સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર મીડિયા તમારા ટેકા વગર ટકી ન શકે

પ્રિય ન્યુઝપ્રેમીઓ,

વર્ષ ૨૦૨૩ શરૂ થઈ ગયું છે. તમારા સંકલ્પો સાકાર થાય અને તબિયત સારી રહે એવી શુભેચ્છા.

‘ન્યુઝપ્રેમી’ શરૂ થયું ત્યારથી તમે બધાએ આપેલી તનમનધનની મદદથી આ ડિજિટલ મીડિયા ધમધમતું રહ્યું છે. ખૂબ ખૂબ આભાર તમારો.

‘ન્યુઝપ્રેમી’ ડિજિટલ મીડિયામાં પાયાનું કામ કરી રહ્યું છે. તમને ખબર હશે કે અંગ્રેજીમાં ‘ ધ પ્રિન્ટ’, ‘ ધ ક્વિન્ટ’, ‘ન્યુઝલૉન્ડ્રી’, ‘ સ્ક્રોલ’, ‘ધ વાયર’ વગેરે એક ડઝનથી વધુ એવાં ડિજિટલ મીડિયા છે જે હિન્દુત્વ વિરુદ્ધ બખાળા કાઢીને, દેશની પરંપરાનું અપમાન કરીને , મોદી અને એમના સમર્થકો વિરુદ્ધ ઝેર ઓકીને પોતાનો લેફટિસ્ટ એજન્ડા આગળ વધારી રહ્યા છે.

એ લોકો પાસે આર્થિક નિરાંત છે. ઘણા પાસે કરોડો રૂપિયા આપીને બેઠેલા ઇન્વેસ્ટર્સ છે. કેટલાક પાસે ફોરેનથી આવતું શંકાસ્પદ ફન્ડિંગ છે. કેટલાક પાસે ભારતવિરોધી પ્રચાર કરવા બદલ વિધર્મીઓનાં હિતાર્થે ચાલતી એન.જી.ઓ. તરફથી મળતાં મેવા-મીઠાઈ છે. આમ છતાં તેઓ પોતાના વાચકો પાસે કાં તો લવાજમ, કાં પછી ડોનેશન માગતા રહે છે જેનો ઉપયોગ ભારતના પાયા હચમચાવવા માગતી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે થાય છે.

‘ન્યુઝપ્રેમી’ પાસે આમાંનું કશું જ નથી અને એ બધું મેળવવામાં કોઈ રસ પણ નથી, તમે જાણો જ છો.

‘ન્યુઝપ્રેમી’માં તો જાહેરખબરો પણ લેવાતી નથી. આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. જો ન વાંચી હોય તો જરૂર વાંચજો.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક ‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. ના. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે.

માટે જ જેઓને આર્થિક સપોર્ટ આપવાનું પોસાય છે, જેમને સૌરભ શાહનાં વિચારો અને લખાણો પ્રત્યે ઉમળકો છે, જેઓ આ નક્કર જર્નલિઝમનું મૂલ્ય સમજી શકે છે, જેઓ જીવનને લગતી ઉમદા વાતો રજુ કરી રહેલા ગુજરાતી સાહિત્યને અડીખમ રાખવા માગે છે એવા તમામ વાચકોને ‘ન્યુઝપ્રેમી’ દરેક લેખ સાથે કૉન્ટ્રિબ્યુશન માટેની અપીલ કરતું રહ્યું છે.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો ‘ન્યુઝપ્રેમી’ હ્રદયપૂર્વક આભાર માને છે.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ આ કામ થવાનું છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો.

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:

જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમારી સુવિધા માટે ‘ન્યુઝપ્રેમી’એ હવે Razorpay ના સરળ માધ્યમથી આર્થિક કૉન્ટ્રિબ્યુશન સ્વીકારવાનું શરૂ કર્યું છે.

અગાઉની તમામ સુવિધાઓ ચાલુ જ છે. આ એક નવું વધુ કન્વીનિયન્ટ પ્લેટફૉર્મ છે.

‘ન્યુઝપ્રેમી’ના દરેક લેખને અંતે દેખાતા Razorpayના બ્લ્યુ રંગના લોગોને ટચ કરીને ખુલતી લિન્ક દ્વારા પણ તમે આસાનીથી રકમ મોકલી શકો છો. Razorpayથી કૉન્ટ્રિબ્યુશન મોકલનારા દરેક વાચકને બીજી જ સેકન્ડે ઇમેલ પર એક્નોલેજમેન્ટ મળી જતું હોય છે.

બાકીના વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

Wish you a very happy 2023

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
HiSaurabhShah@gmail.com
www.NewsPremi.com

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here