ગુડ મૉર્નિંગની ઑડિયો ક્લિપની શરૂઆત: સૂચનો

પ્રિય ન્યુઝપ્રેમી,

મારી ડેઈલી કૉલમ ‘ગુડ મૉર્નંિગ’ની ઑડિયો ક્લિપ તમને મળી ત્યારે મેં તમારી પાસે તમારી કમેન્ટ્સ, તમારા સુચનો મગાવ્યાં હતાં. બધું મળીને કુલ પાંચસોથી વધુ કમેન્ટ્સ આવી. એમાંથી સોએક જેટલી તારવીને અહીં મૂકી છે. ઘણાં મૂલ્યવાન સૂચનો તમે આપ્યા છે. જરૂર અમલમાં મૂકીશું. તમારા સૌનો દિલથી આભાર.

સ્નેહાધીન,

સૌરભ શાહ.

  1. Perfect solution for those who cannot read in Gujarati but definitely they can listen and understand in Gujarati ??
  2. I will improve my Gujarati pronunciation ….your post speech.
  3. It was really a pleasure hearing you. Felt like u came home personally to wish all of us good morning. It is a habit reading you in mumbai samachar since long and today because of this clip indeed morning has been a treasure.  As you narrate what lata Mangeshkar said it gave a real feeling. Wonderful experience.
  4. બહુ જ સુંદર…. મને વાંચવા કરતા સાંભળીને વાધુ માજા આવી.. આપ નો અંદાજ ખૂબજ  રસપ્રદ રહ્યો…આપની વાત રાજુવાત  કારવની રીત  પણ બહુ જ માજેદર હતો…. આપનો અભાર…. જય હિન્દ.
  5. ગુજરાતી ભાષા ક્ષેત્રે એક નવો આવકારદાયક પ્રયોગ, ખૂબ મજા આવી, આપને સાંભળવાની. આજની નવી પેઢી જે ગુજરાતી ભાષા સાથે જોડાય, આપણા સાહિત્ય પ્રત્યે રસ જાગે તેવું કરવાની જરૂરિયાત છે, તેવામાં આપનો આજનો વિશેષ પ્રયોગ સરાહનીય છે, પહેલાં આપની કલમથી મળતા, હવે આપનો અવાજ, બની શકે કે ભવિષ્યમાં આપના વિડિયો પણ જોવા મળી શકે.??????????
  6. બહુ જ સરસ…એવું લાગ્યું કે , વર્ષો પહેલા ટી.વી પર આવેલો પ્રોગ્રામ “સંવાદ” જોઈ રહ્યા છીએ .. ??
  7. So nice experience for listening you lively Saurabh Sir..??..your & your team,day by day efforts…to do something new..like to make your article by your speech is commendable ..????..recording is so nice but little loud record will be more good..thanks again to you & your team
  8. ??Good effort in audio… Fill like Gujarati Amin Sayani…
  9. Good idea and new experience….. પણ જે મજા વાંચવા મા આવે છે તે ના આવી. વાંચતી વખતે હુકમ એમા ઓતપ્રોત થઈ જાઉ છૂ તેવુ સાંભળતી સમયે ના થયુ. તેવો charm  ના દેખાયો. This is my opinion. Sir…..
  10. સાહેબ, તમારો લેખ તો રોજ ની જેમ જરા હટકે જ છે, પણ આજે એક બોનસ મળ્યું આપનો વકતા તરીકે નો અવાજ અને બકોર પટેલ, આજે આ સાંભળી ને રીમીક્ષની વાતો કરતા વધુ બકોર પટેલ ની વાતો યાદ આવી ગઈ, શકરીભાભી , વાઘજીભાઈ, ઊટભાઈ, હાથીભાઈ વગેરે પાત્રો આંખ ની સામે જીવંત થઈ ગયાં. ખુબ સરસ પ્રયત્ન સર અવાજ દ્વારા અમારા સુધી પહોંચવાનો.
  11. Sir,9 out of 10 articles i read more thn twice. At times, its difficult to take out time for 2nd & 3rd reading. Voice msg wil be time saving…. I cn listen on the go during morning walk or while getting ready fr office or during comuting to office or bck. It wil be hvery handy & convenient. Also as rightly said wil be easy fr my english medium cultured children.?આભાર ?
