પાર્લામાં “આપણો સાહિત્ય વૈભવ”

આ શનિવારે સાંજે ફ્રી હો તો પાર્લા આવો. “આપણો સાહિત્ય વૈભવ” કાર્યક્રમમાં દિનકર જોશી, સુરેશ રાજડા, દિલીપ રાવલ અને રિન્કુ પટેલની સાથે મુકેશ જોષીના સંચાલનમાં ‘નવલકથા-વૈભવ’ વિશે મારું પણ વક્તવ્ય છે.

સૌને જાહેર આમંત્રણ છે અને પ્રવેશ નિઃશુલ્ક છે. પાર્લા ( વેસ્ટ) સ્ટેશનથી એસ.વી. રોડ જતાં વચ્ચે જ આ વેન્યુ આવે. ( ત્યાંથી મારુતિ પાંઉભાજી વૉકિંગ ડિસ્ટન્સ પર છે).

આવી શકાય એમ હોય તો સારું.

1 COMMENT

  1. સરસ આવકાર બદલ આભાર,

    ચોક્કસ આવીશ ને એક બે સાહિત્ય પ્રેમી ને સંગાથે લઈને.
    એક તો તમને પહેલાં કદાચ મળ્યા પણ હોઇ શકે.

    આજ ની ભીડ ભાડ માં પણ જો તમોને થોડુંક મળી શકાય તો અતિ ઉત્તમ.

    એક અદ્દલ સ્વાભિમાની ગુજરાતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here