પાલઘર, સોનિયામૈયા અને અર્નબ ગોસ્વામી : સૌરભ શાહ

(આજનો તંત્રીલેખ: ગુરુવાર, ૨૩ એપ્રિલ ૨૦૨૦)

પાલઘરમાં સાધુઓની હત્યાથી સંતોષ ન થયો એટલે નીડર અને સ્વતંત્ર પત્રકારત્વના પ્રહરી અર્નબ ગોસ્વામી તથા એમનાં પત્ની પર બુધવારની રાતના બાર વાગ્યા પછી હુમલો કરવામાં આવ્યો. અર્નબ ગોસ્વામીનો વાંક શું? એમણે પોતાની ‘રિપબ્લિક’ ચેનલ પર સોનિયા ગાંધીની ચૂપકીદીને ચેલેન્જ કરતાં કહ્યું કે પાલઘરમાં સાધુઓને બદલે પાદરીઓ કે મૌલવીઓની હત્યા થઈ હોત તો તેઓ અત્યાર સુધી ચૂપ રહ્યાં હોત? કોંગ્રેસીઓ ભડકી ગયા. છાતી કૂટવા લાગ્યા: હાય, હાય, અમારી સોનિયા મૈયાની ટીકા કરી, બાપ રે! કોંગ્રેસીઓનું આ ગુલામમાનસ એમને ભવિષ્યમાં ક્યારેય વિશ્વાસપાત્ર રાજકારણી નહીં બનાવે.

રાજસ્થાનના કૉન્ગ્રેસી મુખ્યમંત્રી અશોક ગેહલોતે તો જાહેરમાં માગણી કરી દીધી કે સાંસદ રાજીવ ચંદ્રશેખરે ‘રિપબ્લિક’માંથી અર્નબ ગોસ્વામીને કાઢી મૂકવા જોઈએ. ઇંદિરા ગાંધીના જમાનાથી કોંગ્રેસીઓ આ માનસિકતાથી પીડાય છે. કોઈ પત્રકારે અનકમ્ફર્ટેબલ વાત કરી તો એના છાપાના માલિકને કહીને પેલાને નોકરીમાં કઢાવો. ઇન્દિરા-રાજીવ-સોનિયા આવું જ કરતાં આવ્યા છે. ફ્રીડમ ઓફ પ્રેસનાં ગુણગાન ગાતી અને મોદીની અસહિષ્ણુતાના નામે છાજિયાં લેતી અવોર્ડ વાપસી ગેન્ગને કોંગ્રેસની આવી નીતિરીતિ સામે કોઈ વાંધો નથી હોતો. આજેય તેઓ ગેહલોતના આવા બેજવાબદાર વિધાન બદલ કશું કશું નહીં બોલે.

મઝાની વાત એ છે કે ‘રિપબ્લિક’માંથી જો કોઈ અર્નબને કાઢી મૂકી શકે એમ હોય તો તે એકમાત્ર અર્નબ પોતે જ છે. રાજીવ ચંદ્રશેખર પાસેથી અર્નબે મેજોરિટી શેર્સ પાછા ખરીદી લીધા છે. દરેક પત્રકાર પર એ જેમની નોકરી કરે છે તે છાપા-ટીવી ચેનલ ઇત્યાદિના માલિકની તલવાર તોળાતી જ હોય છે. આને કારણે તેઓએ માલિકના જીહજૂરિયા બની જવું પડતું હોય છે. અર્નબ ગોસ્વામી જેવા બહુ ઓછા પત્રકાર હોવાના જેઓ પોતે જ પોતાના માલિક હોય.

સોનિયા ગાંધી મોદીને ‘મોતના સોદાગર’ જેવા અત્યંત ગલીચ શબ્દો કહે તેનાથી જે બિકાઉ પત્રકારોના પેટનું પાણીય નહોતું હાલતું તે પત્રકારો આજે અર્નબ ગોસ્વામી સામે બંદૂક તાણીને બેસી ગયા છે. ‘એડિટર્સ ગિલ્ડ’ના સ્વામી શેખર ગુપ્તાના પાલઘર ઇશ્યુ માટેના સ્ટાન્સને લઈને અર્નબ ગોસ્વામીએ, વસૂકી ગયેલા તંત્રી-ભૂતપૂર્વ તંત્રીઓના આ ચેતનરહિત સંગઠનમાંથી, રાજીનામું આપી દીધું છે.

