સ્વામી રામદેવના હરદ્વારસ્થિત પતંજલિ યોગગ્રામમાં ૫૦ દિવસ રહેવાના અનુભવ પર લખાતી સૌરભ શાહની સિરીઝના અત્યાર સુધીના લેખોની લિન્ક્સ:


1. હરદ્વાર ડાયરી— પૂર્વભૂમિકા : સૌરભ શાહ

2. ફ્રોઝન શોલ્ડર, ડૉ. ભમગરા, ડૉ. મનુ કોઠારી, શ્યુગર પ્રૉબ્લેમ અને સ્વામી રામદેવ: હરદ્વાર ડાયરી —કર્ટન રેઝર

3. સ્વામી રામદેવના યોગગ્રામમાં પહેલા દિવસનો અનુભવ કેવો રહ્યો

4. સ્વામી રામદેવનાં પહેલવહેલીવાર પ્રત્યક્ષ દર્શન થયાં- યોગગ્રામમાં બીજો દિવસ

5. સ્વામી રામદેવ સાથે અણધારી મુલાકાત- હરદ્વારના યોગગ્રામમાં ત્રીજો દિવસ

6. કપડાં નીચોવીએ એ રીતે પરોઢિયે પેટ નીચોવીને આખો દિવસ પથારીમાં વિશ્રામ લીધો — હરદ્વારના યોગગ્રામમાં ચોથો દિવસ

7. ‘આ દુનિયામાં સૌ કોઈ દીર્ઘાયુ થવા માટે જ સર્જાયું છે’ : સ્વામી રામદેવ — હરદ્વારના યોગગ્રામમાં પાંચમો દિવસ

8. સ્વામી રામદેવ સાથે મોરારીબાપુની રામકથામાં —હરદ્વારના યોગગ્રામમાં છઠ્ઠો દિવસ

9. શ્યુગર 321/231માંથી 139/144—હરદ્વારના યોગગ્રામમાં ૭મો દિવસ

10. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, કેટલો ખર્ચ થાય, શું શું તૈયારી કરવાની—હરદ્વારના યોગગ્રામમાં ૮મો દિવસ

11. આજે સવારે સ્વામીજીએ યોગગ્રામમાં યોગ શીખવાડતી વખતે ‘આસ્થા’ ચેનલ પરના લાઇવ પ્રસારણ દરમિયાન શું કહ્યું!

12. તંદુરસ્ત જીવન જીવવું હોય તો શું ભાવતાં ભોજનનો ત્યાગ કરવાનો?—હરદ્વારના યોગગ્રામમાં ૯મો દિવસ

13. ચારે દિશાઓથી મારા પર હુમલો થઈ રહ્યો છે — હરદ્વારના યોગગ્રામમાં ૧૦મો દિવસ

14. અહીંની દિનચર્યા શું જિંદગીભર ચાલુ રાખવાની છે? — હરદ્વારના યોગગ્રામમાં ૧૧મો દિવસ

15. માટીની ચિકિત્સાથી ચમત્કારિક રીતે શરીરને ફાયદો થવા લાગે છે —હરદ્વારના યોગગ્રામમાં ૧૨મો દિવસ

16. રોજ અહીં નવાનવા લોકોનો પરિચય થતો રહે છે—હરદ્વારના યોગગ્રામમાં ૧૩મો દિવસ

17. અક્ષિ તર્પણ, શિરોધારા, નસ્ય અને હવન ચિકિત્સા —હરદ્વારના યોગગ્રામમાં ૧૪મો દિવસ : સૌરભ શાહ

18.  ડૉક્ટરોએ લખી આપેલી દવાઓ છોડતાં તમને ડર લાગે છે કારણકે ડ્રગ માફિયાઓએ તમને ડરાવી દીધા છે — હરદ્વારના યોગગ્રામમાં ૧૫મો દિવસ : સૌરભ શાહ

19. સ્વામી રામદેવના આશ્રમમાં સવારે સાડા ત્રણ વાગે જાગીને ગુણવંત શાહ કેમ યાદ આવ્યા — હરદ્વારના યોગગ્રામમાં ૧૬મો દિવસ

20. ‘યોગાસન કરતી વખતે પરસેવો ટપકવો જોઈએ, નહીં તો તમે ટપકી જશો!’ – હરદ્વારના યોગગ્રામમાં ૧૭મો દિવસ

21. ‘સંસારમાં એવી કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ ન હોય’— હરદ્વારના યોગગ્રામમાં ૧૮મો દિવસ

22. તમારું લોહી પી જતી જળો પણ તમારા માટે કામની છે! —હરદ્વારના યોગગ્રામમાં ૧૯મો દિવસ

23. અહીં આવીને તમારી સૌથી મોટી પ્રાપ્તિ કઈ?—હરદ્વારના યોગગ્રામમાં ૨૦મો દિવસ

24. આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના આધુનિક ગુજરાતી ઋષિઓ — બાપાલાલ વૈદ્યથી નરેન્દ્ર મોદી સુધી—હરદ્વારના યોગગ્રામમાં ૨૧મો દિવસ

25. ભોજન વિશેની એકવીસ સુવર્ણમુદ્રાઓ — હરદ્વારના યોગગ્રામમાં ૨૨મો દિવસ

26. આયુષ્યમાન થવા માટે ભોજન જેટલું જ મહત્ત્વ નિદ્રાનું છે—હરદ્વારના યોગગ્રામમાં ૨૩મો દિવસ : સૌરભ શાહ

27. તેલથી માલિશ કરવી, રોજ સવારસાંજ ચાલવા જવું અને દીર્ઘાયુ થવું—હરદ્વારના યોગગ્રામમાં ૨૪મો દિવસઃ સૌરભ શાહ

28. ચિકિત્સા પદ્ધતિમાં શ્રદ્ધા જોઈએ: ઇન્સોમિયા, એનિમા, બસ્તિ અને લાભશંકર ઠાકર — હરદ્વારના યોગગ્રામમાં પચ્ચીસમો દિવસ: સૌરભ શાહ

29. તમે જ તમારા ડૉક્ટર છો —હરદ્વારના યોગગ્રામમાં ૨૬મો દિવસ: સૌરભ શાહ

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. તમારા રામદેવબાબા ના આશ્રમ ના પુરા ૫૦ દિવસ ના લેખો ની અપેક્ષા હતી અને છે. અધવચ્ચે કેમ મુકી દિધા? We are closely looking for those articles.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here