ગુજરાતીનો બેસ્ટસેલર રાઇટર કોણ

પ્રિય ન્યુઝપ્રેમી,
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ગુજરાતીના શ્રેષ્ઠ ઓનલાઈન બુકસ્ટોર્સમાંના એક બુકપ્રથા ડૉટ કૉમના માલિક નીરજ જયન્તભાઈ મેઘાણીએ ગુજરાતી રાઈટરોની બુક્સના વેચાણના આધારે એક ઑટો અપડેટેડ સિસ્ટમ અપનાવી છે. આપણી માતૃભાષામાં આવું કરનારા તેઓ પહેલવહેલા છે. અહીં આપેલી લિંક ખોલીને આપ સૌ ચેક કરો કે પ્રથમ ક્રમાંકે કોણ છે અને બાકીના ૪૯માં કોણ કોણ છે. તમારો પ્રિય લેખક જે ક્રમાંકે છે એ જ ક્રમાંકે રહે એ માટે તમારે એની બુક્સ ખરીદ્યા કરવાની અને બીજાઓને ભેટ આપ્યા કરવાની.

આ અંગ્રેજી ઇમેલ નીરજે મને હમણાં જ મોકલ્યો છે.

Sir,

Very glad to notice that currently you are no. 1 best selling author on our site.

It is a dynamic function. Site considers the number of books sold and accordingly, automatically upgrades the position of various authors in the ’50 best selling authors’ listing.

Here is the link :

http://www.bookpratha.com/bestseller_listing.aspx

Thank you so much !

my respectful regards,

Niraj

BOOKPRATHA
GF-1, Surabhi Residency
Shashiprabhu Chowk
Rupani Circle
Bhavnagar 364 001
Gujarat
India
Phone : +91-9033589090 +91-278-6543030,
(On weekdays, during 10 AM to 7 PM, IST)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here