જો તમારી યાદદાસ્ત સારી હશે તો તમને ૧૯૯૯માં ઓડિશાના આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક પ્રજાને ફોસલાવી-પટાવીને ધર્માંતરણનું કામ વિશાળ પાયે ચલાવતા ઓસ્ટ્રેલિયન પાદરી ગ્રેહામ સ્ટેન્સની હત્યાનો બનાવ યાદ હશે. સોનિયા ગાંધી સહિતના કૉંગ્રેસી, સામ્યવાદી તેમજ સેક્યુલર-લિબરલ નેતાઓ તથા એમનાં તળિયાં ચાટતાં પ્રિન્ટ મિડિયાના તંત્રીઓએ આખો દેશ એ વખતે માથે લીધો હતો. આ વખતે પાદરીની નહીં, સાધુઓની હત્યા થઈ છે. આ સૌ ચૂપ છે. એમની ચૂપકીદીને અર્નબ ગોસ્વામીએ ખુલ્લેઆમ પડકારી. સોનિયામૈયાને આ ન ગમ્યું. ગઈકાલે મધરાત પછી અર્નબ અને એમનાં પત્ની મુંબઈમાં લોઅર પરેલ સ્થિત ‘રિપબ્લિક’ સ્ટુડિયોથી નીકળીને પોતાના ઘરે પહોંચી રહ્યા હતા ત્યારે કૉંગ્રેસી ગુંડાઓએ એમના પર હુમલો કર્યો. કોના ઈશારે? કોણે ઉશ્કેરણી કરી? સ્પષ્ટ છે.

મુંબઈના પોલીસ કમિશ્નર રહી ચૂકેલા અને અત્યારે મોદીના પ્રધાનમંડળમાં રાજ્ય કક્ષાના પાણીમંત્રી તરીકે ગંગાના શુદ્ધિકરણની જવાબદારી સંભાળતા સત્યપાલ સિંહ એક જમાનામાં પાલઘર ઇલાકાના ઇન્ચાર્જ હતા. એમણે કહ્યું છે કે આ આદિવાસી વિસ્તારમાં ગુનાખોરી નહિવત છે પણ ધર્માંતરણ કરાવનારા મિશનરીઓની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલે છે. પાલઘરની પોલીસે પકડેલા ૧૦૧ આરોપીઓમાંથી કોઈ મુસ્લિમ નથી એવી શેખી મારનારાઓ કહેતા નથી કે આ ૧૦૧માં ખ્રિસ્તીઓ કેટલા છે.

હિંદુ-મુસ્લિમ સમસ્યા શું ઓછી હતી કે કૉંગ્રેસીઓની રાજમાતા હિંદુ-ખ્રિસ્તી સમસ્યાને ભડકાવી રહી છે? અર્નબ ગોસ્વામીનું એક્સપ્રેશન ઊછીનું લઈને કહીએ તો; ઇન્ડિયા વોન્ટ્સ ટુ નો.

76 COMMENTS

  1. સાધુઓની થયેલી હત્યા ફક્ત સાધુઓની હત્યા નથી પરંતુ સમગ્ર હિન્દુત્વની હત્યા છે આ માટે હિન્દુઓની લાગણી દુભાવી છે મોદી સરકારને અમારી નમ્ર અરજ છે આ માટે યોગ્ય કરવા વિનંતી

    • Arrest NCP party man standing and watching in Palghar beating to death 2 Hindu monks should also be arrested and sentenced to at least 11 years of jail with hard Labour or death.