  12. ઑડિયો નો આઈડિયા વધુ સારો લાગ્યો.કોઈક દ્રષ્ટિએ લખાણ ગમ્યુ હોય એવુ બને…દરેક ક્રીયેશન માં બે સાઈડ હોય જ.પણ મને આ વધુ ગમ્યુ.લેખ ની જેમ ઑડિયો પણ બે ત્રણ વાર (વાંચી) સાંભળી….? જોકે લેખ હોત તો પુરો લેખ નહીં પણ જે તે ફકરા બે ત્રણ વાર વંચાતા. અહીં સૌરભભાઈ થી નજીક બેઠા હોવાનો અહેસાસ…નફામાં… રહ્યો….? ખૂબ સુંદર પણ એક ખોટ ચાલી કે આપના લેખો અમે અમારા ગ્રૃપમા ફોરવર્ડ કરતાં હોય છે જે અહીં નથી થઈ શકે. લેખ હોય તો વધારે મજા આવે.
  13. અવાજ સાંભળીને એવું લાગ્યું કે સામે જ બેઠા છો !
  14. આજ ની અદ્ભુત સવાર. ’ગુડ મોનિઁગ ‘ ડાઉનલોડ કરી , મોબાઈલ માં ઈયરફોન લગાડી, આંખ બંધ કરી, એક નવી જ ઉત્કંઠા થી સાંભળવું એટલે….સૌરભ સર આપણી સામે હાજરાહજૂર છે અને તેમનો પ્રત્યેક શબ્દ ઘી થી લથપથ શિરા ની જેમ દિલોદીમાગ માં ઊતરી રહયો છે તેવી અદ્ભુત અનૂભૂતિ થવી. હેટ્રસ ઓફ ટૂ યુ સર, It’s superly great
  15. Enjoyed very much.Thanks સૌરભભાઈ for your hard work and kind gesture??? But, I prefer reading rather. કિતાબ નો કીડો છું..! Thanks again and I feel very bad that  here in America મારા સંતાનો આવું સાહિત્યિક ગુજરાતી સમજતા નથી. હશે.. કર્યા ભોગવવાના છે..! ???
  16. Thanks. And Yesss…! Listening to your article in your own voice is super exciting, of course. I’m sure most of the people will like it. Hope you will continue with it.☺?
  17. U maid it too easy. It can be listen in pick hours also with Work Drive & walk also
  18. Sir, maja avi tamara voice ma GM sambadvani. ????✌?Jene Gujarati read karta avde che ani pase FB, newspaper jevi choice che. Have na generation mate Newspremi dot com per tamari daily audio sure mukvi joiye. Jenathi majority people read kari sake????
  19. Good Try!!! Now You can connect with the people who can not read Gujarati
  20. My frank opinion is – the subject matter may not be of interest to the young non Gujarati reading folks who may not know Bakor Patel(sic). Your take on current political, entertainment, sports matters with which they can readily connect could be tried out in the beginning.
  21. Great innovative idea. If possible start with your management series chapters in audio. Which will be guide to youngsters.
  22. What a great innovative idea. Actually it’s like audio books(Taxt) available on Google play and other platform. Great news for blind people. Now it is our responsibility to share max.????????????
  23. One suggestion.  If this audio clip have caption of its date and title.
  24. One more suggestion,,  background noise is little bit annoying and sir voice filters makes difference. Professional voice recorder and filter will be superb. Plus you can add background instrumental music. ગમતા નો ગુલાલ થશે..
  25. Yes, sir, Please post Gujarati cutting in text so that we can forward in other groups. It’s easy to read as Voice down load may not be possible for every one.
  26. U have had found an innovative idea to counter a english article problem. It will have more coverage but sooner or later u can introduce articles in English as majority of India read English easily. But as Hindi  is national language it is a good solution.
  27. Reading is better option and it has better effect on mind.
  28. ..also, while reading if you want to go just two lines up and read it again or to refer a paragraph above and churn it once back; it’s not possible in audio to reach that ‘exact’ line again ! It’s tedious nd, not a comfortable job..Though Good, but a Different feel..!!
  29. A great work. સ્વર સ્વરૂપે પણ શ્રી સૌરભ શાહ સાહેબનું સાંનિધ્ય સાંપડ્યું એ સૌભાગ્યનો વિષય છે. સામે બેસીને સાંભળતા હોઈએ એવી સુખાનુભૂતિ થઈ. આભાર.
  30. ????? Good step to keep Gujarati language reachable to youngsters, GOD BLESS
  31. Good Morning in Audio form going to be more effective experience. Since audio visual is always more effective. We are proud of you and your accomplishments. We’re confident that you will continue with even more successes. Congratulations and All the best with Good luck????
