharidi.com/the-emergency-gujarati-book-by-saurabh-shah

4. LokMilap (WhatsApp)
https://wa.me/p/6708723562523873/918734918888

5. Navbharat Sahitya Mandir
https://navbharatonline.com/authors/coomi-kapoor/the-emergency.html

6. R. R. Sheth

The Emergency

ગુજરાતી વાચકોમાં બહુ વખણાઈ રહેલા અને ચોમેર ચર્ચાઈ રહેલા પુસ્તક ’ધી ઇમરજન્સી’ પ્રગટ થયાના 15 જ દિવસમાં બેસ્ટસેલર બની ગયું છે. કૂમી કપૂર ના આ પુસ્તકને સૌરભ શાહે ગુજરાતીમાં ઢાળ્યું છે.

1 COMMENT

  1. સૌરભભાઈ, Newspremi મા પ્રથમ હપ્તો વાંચેલો , ત્યારથી પુસ્તક કયારે પ્રગટ થાય અને વાંચીને માણીયે એ ઈચ્છા હતી. Bookpratha મા ઓર્ડર આપીને મંગાવ્યુ. એ વખતની દેશની પરિસ્થિતિનુ સચોટ નીરૂપણ. લેખીકા કૂમીજી કપૂર અને ગુજરાતી અનુવાદક સૌરભભાઈ ખુબજ આભાર. છેલ્લા બે દિવસ સંસદમા અવિશ્વાસ પ્રસ્તાવ ની ચર્ચામા અમીતભાઈ અને મોદીજીએ કોંગ્રેસના પાપો ગણાવ્યા. કટોકટી વખતે મારી ઊમર નવ-દસ વર્ષ ની હતી. જાજી ગતાગમ નહોતી. પણ વઙીલોની વાતો સાંભળતા એટલી સમજ પઙતી કે ઈંદીરા ગાંધી કઈક ખોટુ કરે છે. આ પુસ્તક પેરીત પીકચર બનવુ જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here