પાલઘરના બે સાધુઓ અને મિડિયાના શેતાનો : સૌરભ શાહ

(આજનો તંત્રીલેખ : બુધવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૦)

પાલઘરમાં બે ભગવાધારી સાધુઓની અને એક હિંદુ ડ્રાઈવરની ડઝનબંધ પોલીસકર્મીઓના સહયોગથી હત્યા થઈ તે બદલ ૧૦૧ લોકોની ધરપકડ કરીને ભીનું સંકેલવાની કોશિશ કરવામાં આવી છે. આરોપીઓમાં એક પણ મુસ્લિમ નથી એવું નરેટિવ સેક્યુલર મિડિયાએ શરૂ કર્યું છે.

હિંદુઓનું અહિત કરવા, હિંદુ સાધુઓની હત્યા કરવા શું મુસ્લિમ હોવું જરૂરી છે? તમે શરદ પવારની પાર્ટીના, એન.સી.પી.ના કાર્યકર્તા હો તે પૂરતું છે. તમે લેફટિસ્ટ પાર્ટીઓ સાથે સંકળાયેલા હોય તે પૂરતું છે. કોઈ મુસ્લિમ આરોપી નથી એવું કહીને પાલઘરનો બનાવ કોમી-કમ્યુનલ નથી એવું ઠસાવવાનો જે પ્રયત્ન થાય છે તે આ ગંભીર બનાવને આડે પાટે લઈ જવાની સાઝિશ છે- સેક્યુલર ગૅન્ગની.

એટલું જ નહીં, આરોપીઓની યાદીમાં એકપણ મુસલમાન નથી એવું કહીને આપણા મનમાં એવું ઝેર રેડવાની કોશિશ થાય છે કે હિંદુઓ જ આ ભગવાધારીઓના દુશ્મન છે, હત્યારા છે- આ તો આપસમાં વેરઝેરનો બનાવ છે, કોઈ કોમી એન્ગલથી આને જોવાની જરૂર નથી.

મુસ્લિમ ચોરની પીટાઈ કરવામાં આવે તો મિડિયાને એમાં ચોરી કરવાનો એન્ગલ નહીં દેખાય, ચોર મુસ્લિમ છે એટલે જ એની પીટાઈ થઈ એવો એન્ગલ કાઢવામાં આવશે. સેક્યુલર મિડિયાની આ બહુ જૂની ચાલ છે. કમનસીબે, આજની તારીખે પણ તેઓ આ જ રીતે આપણી આંખમાં ધૂળ નાખવાની કોશિશ કરી રહ્યા છે. વાસ્તે, સાવધાન. છાપાં હોય કે ટીવી — સેક્યુલર મિડિયાથી દૂર રહો. અંગ્રેજી હોય કે ગુજરાતી —હિંદુદ્વેષી મિડિયાથી દૂર રહો.

॥હરિ ॐ॥

34 COMMENTS

  1. મને લાગે છે કે આપણી શિક્ષણ પદ્ધતિ માં ધર્મ શિક્ષણ આપવા ની જરૂર છે. અને સાધુઓ ને આડંબર થી દૂર રહેવા ની જરૂર છે.

