લેખ વાંચવા શીર્ષક પર ક્લિક કરો:
1. માનસિક, આર્થિક અને ભાવુક સ્વતંત્રતાની ઉજવણીનો અવસર
2. અંગ્રેજી મિડિયાની માનસિક ગુલામીમાંથી ભારતીય ભાષાઓના પત્રકારો હજુય બહાર નથી આવ્યા
3.રાજ્યાશ્રયનો શ્રેષ્ઠ વિકલ્પ છે લોકાશ્રય
4. ‘ન્યુઝપ્રેમી’ પર કે વન પેન આર્મી પર દયા ખાવાની કોઈ જરૂર નથી
5. ‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં : ભાગ- એક
6. ‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં : ભાગ બીજો
7. ‘ન્યુઝપ્રેમી’ના રસોડામાં : ભાગ ત્રીજો
8. ‘ન્યુઝપ્રેમી’ સાથે ગુડી પડવાથી ગણેશ ચતુર્થી સુધીની યાત્રા
Good morning colome and after that ગુજરાતી mid-day, (ઘણાં ઈનામો મળીયા) gujarti mid-day na naam mate rs. 500/- cheque મળ્યો.
vichardhara જે ના published થઈ શક્યું તેના પૈસા પણ તમે પાછા આપ્યા.
Dr. Prkash kothari માટે kalidas hall malad થી mulund mara પરિવાર સાથે આવેલ.
મારી દીકરી એ એક પ્રશ્ન પૂછ્યો હતો
એક ને પ્રેમ થયાં પછી બીજાને સાથે પણ પ્રેમ thsy to શું કરવાનું.
તમારૂ ગુજરાતી mid-day હું કોલકાતા મોકલતો હતો.
I am Suryakant Shah from
London UK .I like your articles
About NARENDRA MODIJI
and also other subjects.I have
Sent small subscription to your bank please confirm .
Yes, received this morning. Thank you for your contribution, Suryakantbhai. 💐🙏🏻
નમસ્તે સૌરવ ભાઈ ખાસ સવિનય જણાવવાનું કે આપણી પૃથ્વી અર્થ જે આજે થર્ડ ડાયમેન્શન માંથી ફેફ્થ ડાયમેન્શન માં જશે તે વિશેની માહિતી આપણે અહીં રજૂ કરી શકીએ તો ખૂબ જ અગત્યની માહિતી છે જે લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે તો આપને વિનંતી કરું છું પૃથ્વી પાંચમા ડાયમેન્શનમાં જવાની છે તે વાતો જણાવશો
મને રસ નથી.
Sir, I am Vijay Khatri from Ahmedabad, Well come to in my favourite list of writer Group
મુ.સૌરભભાઇ.
તમારા જીવન ના ઉતાર ચઢાવ પછી પણ આપ હિન્દુત્વ ના વિચારો સાથે જોડાયેલા રહી સમાજ ની સેવા માં લાગે લા છો તેનું મૂળ પંચમહાલ ના વતની હોવાં માટે અમને ગૌરવ છે.
Excellent
Sir you’re every article about present day situation indicative of why’s some people are trying to harm our ancient culture and Sanatan dharm.
One detailed report n article about central vista project
Your writing comand is fantastic. Instead of you tube video pls present with your fabulous article.
Shah Saheb,
Shri Pravinbhai’s suggestion deserves your kind consideration. Please oblige.
બ્રહ્માસ્ત્રનો રીવ્યુ યુ ટ્યુબ ઉપર જોયો. ખૂબ સરસ અને સટિક રિવ્યૂ આપ્યો છે. દરેક ફિલ્મોના રિવ્યૂ આ રીતે આપતા રહેશો.
અમારા ગ્રુપે બોયકોટ કરેલ જ છે!
એક નાનકડું સૂચન એ છે કે આ રીવ્યુ પાંત્રીસ મિનિટનો લાંબો છે. બને તો અને શક્ય હોય તો દસ થી બાર મિનિટનો રિવ્યૂ વાજબી રહેશે.
પછી તમને યોગ્ય લાગે તે!
આભાર.
નવનીત ચૌહાણ-67
રાજકોટ.
9825433039.
Pranaam ,
અભિનંદન ના સ્વરુપ મા તમારા માટે શબ્દો મારી પાસે નથી .પણ હા તમારા લેખ અને વિડિયોઝ થી મારા વિચારો ને જીવન ની દિશા ચોક્કસ બદલાશે. સ્પેશિયલ અધ્યાત્મ ના વિષય મા..ખુબ ખુબ તમારો આભાર સર..
કૃષ્ણ ના વસત્રાહરણ વિશે ખોટી માન્યતા દુર થાય એવું લખો તા સારું .,આપણા કૃષ્ણ આવા ન જ હોય .
You have advised to send you contribution for month of August. How much is it? How much do we send for an year?
Any amount is most welcome. It’s a voluntary contribution.
I am Bharat BADANI
I am students of 1977 bech of pupils school
Heart touching information & very good command of your Gujarati bhasa
I’m reading each every lekh I am enjoying to much
All the best
May GOD bless you for “ All the Best for All and Ever in your Life.”
