૨૦૨૨ની સાલનાં ટૉપ 10 (જૂનથી ઑગસ્ટ ૨૦૨૨)

‘ન્યુઝપ્રેમી’ પર પબ્લિશ થયેલા ૨૦૨૨ના વર્ષના ચુનંદા આર્ટિકલોનું લિસ્ટ ખાસ તમારા માટે બનાવીને મોકલ્યું છે.

તમે જો આમાંના કોઈ લેખ ના વાંચ્યા હોય તો જરૂર વાંચી લેજો અને વાંચી લીધા હોય તો ફરી એક નજર ફેરવી લેજો.

આ પોસ્ટ તમારા અન્ય ગ્રુપોમાં અને મિત્રોને ફૉરવર્ડ કરીને એ સૌને ગુજરાતી ભાષામાં લખાતા સારા, સંસ્કારી તથા ઉપયોગી લખાણોનો પરિચય કરાવજો.

૨૦૨૨ના જૂનથી ઑગસ્ટ સુધીના ત્રીજા ક્વાર્ટરમાં લખાયેલા Top 10 લેખોની યાદી આ રહીઃ

અધૂરાં સપનાં , અધૂરાં કામ અને અધૂરા સંબંધો સતાવતાં હોય ત્યારે

છેલ્લાં 50 વર્ષની 10 સર્વશ્રેષ્ઠ હિંદી ફિલ્મો કઈ?

બકોર પટેલ અને ગિજુભાઈ : ડોશી મરે એનો ડર નથી પણ…

જિંદગી ક્યારેય નિશ્ચિત કરેલા ધ્યેય તરફ આગળ વધતી નથી હોતી

એક ભુલાઈ ગયેલી મુલાકાત

જિંદગીમાં આપત્તિ, કટોકટી કે ખરાબ સમય જેવું કશું જ હોતું નથી

તમારા સંઘર્ષના ગાળામાં તમારી એકલાની કસોટી થતી નથી

ઉત્સાહ, અરમાન, વિકલ્પો, પસંદગી

મારા સ્કૂલના દિવસો

લાલસિંહ ચડ્ઢાનો પાકિસ્તાન પ્રેમ

• • •

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here