  2. Hi Saurabh bhai,
    Good morning and jai Shree Ram… Bharat jeva desh ma rahi ne avu badhu jovu pade ane sahevu pade che e bau dukh ni vat che… Sau pratham lockdown jevi paristhiti ne ketla loko sav majak kevi rite samji sake che?? Su PM na order no koi matlab nathi rehto?? Kem rajyo na CM, police loko ano shakt amal nathi karavi sakta?? Je kai pan thayu Palghar ma e sahan karva ne layak j nathi, hindu hot k mushlman , sikh k isai, koi pan Dharm na santo par avi rite amanviya krutya karva vala ne kyare pan na choday… Fast track court thavi joie and hang to death… that’s it.. and second thing you are right desh ma etla badha budhijivi loko che , jo aa kary koi Muslim maulvi jode thayu hot to atyar sudhi desh ma khabar nahi su thai gayu hote, but afsos k Hindu sant sathe thayu and apda Hindu desh na police, CM, MP, MLA, ke bija desh na mota nagarik aje chup che potani satta ni lalach ma modhu bandh kari ne betha che. Shame on this..mari loko ne khulli challenge che je video santo no social media par viral thayo che ..eno audio sambhlo again, ek person bija ne clearly kehto sambhday che. MAR SOHEB MAR SALE KO MAR DAL… Now what is SOHEB??? Is he hindu? Kevi rite Maharashtra ni govt..atlu easily jhutu kari sake che… because of NCP , SONIA, and now ek bijo moto gaddar UDHHAV.. aa tranev ne potani khursi ni lalach che satta na putra na moh ma andhda che , and desh ma silent killer ni jem hindu nu soshan kari ne mushlmano na vote bank kari ne satta par raj karvu che…but ek vat janavi dau…je divase 100 cr Hindu o ek sathe avi gaya e divase varta khatam samjo, and e divas avi gayo che..
    Hu personally koi party koi neta ni favour ma nathi, but je satya che ani favour ma chu and rahish…Kem ke jeet always satya ni thase…
    Jai shree Ram.
    RAJESH SHARMA.

    • When you write such a long comment in Roman script most of the readers are going to skip it.
      1. Either write in Gujarati script.
      2. Or write in English.
      3. If you don’t want to choose either of the first two options then only write in Roman script but keep it very very short.

      • After skipping Rajesh Sharma’s comment your comment attracted my attention.
        Your comment is perfect and highly appreciated.

    • A dialogue from the Hindi Film “Burai Kitni bhi takatwar ho uska antim sanskar achhai ne hi kiya hai.”

  3. ઉચિતભાઈ, સૌ પ્રથમ અહીંયા પ્રશ્ન સાધુઓએ લોકડાઉંન કેમ તોડિયો એનો નથી તેમની નિર્મમ હત્યાનો છે.બીજું એ લોકો લોકડાઉન માં ફરવા નોહતાં નીકળ્યા.તેમના નજીકના સ્વજનનું મ્રુત્યુ થઈ ગયું હતું તેમની અંતિમયાત્રામાં જવા નીકળ્યા હતા તમારી આ તર્ક ધૃણાસ્પદ છે.

  4. આ હત્યા ફક્ત બે સાધુઓની નથી પૂરા સનાતન ધર્મની છે.જે સોનિયા ગાંધી ના આંસુ ઇશરત જહાં એન્કાઉન્ટર માં સુકાતા નોહતા અને એના આંસુ નો રેલો ઈટલી સુધી પહોંચી ગયો હતો. બાટલા હાઉસ એન્કાઉન્ટર ને ફેક ગણાવીને કપાળ ફૂટતી હતી એ સોનિયા ગાંધી આજે સાધુઓની હત્યા ઉપર ચૂપ કેમ છે? ક્યાં ગઈ સેક્યુલર જમાત, બુદ્ધિજીવી વર્ગ, નસુરિદીનો, અખ્તરો, ખાન અને સેક્યુલર મિડિયા . કયા બિલ માં ચૂપાઈ ગયા છે.આ લોકો. આ લડાઇ આપણે ચાલુજ રાખવાની છે જ્યાં સુધી સંપુર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી . કોંગ્રેસ એક રેડિકલ ઇસ્લામિક પાર્ટી છે જે આ દેશ ને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાની પૂરી તયારીઓ કરી રહી છે

  5. very good message . i think people should aware how leftist are acting on system and our life. we have to break chain like corona. your article will help to break chain of leftist.

  6. પત્રકારત્વની ગરિમાના દશન કરવા હતા પણ સાચુ પત્રકારત્વ દેખાયું નહી. વધારે કઇ કહેવા જેવુ નથી.હુ લોકફરિયાદ નો તંત્રી માલિક છુ.