  32. Great Idea Sir J loko Akho thi Divyang Chhe Emni mate pan Bahu j Upyogi Thashe
  33. અમારા બન્ને હાથ માં લાડુ, (સરસ મજાના લેખ સાથે દમદાર અવાજ) બહુજ મજા આવી. ?
  34. Good initiative. People even who don’t have time can hear voice recording during travelling or at morning walk. ???
  35. So far aa suggestion are invited. I will suggest that recording must be in clear voice. Yes of course this voice is also good but the audio can be best. Some young person with good communication skill should do recording. If its not possible  because of some reason than its ok.
  36. Out of box thinking &  great  initiative.??
  37. સાંભળવાની મજા આવી પણ મને તો વાંચવાનું વધારે ગમે…
  38. Aaj na samay ma office work/circular /changes etc  pan what’s app per aavtu hoi.. Ghanivar reading karvanoo kantaloo aave(tamara lekh mate to nahi j)..tyare audio is nice alternative… And  aapana balako ne pan audio mate  kahi shakiye.. Thanks ??
  39. ભાઈ, ખરી મઝા તો સાહેબ ના પોતાના અવાજ માં સાંભળવા ની જ છે
  40. This 9 minutes is a special moment of my Day…Thanks Sir…
  41. Very good initiative.Some people don’t like to read or some people don’t have time to read – for them this is good option…????????
  42. Very good sir..its new… Audio article.. Wow.. Ab aur ayega majjja… Sone pe suhaga.. ????
  43. @Writer Saurabh Shah ?વાહ  સર, તમને રૂબરૂ સાંભળ્યા જેવો અનુભવ.
  44. Sir, the initiative is quite good, but if someone like me wants to read it as here in before, is there any alternative.?
  45. Sir plz go on posting your article here. It’s more convenient for everyone.
  46. વાહ સર જી… ઉત્તમ ઉદ્દેશ્ય અને આહલાદક અનુભુતી.ખૂબ જ યોગ્ય આરોહ-અવરોહ યુક્ત ઉચ્ચારણ.9 મિનીટ માં ક્યાંય એવું ના લાગ્યું કે અટકાવીએ. એક પ્રવાહ સમ સતત વહેતા ઝરણાં સમાન. ખૂબ જ અભિનંદન.
  47. Please Post Both versions here so we can forward to Both kind of people; who like to read & who like to Listen
  48. વાહ..!! રાત્રિ ની નિરવ શાંતિ માં કાન માં ઇયરફોન નાખી ને આપના ઘેઘુર અવાજમાં  આ લેખ સાંભળતા સાંભળતા “બકોર પટેલમય” થઈ જવાયું… સારો પ્રયાસ છે સૌરભસર… જેમને ગુજરાતી વાંચવા માં તકલીફ થતી હોય તેમનાં માટે ખરેખર ઉપયોગી થશે આ ઓડિયો વર્ઝન… Keep it up Sir..??
  49. સાહેબ આતો મારા મન ની વાત તમે સાંભળી લીધી. મારા બન્ને પુત્રોને હૂં તમારા લેખો ફોરવર્ડ કરવા માંગતો હતો પરંતુ તમે કહ્યું તેમ ગુજરાતી વાંચવાના ફાંફા. હવે  હૂં તેમના સુધી તમારા લેખો પહોચાડી સકીશ. આભાર.??
  50. અભિનંદન, આજના સમયની માંગ તમે પકડી પાડી.આજનું પ્રથમ પ્રકરણ સાંભળી મઝા આવી. સારી શરૂઆત થઇ.શબ્દો ના ભાવ પ્રમાણે અવાજ માં લાગણી ઓ અનુભવાય…????
  51. This will increase the reach and surely good addition????
  52. જુના અને જાણીતા ને મૂળ અવસ્થામાં રાખવાનો પ્રયાસ કરીએ અને એમાં બાંધછોડ નહીં કરીએ એજ જરૂરી છે.
  53. મારો અભિપ્રાય આપું તો આ રેકોર્ડિંગ કરતા મને વાંચવાની ખૂબ મઝા આવે. આજના યુગમાં.સમાચારો તમારી મુઠીમાં છે.તોય પણ સવારે ચા પીતા પીતા છાપું વાંચવાની જે મજા છે, તે કંઈ ઔર જ છે.??
  54. સૌરભભાઈ, આ નવતર પ્રયોગ ગમ્યો. પણ લખેલું વાંચવાની વધારે મજા આવે કારણકે તમારૂ કોઈ વાક્ય વાંચતા કોઈ સંદર્ભે તેને ફરીથી વાંચી શકાય છે. તેને બે ત્રણ વાર મનમાં રીપીટ પણ કરી શકાય છે. બસ આ જ..