  2. ARNAB IS ONE OF THE VERY FEW MEDIA PERSONS WHO BRINGS OUT THE TRUTH.
    THIS COUNTRY ( OUR GREAT COUNTRY BHARAT) IS SUFFERING ONLY AND ONLY BECAUSE WE HAVE NOT DECLARED OUR MOTHER LAND

  3. Kaushik Juthani and other Fake Secular Jamat
    When brave journalist like Arnab and Saurbh Shah revealed the truth and showing correct picture to the societyYou are blaming Arnab and Saurbh Shah for communal division . Now I will show you who is spreading communal division. Today, entire country is fighting against the Covid 19 and in this pendemic situation how Tablighi jamaat had done conspiracy against the nation.and spread corona virus. Today 30 percent corona cases belong to this Tablighi jamaat. Why Sonia,Rahul and Priyanka Vadra are silent on this issue. Why they are not criticising Tablighi jamaat,why they are silent on stones pelters pelting stones on Corona warriors ? Just because they are Muslims.and these muslims are their vote bank. If you don’t support us then fine but don’t spread your dirty thoughts in the society because these are more dangerous than Corona virus

  4. Kaushik Juthani,
    I read your comments. It clearly seems that you are member of Fake Secular Jamat Gang.
    Common man individual reaction will not matter much but leader reaction will definitely make difference that’s why she has to react. You are shameless person for treating mob lynching of two saints as National event.If you have even some huminity You should not have said this. You are blaming Arnab and
    Saurbh Shah for telling/writing the truth and give coverfire to Sonia who is real culprit for division in the country. Why she iwas crying on
    encounter of Eshrat Jahan terrorist. Why she was shouting on Batla house encounter of terrorist and who gave hate speech in Shaheen baug and provoked the protesters to creat riots. She shout when something happened to Muslims but she keeps silent on mob lynching of Hindus. Where are all these “Fake, Secular Jamat,so called intellectual and bollywood hero’s, writers and actresses and fake secular media who always shout when something happened to Muslims but always keep silent on Hindus.

    • I really don’t understand sick mentality of you guys, as you guys end up associating every event with religion and giving communal angle to it.
      Can’t you see and treat any crime as just crime and nothing beyond that. Punish the culprit/criminal as per prevailing law what is the need to highlight a religion of criminals in ever crime, isn’t it a sick mentality to gain free advertising, earn cheap footage in media and increase TRP. All such cheap activities are in full swing since 2002 in Gujarat and all over country since 2014.

  5. I don’t understand the logic of expecting and forcing SG to react. It’s her choice on which things she wants to react or not. This is not some national event that she must respond. She is not creating religious divide It’s you Mr Shah who is trying to create communal divide & disturbance by stating quantitative data like number of criminal according to their religion for every crime and blow the trumpet out of proportion for religion other than Hindu. A criminal is a criminal is a criminal and crime/criminal has no religion. It’s journalist like you who give religious identity to crime and criminal.
    Stop this heinous activity of yours, this will eat away whole humanity.

    • Dear Mr. Kaushik,
      I read your views here n disheartened on blame game, hence writing against you.

      Pl, understand It’s not d right time to bifurcate Hindus, you being also Hindu? I believe.
      It’s our tragedy we have blamed our own people if he raised voice against injustice. Parghar incident is not different. If such thing wud have happened with you, or if you still continue to spook nose will definitely happen with you then you show us your secular jammat. On whose agenda you are riding n for what?

      Boss, I feel all those Hindus opposing own people are blind enough n are under the alcoholic effect of Kongi Raaj, who’s has looted our Nation for many years n has produced just Pappu and you still believe them.

      Why people like you, tukde tukde gang, award wapasi gang like Amartya Sen, Nasir Shah, Kareena n those 40 odd people who opened supreme court @mid night for Justice to criminals are silent or opposing Hindus who fights for justice. Show us your secular face there for Nation building.

      Does it mean that all of you are part of such secular jammat whose long term intension is to make our dear country Muslim Rashtra. But just understand these people will throw you after using against Hindus. They are keeping silence when they are at fault n bewkoof people like you protects them. Just a question, what you are getting for all these nonsense activities, are you being paid? Even if been paid, what is d need to accept funds from culprits.

      Why this secular gang are not doing anything to control epidemics Covid 2019. Basically, people like you, khogi CMs, Khujriwal n Mamuna Begun like people are milibhafat with jamaties are jointly or severally responsible for spread. Do a bit to if still insaniyat/humanity is alive in you.