  7. બધાં કામ મોદીજી, યોગીજી અને અમીત ભાઈ પર ના છોડીએ, થોડી જીમ્મેદારી આપણે પણ લેવી પડશે, રામ સાથે પરશુરામ પણ બનવું પડશે

  8. Badha kaam modi ji, yogi ji ane amit shah par na rakhiye thodi desh bhakti, dharma ni raksha aapne par karvi passe, ram sathe parsuram pan babbu padse

  9. પોલીસના હાથમાં પોતાને સુરક્ષિત માનનારા એ નિર્દોષ સંતને ભીડની વચો વચ લઈ જઈને જે
    રીતે પોલિસ પોતાનો હાથ છોડાવી રહી છે એ જોતાં કલિયરલી સાબિત થઈ રહ્યું છે કે જે થયું એ સુનિયોજિત થયું છે, અને એમાં પોલીસ ની ભૂમિકા સાફ દેખાય છે, અને એ શર્મનાક કાંડને અંજામ આપ્યા પછી પણ મહારાષ્ટ્ર પ્રશાસન તરફથી જે આ મામલે કામ થઈ રહ્યું છે એ પણ સુનિયોજિત રીતે થઈ રહ્યું છે,વિડિયોમાં મુસ્લિમનું નામ સંભળાય છે, પણ એ લોકોએ એક પણ મુસ્લિમને પકડ્યો નથી, એ વાત સાબિત કરવા માટે કે હિન્દુ સંતો ને મારનાર બધા હિન્દુ જ હતા…
    જાગ હિન્દુ જાગ

  10. સૌરભભાઈ,
    આ લેખ અધૂરો લાગ્યો
    મને લાગે છે કે કંઈક હજુ લખવાની જરૂર હતી
    આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ સિવાય અન્ય સમાજ પણ વસવાટ કરે છે.

    • આ 2Minute Edit છે. જેમ Twitter પર 280 characters (not words)ની લિમિટ હોય એમ આ એક નવા સ્વરૂપનો પ્રયોગ છે. આમાં લંબાઈ ન જોવાની હોય સ્પષ્ટ રીતે તડ અને ફડ કરીને તમારો point of view રજૂ કરીને વાંચનારને સ્વતંત્ર રીતે વિચારતા કરી દેવાના હોય.

      • સૌરભભાઈ,
        સૌ પ્રથમ તો આપને આ નિડર લખાણ માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
        હું આ એરીયા ને અને અહીં ના માનસિક રીતે પછાત આદિવાસીઓ ની માનસિકતા વિશે થોડું ઘણું જાણું છું.
        જેવી રીતે મુસ્લિમો ને અભણ રાખીને કોંગ્રેસે પોતાની વોટબેન્ક બનાવી છે એવી જ રીતે અહીં પણ કમ્યુનિસ્ટ, કોંગ્રેસ અને મિશનરીઓ એ આદિવાસીઓ ને હિન્દુ માથી વટલાવી ને ક્રિશ્ચિયન બનાવ્યાં છે. એમનાં વિસ્તારમાં પોલીસ પણ જઈ શક્તી નથી.
        આ પાપ કોંગ્રેસ અને મિશનરીઓ નું જ છે.
        વંદે માતરમ્

    • Converted christian પોતાનું નામ હિન્દુનું જ રાષ્ખે છે.ડોક્યુમેન્ટ્સ માં પણ હિન્દૂ જ દર્શાવે છે,જેથી sc st ના લાભ મેળવી શકાય.આ મિશનરી વાળનું જ કારસ્તાન છે.

  11. હવે સર્વ ધર્મ સમભાવ, વિશ્વબંધુત્વ, ધર્મ નિરપેક્ષતા, ઈશ્વર અલ્લાહ તેરો નામ, – એ બધું ગાવાનું બંધ કરો, જાગો હિન્દુ જાગો, એક થઈ મુસ્લિમ ઈસાઈ, વામ પંથી અને હિન્દુ દ્રોહી કોંગ્રેસ મમતા, કે ઈસ આર વગેરે સામે લડવાનો સમય આવી ગયો છે.

