‘ન્યુઝપ્રેમી’ પર પબ્લિશ થયેલા ૨૦૨૨ના વર્ષના ચુનંદા આર્ટિકલોનું લિસ્ટ ખાસ તમારા માટે બનાવીને મોકલ્યું છે.
તમે જો આમાંના કોઈ લેખ ના વાંચ્યા હોય તો જરૂર વાંચી લેજો અને વાંચી લીધા હોય તો ફરી એક નજર ફેરવી લેજો.
આ પોસ્ટ તમારા અન્ય ગ્રુપોમાં અને મિત્રોને ફૉરવર્ડ કરીને એ સૌને ગુજરાતી ભાષામાં લખાતા સારા, સંસ્કારી તથા ઉપયોગી લખાણોનો પરિચય કરાવજો.
૨૦૨૨ના એપ્રિલથી જૂન સુધીના બીજા ક્વાર્ટરમાં લખાયેલા Top 10 લેખોની યાદી આ રહીઃ
તંદુરસ્ત જીવન જીવવું હોય તો શું ભાવતાં ભોજનનો ત્યાગ કરવાનો?—હરદ્વારના યોગગ્રામમાં ૯મો દિવસ
સ્વામી રામદેવ સાથે અણધારી મુલાકાત- હરદ્વારના યોગગ્રામમાં ત્રીજો દિવસ
નવલકથાઓ પરથી બનતી હૉલિવુડની ફિલ્મો
માતા અને પિતા – બેઉનું સરખું મહત્ત્વ છે
લેખનને જિંદગી બનાવવા માટે નોકરી, સલામતી, પારિવારિક જીવન-બધું જ છોડી દીધું
અહીં આવીને તમારી સૌથી મોટી પ્રાપ્તિ કઈ?—હરદ્વારના યોગગ્રામમાં ૨૦મો દિવસ
મારિયો પૂઝોના નસીબ આડેનું જંગલ ‘ગૉડફાધર’ પછી હટી ગયું
પોતાના જ વ્યવસાયની કાળી બાજુ પ્રગટ કરીને સમગ્ર સમાજ પર ઉપકાર કર્યો
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
હરિદ્વારના રોકાણ દરમિયાન તમેં લેખોમાં જણાવેલ માહિતી ખૂબજ ગમી હતી . પરંતુ એવું લાગ્યું માહિતી પૂરી નથી થઈ. તમેં પુસ્તક લખી વધુ માહિતી પીરશીહોય તો જાણ કરશો઼ .