      You can go to Pak n Bangladesh our bifurcated states from 1947 n check the status of Hindus there… I bet you will change your religion. Hence, time has come to accept without a doubt CAA – NRC act.

      We know Hindus are lazy but when they arose people like you will not be seen anywhere. This has happened in past thousand years, everytime some true selfless Hindus has born and with his self instinct protected our Hindu majority Nation. This time also it will happen as it says, Khuda k Ghar dher hey andher nahi hey… Finally, justice will prevail.

      Once again reminding you refrain from being opposing Hindus and Hindutvavadi activities.

  6. It’s you Mr Shah who is trying to create communal divide & disturbance by asking quantitative data like number of criminal according to their religion. A criminal is a criminal is a criminal and criminal has no religion. It’s journalist like you who give religious identity to crime and criminal.
    Stop this heinous activity of yours, this will eat away whole humanity.

    • Its not Mr Shah, it’s you mr JUTHA and like-minded people responsible for the current scenario. Always try to hides one community and not want to leave a single incident of the other community.

  7. કોંગ્રેસને કોઇ સમજાવો કે તમેં ” વિપક્ષ ” છો..”વિરોધ ” પક્ષ નહિ કે દેશ માટે જે સારું થતુ હોય એમા પણ વિરોધ જ કરવાનો…
    રહી વાત સાધુ હત્યાની તો એમા કંઈ કોંમ હતી, ઍ પણ જોર શોરથી મિડિયા ઍ જાહેર કરવુ જ જોઈએ….અર્નબ હુમલો અને સાધુ હત્યાની તપાસ પુરી ના થાય ત્યાં સુધી મિડિયા ઍ પણ વિષય ને ગરમ તો રાખવો જ પડશે

  8. I & my family strongly support Shri Arnab Goswami Ji and Shri Saurabhbhai Shah Ji. We all Hindus should be United and teach a lesson to tukde tukde gang by re-re-electing Shri Narendrabhai Modi Ji by winnig more than 430 seats in 2024.

  9. बिंदास बोले और आगे बढ़े आपके जैसे पत्रकार कम ही है आपने जो हिममत का परिचय दिया वे सब नही दे सकते मगर आपको जागरूक भी रहना होगा….

  10. We are with Arnab Goswami true shooter right journalist freedom journalism puchho khangrasiyo se kisko kahte hai

  11. Sir,
    I find this article without facts and figures. Many questions go unanswered in this article based on facts of the case. Your article seems narration of a story and neither News nor critical analysis of incident. However, you may kindly apprise me if you have ever raised any voice against murder of many journos from 2014 onwards as mentioned in my tweets replied to you. You never raised voice upon ruthless killings of journos and yet become vociferous spraying of Ink of this man.
    Agree, no harm in asking questions to opposition but DID YOU EVER DARED ASKING QUESTIONS TO ANY DECISIONS OF CENTRAL GOVT SINCE 2014?? SHOW ME AN ARTICLE WHEREIN YOU HAVE CRITICISED THIS GOVT OR ANY OF ITS SCHEMES. PERHAPS ITS NONE. YOU CANT ANS THIS.
    SO, IS THIS ARTICLE FAIR, IMPARTIAL AND REASONABLE??

    • Mr Shah is trying to baking his own bread when the fire is at full strength.

      ?Arnab has a Y category security
      ?His security guards caught the attackers, who then talked at great length & were let off??
      ?Why were they not handed over to the Police?
      ?Also metadata of the video put up by #Repuplick suggests it was shot much before the alleged incident.

    • If you are reading him regularly, you will be able to understand the scenario. And there are mlre than 2 facts in this editorial article. Please first see the column name followed by hashtag followed by articles. Instead of this all, you just focusing om your #GulamMansikta.

    • Why shud he write according to ur wish ? Every author has a some inclination, some thoughts! If u r so educated then u provide information abt how many journalists hav been killed & in which state? When a scooter thief was caught by villagers in Jharkhand, he was branded as muslim but 3 innocent people including 2 saffron clad sadhus wer butchered, they wer branded as a ignorance & rumors of villagers ?.
      When Ms miano is giving statements and n every issue, she shud speak up on this too.