  12. Think carefully. Hindus must unite to get CBI investigation monitored by a supre court judge. It should be time bound.
    Seek resignation of maharashtra home minister for the ghastly crime..

  13. The narrative is dubious, khangressi, left ,urban naxals ,muslim terrorists, catholic evangelists,they have different names and labels but their dna is same ,hatred towards hindus,now that’s good that atleast we understand what’s happening around , thanks to Modi govt ,else as a child I never new that catholics and mullahs are connected with each other along with naxals and left ..one is aggressive and another one is smooth operator , nevertheless Hindus are consolidated and can understand the conspiracy.

  14. 100 percent sachi vaat Sir. Hu tamari vaat sathe fully agree chhu. Sir, tame aa rite vadhu articles lakhi samaaj ni aankh kholta raho….

  15. કેમ ક્યારે કોઈ સાધુ, સંત, ફકીર, બાબા, હગોરી, મુનિ, અને સાહેબોને કાયદા ની જોગવાઈ થી અલગ કરી ને જોવા માં આવે છે ?
    શું સામાન્ય ભારતીય નાગરિક ને લાગુ પાડતા ક્યાદા નું ભંગ ભગવાન, અલ્લાહ કે ઈશુ ના નામે કરવા દેવામાં આવે એ કેટલા સુથી યોગ્ય છે ?? મહારાજા લયાબલ કેસ પુસ્તક વાંચી આ સવાલ પૂછવો જ રહ્યો.
    જે થયું તે સારું નથી થયું એક દેશવાસી બીજા પ્રયે વેર ભાવે કાયદો ભંગ કરે તે તથા યોગ્ય સરકારી પરવાનગી વગર મુંબઈ થી સુરત માટે નીકળાય સંત તે પણ , પરમાત્મા ત્રણેય ભાઈઓ ના આત્માને શાંતિ અર્પે?

      • I just mean to say law should be same for everyone first, secondly it is very painful event such thing shouldn’t have occurred and proper investigation must be done to check the miss conduct of enforcement personnels as well as those mobs and lawful punishment should be given to culprits but investigators should also keeping the situation of lockdown in consideration while conducting inquiries.

  16. Its already shown that previously Sadhus are bitten with doubt that they were theft. But then it’s all clear that they are Monk.Now after sometimes more people gathered and brutally murdered all of 3 in presence of Police.Monk were absolutely dependent on Police that they save them.But all police ran away. Now see all those gathered public in 2nd round were Converted Christians. Those are very very much dangerous for Hindus believe me.They are totally brain washed badly.

  17. તમે આજે અમારો દૃષ્ટિવ્યૂહ બદલી નાખ્યો .

    ફક્ત પરધર્મી જ નહીં પણ હિન્દૂ લોગો પણ હિન્દૂ ધર્મ
    ના દુશ્મન છે. ફક્ત પોતાના રાજનીતિક એજન્ડા માટે આ લોગો ધર્મદ્રોહ કરી રહેલા છે

  18. Hindus are too gullible. We believe in what we read or watch on tv. Look at this with your third eye. It is communal. The Maharashtra govt is hiding the truths. Center inquiry is a MUST

  19. Very typical brainwashed mindsets of the English medium convent educated blindfolded today’s generation . And add to it the Political secluraism so loudly promoted to deafen the minds and words .

  20. बडे दुख की बात हे हिन्दू ही सेफ नही है भारत मे कब कीसकी आड मे मार कर सेफ हो जाते है लोग

  21. Ekdam sachi vaat chhe saurabhbhai ane have aam pan tamara lekh vanchi vanchi ne Hindu virodhi Chanel me mara packedg maa chhe j Nahi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here