આપ ખુબ સન્માનીય લેખક છો. આપના લેખો, પુસ્તકો ખરેખર ઊચ્ચ કક્ષાના છે, તેમાં કોઈ બેમત નથી જ. ગુસ્સો આવવો એક સ્વાભાવિક પ્રક્રિયા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સત્ય જાણ્યા વગર જ કોઈને જેમ-તેમ કહી જાય તો સ્વાભાવિક છે, દરેક વ્યક્તિ ને ગુસ્સો આવે જ. દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિના અમુક દુશ્મનો હોવાના જ. ભગવાન શ્રી કૃષ્ણ એ જે સ્થિતપ્રજ્ઞ ના લક્ષણો બતાવ્યા છે, તે મુજબ ચાલવું જોઈએ. આપે જણાવ્યું છે તે ઉપરાંત આપના પુસ્તકો ઓનલાઈન પણ મળે છે, ઈ-બુક પણ પ્રાપ્ય છે .’ખબર છે.કોમ’ માટે પણ આપે સિરીઝ લખી છે. ઉપરાંત અઢળક વાચકો આપને વાંચે છે, અને સરસ ચચૉ કરે છે. ૪૦ વષો નો આપનો આજનો ક્ષેત્ર અનુભવ વાચકો માટે જીવનના ભાથા સમાન છે, આપની કલમ હંમેશા અમને અને દરેક સાચા ભારતીય ને યોગ્ય દિશામાં રસ્તો બતાવતી રહેતી તેવી પ્રભુને પ્રાર્થના.