મોદી @ 71


(શુક્રવાર, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧)

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્યનાં ૭૧ વર્ષ પૂરાં કરે છે. પ્રભુ એમને સવાસો વર્ષનું તંદુરસ્તીભર્યું જીવન આપે એવી પ્રાર્થના. ભગવાન શ્રીકૃષ્ણ સવાસો વર્ષ જીવ્યા હતા ( મહાભારતના યુદ્ધ વખતે ૮૯ વર્ષના હતા). ગાંધીજી સવાસો વર્ષ જીવવા માગતા હતા.

૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ના શુભ દિવસે નરેન્દ્ર મોદીનો જન્મ થયો.

રામચરિત માનસમાં તુલસીદાસ લખે છે :

जोग लगन ग्रह बार तिथि सकल भए अनुकूल।
चर अरु अचर हर्षजुत राम जनम सुखमूल॥

(योग, लग्न, ग्रह, वार और तिथि सभी अनुकूल हो गए। जड़ और चेतन सब हर्ष से भर गए। (क्योंकि) राम का जन्म सुख का मूल है॥ 190॥)

૧૯૫૦ના સપ્ટેમ્બરની ૧૭મીએ આવા જ કોઈક યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિનું કૉમ્બિનેશન રચાયું હશે.

૨૦૦૨થી ૨૦૨૧ દરમ્યાનના બે દાયકામાં મોદી વિશે મેં ખૂબ લખ્યું. એમાંથી આજે તમારી સમક્ષ શું મૂકવું? ૧૭ લેખોનો એક ફૂલગુચ્છો, ગુલદસ્તો, બુકે આ સાથે તમને મોકલી રહ્યો છું. વાંચતાં વાંચતાં આજનો સપરમો દિવસ અત્યંત પવિત્ર વાતાવરણમાં પસાર થઈ જશે અને મન આખો દિવસ પ્રસન્નતાથી તરબતર રહેશે.

1. ચોથા વર્ષનો છેલ્લો દિવસ

2. ભાજપની ૩૦૩ અને એનડીએની ૩૫૩ સીટ્‌સ ક્યાંથી આવી

3. ૧૨ મિરાજ તો પહેલાં પણ હતાં, ૫૬ની છાતી નહોતી

4. અરે ભાઈ જુઓ તો જરા,અચ્છે દિન આવી ગયા?

5. પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને હવે પાંચમી ઑગસ્ટઃ

6. એમણે વાટકા ટોપી ન પહેરી તે ન જ પહેરી

7. જેણે એક પણ રજા લીધી નથી

8. જીદ અને મક્કમતા — મોરારજીભાઈ અને મોદી

9. ‘મોદી ખત્તમ!’ : દસ મુદ્દા

10. મોદીને મીડિયાની નજરે જોવાનું બંધ કરીને આપણી કોઠાસૂઝ મુજબ મુલવીએ

11. મોદી શા માટે મોદી છે

12. મોદીને પોતાનું માર્કેટિંગ કરતાં આવડે છે?

13. નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવી દસ મોટી વાતો

14. જે લોકોને આ દેશ માટે પ્રેમ નથી એ લોકો મોદીને ધિક્કારે છે

15. આ છે ચાણક્ય અને આ નરેન્દ્ર મોદી

16. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વોટ એનેલિસિસ

17. આજથી ત્રણ વર્ષ પછી નક્કી થશે કે વડા પ્રધાન મોદીનાં કાર્યોની આપણે કદર કરી શકીએ છીએ કે નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here