  12. वैसे भी हम घर में बैठे कुछ करते तो है नहीं पैसे कमाओ ऐश करो मजे करो और फिर दुनिया से चले जाओ तो हमें अपने धर्म के लिए और अपनी संस्कृति के लिए ऐसे पत्रकारों और ऐसे लोगों का साथ देना चाहिए जय हिंद भारत माता की जय

  13. Congratulations For Courageous Journalism. Culprits Behind Crime
    Must Be Exposed & Procecuted.
    Thanks…

  14. Support Arnab Goswami, the fire brand professional. He must be given more security too. Why the top officials seating at the highest authority in government not taking serious & legal actions against those whose past is clearly visible & have dirty hands on the wall? For what PM is afraid of? They know everything and PM has publicly stated the same.

  15. A very creative story that unknown people have attacked and some other people said that they are so & so.

    Totally an exercise to increase TRP and you are trying to bake your bread shamelessly. I am glad that readers of Mumbai Samachar are relieved from your torture.

    I really surprise with the amount of religion and communal venom and hatred you are carrying.
    You give communal angle to anything & everything.
    That guy is so creative that he is narrating a hypothetical scenario that what would have been reaction of SG and he tries to give communal angle to a crime wherein even two community is not involved (a Hindu murdered by another Hindu). And leader of concerned political party have condemned it as natural reaction.

  16. આ હિંમત કોણ કરી શકે તે સર્વ હિન્દુ ઓ જાણે જ છે માટે મતદાન સમય પર પણ સતત યાદ રાખો

  17. અર્નબ ગોસ્વામી પરના નિર્લજ્જ હુમલા બાબતનો આપનો નીડર લેખ.
    આજે દેશને અર્નબ અને સધીર ચૌધરી જેવા નીડર અને હિંમતવાન પત્રકારોની જરુર છે. આપણે તેમને હંમેશા સપોર્ટ આપવો જ જોઈએ.

  18. સત્યને સમસ્યા નડવાની., પણ સત્યએ ચૂપ ના રહેવું જોઈએ. દીવો બુઝવો ના જોઈએ. વિરોધ વધશે તો પરિણામ દેખાશે. સરસ બહુ જ સરસ ? ? ?. ? ? ?

  19. હું આ અધમ અને ગલિચ હુમલા નો વિરોધ કરુ છું ખુશામત અને કેવલ એક પરીવાર નિ દાદાગીરી આ દેશે બહુ વર્ષો સુધી જોઇ અને ચાલી. અર્ણવ અને ગોસ્વામી ઉપર હુમલો એક કાયરતા છે. હવે જાગૃત થઇ આ લોકોને સજા આપવી જોઈએ.

  20. I support Mr Arnab Goseami for frank, bold and fearless reporting. I suggest he should take one step forward in order to protect the country from a family run party and also expose those who are favouring the congress party which has only interest to get votes and make money.

  21. જય ભારત
    આ કૉંગ્રેસી સોનિયા ને સાયદ ખબર નઈ હોય કે જે સંતો ને મારવામાં આવ્યા છે .તે જૂના અખાડા માં સંતો હતા .આજ ભારત ભર માં નાગા સાધુ ની મોટી મોટી જમાત છે .54 લાખ નાગા સાધુ છે .ભારત માં વિચારી જુઓ જો માંથાધી પતિ નો આદેશ મળે તો આલોકોને કોઈ નઈ રોકી શકે .માટે આના માટે ના રાજકારણ હોવું જોઈ ના કઈ જે લોકો એ આ ગુનો કર્યો છે તેને ફાંસી ની સજા થવી જોઈ .ને અર્ણબ ગોસ્વામી પણ એક સાધુ સમાજ માથી છે .જો એને કે એના પરિવાર ને કઈ પણ થશે તો એના ઘણા પ્રત્યાઘાત મહારાષ્ટ્ર ને સહન કરવા પડશે.

