‘મહારાજ’ને ‘નંદશંકર ચંદ્રક’ એનાયત

એક વધુ વીકલી સરપ્રાઈઝ

પ્રિય ન્યુઝપ્રેમીઓ,

આજથી દર અઠવાડિયે એક વાર એક વિડિયો ન્યુઝપ્રેમી ડૉટ કૉમ પર અપલોડ થશે. એમાં કોઈ વખત ફિલ્મ રિવ્યુ હશે, કોઈ વખત બુક રિવ્યુ હશે, કોઈ વખત ઈટિંગ આઉટ— ફુડ રિવ્યુ હશે તો કોઈ વખત મારી ઈવેન્ટ કે મારા પ્રવચનોમાંની કોઈ વિડિયો હશે. આ અઠવાડિયાની વિડિયો સુરતની છે. ‘મહારાજ’ નવલકથાને ગયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીએ શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર આપ્યો એ પછી ગયા મહિને સુરતની પ્રતિષ્ઠિત સંસ્થા નર્મદ સાહિત્ય સભાએ ‘મહારાજ’ને ‘નંદશંકર ચંદ્રક’થી નવાજી. આ સમારંભમાં મેં કરેલું ટૂંકું વ્યાખ્યાન પૂરેપૂરું તમારી સાથે શેર કરું છું. આવતા અઠવાડિયે કોઈ બીજી વિડિયો ક્લિપ સાથે મળીશું.

_ સૌરભ શાહ

5 COMMENTS

  1. ખૂબ જ સરસ ! આપની આ પહેલ ખૂબ જ ગમી. વ્યક્તવ્ય પણ ખૂબ જ ગરિમા ભર્યું હોવાથી ગમ્યું.?

  2. Aa week ma biji var navu kaik apvanu nakki karyu tene mate khub dhanyevad sir.
    karsandas mulji a jevi rite satye mate samaj ma ladi ne prakash padyo hato tevuj tame Maharaj navalkatha lakhi ne atyar na samaj ne sacchai thi vakkef karya che, ne agad karta raheso.

  3. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ. આપને સાહિત્ય ના પ્રતિષ્ઠિત સન્માન મળવા બદલ. સાથે જ ‘મહારાજ’ નવલકથા જે સત્ય ઘટના થી પ્રેરીત છે, તેની વિસ્તૃત જાણકારી મળી. આપને મળ્યા તુલ્ય લાગ્યું આપને સાંભળવુ. આપ સાહિત્ય ક્ષેત્રે નવા શિખરો સર કરો અને વાચકો ને સતત નવું આપતા રહો તેવી પ્રભુને પ્રાર્થના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here