આપ હંમેશા સ્વસ્થ , નીરોગી , ઉરજામય રહો અને આપની કલમ દ્વારા આજ પ્રકારે સદા સમાજ તથા દેશની સેવા કરતા રહો તેવી હારદિક શુભેચ્છા.
🌸🙏🏻 ૐ 🙏🏻🌸
♥️ 🌹 🙏 🌹♥️
Very nice information with all the information of Patanjali xstay and details about Routine planning ofNiramaya
આદરણીયશ્રી સૌરભભાઈ સાહેબ,
જૂનાગઢી છું,સદ્ નસીબે અવસર પ્રાપ્ત થયો હતો અવાર-નવાર ખંડેરો સમીપે સ્મરણીય કવિ સ્વ.મનોજભાઈ ખંડેરિયા સાથે શબ્દોથી શ્વાસોને શણગારવાનો જેની યાદ આપની ‘કટિગ ચાય સિરીઝ’ના વાચન થકી થઈ આવી.
એકાએક યાદ આવી ગઈ મનોજભાઈની ઉક્તિ :
“સાવ છાનાં પગલે પાનખર ઘર કરી જાય છે,
કોઈને કૈં પડી છે જ ક્યાં,
રાત દિ’ હર પળે પાન લીલાં ખરી જાય છે,
કોઈને કૈં પડી છે જ ક્યાં.”
થેન્ક્યુ સર
અમારા જેવા શિક્ષકો માટે આપના લેખો ખૂબ જ ઉપયોગી છે આજની નવી પેઢી સામે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાનો વૈભવ પણ વારસો સરળ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આપના લેખો મને ખૂબ જ મદદરૂપ થાય છે
Too good saras Sunder keep it up
Thanks saurabh hai for your Deshprem & beaning Hindutva. I salute you from bottom of my heart. I am American Bharti OCI.
Thanks saurabh a hai for your Deshprem & Hiduprem. I salute you from Bittom of my Heart. I am American citizen & OCI holder, but my heart is all the time in Bharat ( Hindustani).
Congratulations for nice and informative articles in very sobar language.inThe Need Print.
Nice 👍
ખૂબ જ માહિતી સભર અને સ્પષ્ટ અને સાચું લખનાર સૌરભભાઇ ને ખુબ અભિનંદન
મારા જીવનમાં ધનિષ્ઠ મિત્ર વષો પછી અચાનક મલ્યા નો આનંદ અનુભવું છું.
My pleasure, મિત્ર!
તમને કદાચ ખબર નહીં હોય પણ મારા સ્વર્ગસ્થ પિતાનું નામ અશ્વિનભાઈ છે 🙏
મુંબઇ સમાચાર માં તમારી વર્ષો પહેલાની કોલમ dr આંબેડકર પર વાચેલી જેના કટીંગ હજુ પણ સાચવી રાખ્યા છે. આવા જ કોઈ વિષય ઉપર લખો અથવા ક્યાંય લખેલ હોય તેની વિગત આપશો તો આભારી થઈશ.
બહુજ સુંદર, કાંઈક +60 માં પણ ઉત્સાહિત કરનારા, પ્રભુ આપીને શક્તિ આપે એવી પ્રાર્થના. ??
Sachai maate Ladva ganabadha Saval Manmaa Udhe che
Ane Dabai jaay che.
U R Great Satya Saame Aavaz Udhavvo cho.
Dixa Gor
Very good morning sir, tamara each and every lekh always read karu chu, sacha and satya news vachava male 6.ghanu badhu knowledge pan male che. Bharat desh na darek news reporter agar aa soch sathe kam kare to bharat desh ni chabi kai alag hoi ane je desh drohi pravriti ma lean che teva loko expose thata rahe.
Dear saurabh
I don’t know how u get different different subjects every morning
Seems your mind is like a foster
Put the bread inside and comes out as a toast
Salaam
Wish your flag keeps on flying high in the sky forever
Warm regards
Kashyap Mehta Suresh Rajda no vevai
NJ. USA
ખુબ સરસ લેખ..
સારું અને સત્ય વાચવા ની તક તમે પૂરી પાડે છો.
ખુબ ધન્યવાદ…
સુરેશ મહેતા..
તમારા ઉમદા કાર્ય માટે મને ઘણોજ ગર્વ છે, આ માટે તમને શત શત પ્રણામ.
સૌરભભાઇ નમસ્તે,
વહેલી સવારે દિવાળી પહાટ નો રસાસ્વાદ માણવા માટે નસીબદાર છો તમે. અમદાવાદ દિવાળી પહાટ જેવા સંગીત જલ્સા નુ આયોજન નથી થતું, પણ સપ્તક જેવો સંગીત મહોત્સવ આખા વર્ષ નું ભાથુ લઇ આવે છે.
પંડિત ભીમસેન જોશી નો અવકાશ પૂરવા માટે પંડિત જયતીર્થ મેવુંડી સક્ષમ સાબિત થઈ રહ્યા છે.
aap ke sabhi lekh padhti ye padhne se bahot achha aur jiwan me shikhne aur jiwan ko samne ke raste milte hai jaise kisi ne andhere me diya jala diya ho thnks.
Heart touching article
Very good information
બહુ જ આનંદ થાય છે તમારો લેખ વાંચી ને
ઘણી ઘણી માહિતી મળે છે
ખુબ ખુબ આભાર