  22. અરનબ ગૌસ્વામી એ તીન તિકડમ ની સત્ય હકિકતો રજૂ કરી તેનો બદલો લેવા માં આવી રહ્યો છે. સમગ્ર હિન્દુ સમાજ આર ભારત ને ગૌસ્વામી સાથે ઊભો છે ને રહેશે

  23. શ્રી સૌરભભાઈ,
    જય ભારત.
    બે સ્પષ્ટ ભાગ પડેલા છે જ. સત્ય અને અસત્ય. રામ કૃષ્ણના અને કોઈપણ સમાજમાં આવા દૂષણો હતા-છે જ અને રહેશે જ.
    મુખ્ય અને સીધીસટ કડવી વાત એ જ કે ચાણક્યનીતિ. જેમ ચાણક્યે અનેક રાજ્યોને સંગઠિત કર્યા હતા એવી રીતે વર્તમાન ભાજપ સરકારે એનુ સંગઠન વધુ મજબુત કરવાનુ છે અને એમાં સંઘ જેવી અનેક સંસ્થાઓ કરોડરજ્જુ ની જેમ ઊભી છે. લાખ ટકાનો પ્રશ્ન એ જ કે દરરોજ આપણે કેટલા ટકા સંગઠિત થયા? મજાલ છે કે મારા ઘર પર કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે! અત્યંત અઘરૂં લાગતું આ કાર્ય આચાર્ય વિષ્ણુગુપ્તે કરી બતાવ્યું હતું. રોજે રોજ થોડા થોડા વિષ્ણુગુપ્ત બનવું પડશે. સમાજનો બહુમત ધરાવતો વર્ગ ઘવાય અને ઓછી સંખ્યા ધરાવતો વર્ગ કૌવા મોતી ખાય એ રીતે હાવી થાય અને એ સનાતની વૈદિક ભારતમાં??!!
    જાગો બંધુઓ જાગો જાગો અને ઊંઘ છોડો!!!!!
    વંદે માતરમ્.

  24. Sir,
    I have watched that entire news on lynching. Actually their real problem is that he addressed Sonia Gandhi as Antonia maino… her real Italian name. If you listen again he has also said that I have just revealed her earlier real name, good I have still not revealed her earlier profession… tamara shabdo ma dukhe pet ane kute maathu.. when he could reveal her real name days are not far that he will reveal also her past profession… a bar girl… problem aa vaat ni hati…
    padri nu… served as an icing on cake… baaki toh aa eno real gusso che
    Rahi vaat support karvani toh first of all he should be given security of a chief minister LEVEL. Culprits should be nabbed and sentenced for life… bail toh dur ni vaat…
    Thirdly alka lamba should also be booked for inciting violence and kept behind bars for at least a year… badha ne message reach thase… resignation of Anil deshmukh at any cost

  25. We condemn sonia sena atanki action on Arnab Goswami. First Hindu sants are attacked then Hindu Press reporter attack. Please refer Alka Lamba tweet Dhamki followed by Congi CMs dhamki. Congi dhamki atanksahi ko loksahi batanewale jail jane chahiye.

  26. આ લેખથી એવી છાપ પડે છે કે સાધુઓની હત્યામાં કોંગ્રેસનો હાથ છે, જે મારી જાણ મુજબ સાચું નથી. હિન્દુ મુસ્લિમ અને હિન્દુ ખ્રિસ્તી તો આ તંત્રી જ કરતા હોય એવું લાગે છે નહિ તો 101માં કેટલા ખ્રિસ્તી હતા એ મુદ્દો ઉઠાવવાની ક્યાં જરૂર હતી? પાદરી, અખલાક કે સાધુ – લિંચિંગ થાય એ કાયદો વ્યવસ્થા માટે શરમ જનક છે.

  27. We support Arnab. Continue to raise your voice fearlessly. Hindu bashing and muslim appeazing political parties will vanish away soon. Cold blooded murder of innocent sages and their silence on it wii prove suicidal for them.

  28. સૌરભભાઇ આપને વિનંતી છે કે….આપણે મોકલેલ વોટ્સ એપ ગ્રૂપ…ફૂલ થઈ ગયેલ છે….તો બીજું ગ્રૂપ બનાવને બદલે… મા ચેનલ બનાવો અને એની લિંક ફરતી કરો….તેમાં….અનલિમિટેડ મેમ્બર્સ જોઈન્ટ થઈ શકે છે…?