  55. વાંચવામાં જે મજા છે તે સાંભળવા મળતી નથી
  56. Vah!! Always “at least move an inch per day” kind of nature. This effort would be welcome and widely accepted. ?????✨ “change is the constant” – kind of character means Saurabhbhai ?????
  57. Something unheard off n needful for young gujjus who can’t write n read only listen ???
  58. મારો દીકરાને વાંચવાનો કંટાળો છે તેને કાનમાં ઈયર ફોન નાંખી ને સાંભળ્યું આભાર
  59. મારા માટે તો મસ્ત માલી ગયું મારી જોબ ટ્રાવેલિંગ છે તો વાંચી ના શકાતું રાતે વાંચતો પણ હવે રસ્તામાં પણ સાંભળી શકાશે. આભાર શોરભ ભાઈ એન્ડ તેની ટીમ.
  60. Very Crisp amazing listening experience … thanks to technology … we cud feel the vibes as if right in front of us … i liked the analogy … well articulated n convincing
  61. V happy to c your effort thank u so much it vl help for family members n group who can’t read gujarati
  62. आपना अवाज़ मां सामभड़वानी मज़ा पड़ी।आजना विचार मां एक नानकडी क्षति थई – १५ ना टामेटा ख़रीदया बाद बाकिना ८५ नी जग्याए आपना द्वारा बाकिना वधेला २५ मां पेट्रोल भरावो एम केहवायु छे।???
  63. Excellent in your voice. If possible please prepare some of your books in audio format.
  64. It’s just wonderful ! This is just unique experiment.Thanks for all your efforts to reach out more and more readers. Though its very much time consuming for you, and time saving for us readers. Here, in audio version, you have option of adding some trivia, which can’t be included in written article for press. Your this approach reminds me of those golden days of Samkaleen of Hasmukh Gandhi. He started using many English words in Samkaleen Editorial piece and news items, just to reach out to many those new generation Gujaratis, who can read Gujarati but can’t understand some words & phrases of Gujarati.Just too Good experience, again Thanks ??
  65. Good experiment. Its a pleasure to hear your audio version. Suggestion : There is some small sound (mostly of a passing train) in the background. It will be good if something can be done to overcome this.  ??
  66. બાઇક ચલાવતા ચલાવતા હેન્ડસ્ફ્રી થી સાંભળી લેવાય. કંઈક જાણવા પણ મળે  સમય પણ બચે મજા પણ આવે ??????
  67. ? Thanks a lot.As you mentioned, it will definitely help those who can’t read/write Gujarati. Hope few minutes video clips will also be available soon and that too in multi languages.
  68. Sir…ભારત દેશમાં બહુ મોટો વગૅ અભણ, અબુધ, બહુ જલ્દી ગેરમાર્ગે દોરવાઈ જનારો અંતરિયાળ વિસ્તારમાં રહેનાર. ઉપર ના દરેક વ્યક્તિ સુધી તમારી વાતો, ઓડિયો, વિડિયો દ્વારા પહોચાડવી ખુબ જરૂરી છે
  69. SUperb …. Just wonderful…. Nothing to make change. One thing I can say that as I listen you live…. This feel you are reading it… (It feels that your are little bit concern to speak) So, make your original free tone if possible… This what I fell… As you ask frank opinion.Jai hind. (Like )
  70. Sir… Frankly its good effort and will be useful in connecting with more people… However, can make out that you are reading it and couple of times i lost connection due to pauses… Natural flow would be good in connecting (as you did while launching newspremi.com)
  71. Also, sound of Autorickshaw and Paper in background was very evident in entire conversation… It acts as distraction
  72. This is just first step in the direction… I am sure Sir, you will have good number of followers in this version too
  73. Wouldn’t YouTube kind of Video be more effective where people will be able to listen and can also get instantly connected with your voice modulations/ emotions / feelings etc.
  74. Visuals will have more impact then audio
  75. Youtube channel is best medium. It’s much famous and subscribed and shared easily.
  76. Sir, Best way to record audio is to sit in car . Close all Windows and then record it .
  77. Sirji. You Tube is d best option.People tend 2 watch YouTube 4 any kind of news, song, etc. Audio ma   mazaa Nathi aavti. Not everyone is likely 2 download audio. But You Tube video will be a certainly hit. U will have a rapo & direct  one-to-one relationship.?