  29. Arneb bhai pl open fully congress and vadra Gandhi parivar
    We people of Gujarat and india with you
    Be hard with congress ans supported panelist in republic
    V r proud of you
    God is with truth no body can do any damage to true brave Armin bhai
    Good luck

    • We support Arban Goswami
      N
      Strongly condemn dirty politics of Sonia and her babyboy.
      Being awakened civilian and a member of BVP I heartily support Fair politics only.

  30. I condemn the attack on Mr. Arnab Goswami and his wife by the congress goons (youth worker). Unfortunately the political party’s is living up to their culture & tradition. There is a saying that ” Diya jab buzta hai tab jor se jalta hai.”

  31. Nice Saurabh bhai. We support your brand of Journalism. Arnab’s brand of journalism. Reject anything and everything which is Anti-India

  32. We are with Arnab Goswami….
    Please guide us what should we do ?
    How to support Arnab Goswami

  33. I totally support shri Arnab Goswami in his fight against vested interests and forces working against our motherland

  34. I stand with Arab Goswami. He is from Assam knows & suffering heavy from illegal immigrants / migrants of Bangladeshi Muslim. Please don’t stop your agitation against mind set of Congress, Communist, Pseudo SECULARS brigades, Family Ruled Party.

  35. We support Arnab Goswami bold journalism. Keep it up. Coward congress. Where is law and order in Mumbai? Every day, carona cases are increasing in leaps and bounds.

  36. પાલઘરનું એ ગામ સેલવાસ રિસોર્ટની નજદીક આવેલું છે. આ આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ પૂરજોશમાં કામ કરે છે. ત્યાંના અભણ આદિવાસીઓમાં એવું ઠસાવવામાં આવે છે કે ચોર લૂંટારાઓ સાધુ, બાવાઓના વેષમાં આવશે અને તમારાં છોકરાઓ ને ઉપાડી જશે. આ રીતે હિંદુ, જૈન અને અન્ય સાધુઓને તેઓ ગામથી દૂર રાખે છે. સાધુઓને રાતે 9 વાગે રોકવામાં આવ્યાં હતાં અને છેક 11:30 વાગે મારવામાં આવ્યા. આ બે કલાક દરમ્યાન શું ષડયંત્ર થયું તેની તપાસ કરવી જોઈયે.

  37. I support mr. Arnab always. He and sudhir chaudhari always support truth. I respect and follow both of them . And we hindus must leave our pseudo secularism . Due to this our arya sanskruti is being destroyed by these leftist, missionaries and islamic redical culture. These all do not accept our culture and trying to destroy it and we are welcoming them under the name of secularism. This is not sahishnuta but its cowardly behaviour, its foolishness. Chankya said the person who does not recognise his friend is MURKH and those who dont recognise their enemy are MAHAMURKH.

    • Absolutely true and it’s high time we should be active by initiating right step in right direction with save HINDU/ SANATAN DHARMA AS OUR ONLY AGENDA, keeping everything aside

  38. Aarnab ગોસ્વામીએ સાચી વાત કરી એટલે સત્ય ઉજાગર થયું એટલે કૉંગ્રેસને મરચાં બરાબર લાગ્યા છે. we સપોર્ટ arnab ગોસ્વામી. સરસ અને સમયસરના લેખ બદલ સૌરભભાઈને અભિનંદન.

  39. આપણો દેશ ખરેખર આઝાદ ત્યારે જ થશે જયારે ખોટા કોંગ્રેસના જી હજુરિયાથી મુક્તિ મળશે.
    We support Arnab Goswami and Republic T.V

    • Arnab Goswami is real Reporter..I always with truth and my support is Honesty .. and Arnab Goswami & Sudhir Chaudhary is real reporter..??? Jay Hind & Jay Bharat.??

  40. How many times we let go all this issue’s. We must come together as indian. Majority people know what is happening around us.we are silentlava as common man once it burst then it is very difficult to control .we support aranab goswami and saurabh shah also.

  41. પાલધર કેસ માં એ હવે સામે આવેલુ સત્ય છે કે આની પાછળનું કારણ વટલાયેલા કિશ્રચન હતા.હવે ઘરવાપસી કરાવવી ઐ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here