  78. Also Sir try to translate your articles in other languages.  It is highly required as BJP is comparatively poor than Gujarat in other states specially south india.  One of my Tamil friend told me they prefer leaders to communicate in their language as they don’t understand Hindi and don’t feel same emotions as North Indians. So if they read your articles in in their language sure it will be  net gain for rashtrawad ?
  79. ? Happy Happy.. sir Every day u are bringing up new stuff. . . we love this…. this shows how much u think of ur readers. Thank U So Much to #NewsPremi TEAM
  80. Wonderful.  As mentioned in audio itself there is a different flavour of an original.  I enjoyed it more than reading because it is original and it carried his well modulated voice with various emotions. It is like only you two  are together and he is directly talking to you. For a moment I will say it is better than a solo video because there for the sake of camera you have to stand still unless you make a TED type of a video where then you have to get an audience. It will then be too much of admin and management and will lose his original flavour. I for one would say I found  it is better to hear and listen rather than see and get distracted.
  81. ???આજના ભાગ દોડ ના સમયમાં ચાલતા ચાલતા, કામ કરતા કરતા, ટ્રેન ની ભીડમાં અને આવી અનેક વ્યસ્તતા વચ્ચે પણ આ નવી પહેલ દ્વારા પ્રિય વાચકને કાન દ્વારા વાચી શકાય..ખુબજ ઉપકારક ..Thank you very much sir…?
  82. પ્રયોગ આવકારદાયક છે?…ઘણી વાર બહુ લાંબુ વાંચવાનુ આવે ત્યારે ઝડપથી વાંચવામાં અમુક વાક્યોનો અર્થ તારાવવા માટે ફરી વાંચવુ પડે છે…. જ્યારે ઓડિયોમા કહેવાના આરોહ અવરોહ…સ્પીચ એક્સપ્રેશન પર થી સમજવામાં સહેલુ પડે છે… અને એક રીતે વિષય સાથે સારી રીતે કનેક્ટ થઈ શકાય છે… હજુ પણ ઓડિયો વેડીઓ કોમ્બિનેશન વધારે સારો વિકલ્પ છે..
  83. Boss Most of youngsters around 30/35 and other friends liked the idea of GM ON AUDIO ??????
  84. Its nice Sir..felt good??and specially bcz of ur voice..And being frank..i wl suggest for both… Audio and લેખિત bnne rite mja aave che
  85. ??Great idea to reach Gujarati youngsters..??
  86. Even non-Gujrati, Marwaris, Maharashtraians, others, who understands spoken Gujrati, may also like it..
  87. Very good content and form both. ?
  88. Saurabh bhai, saras prayog che. Khas karine gujarati vanchi na shankar young generation mate.??Ane Gujarati vanchi shankar mate Tamara aavaj no lahvo male ?
  89. I humble suggestion, jo Aa lekh vanchta pahela a vishe Tamara thi lekh nu short briefing kahevay to sambhalnarne vadhu clarity aave??
  90. અવાજ સાંભળીને મજા આવી ગયી સલામ કરું છું સાહેબ. ભગવાન તમને ખૂબ ખૂબ ખુશ રાખે મારા aashirwad તમારા સાથે છે.
  91. સૌરભજી, તમને સાંભળવાની બહુ જ મજા આવી , એમ લાગ્યું કે તમે અમારી સાથે વાખ્યાન કરો છો.
  92. Currently you are active on newspaper, books, email, whatsapp, facebook, telegram, newspremi & maybe other social medias. You have started to write in English & hindi(?) also. Now you are planning to record voice clips. All are just mediums  to reach more people. But as you say you do not have any staff to do it for you, so I’m feared that maximum of your time will be consumed in delivery, comments, review ,response, etc… rather than the product making. As far as your content is strong, everything will work. Just focus on your quality or it may degrade/dilute & designate a person to do these works. Please pardon if anything offends you?
  93. I have created a team of voluntary professionals to help me out and also adding some people who will be paid for their services so that my time ane energy are spent minimum on organising things and I continue to invest all time in content creating. Thanks for your valuable feedback.
  94. Vachva ni ja maja che te kaik alag che
  95. સૌરભભાઈ… લેખ વાંચ્યા પછી એવુ લાગ્યુ કે ઓડિયો વાળુ ઓપ્શન વધારે સારુ છે…. કાનમાં ઈયરફોન નાખીને સાંભળીયે તો એવુ લાગે છે કે તમે બાજુ માં જ બેઠા છો… સારી રીતે વિષય સાથે કનેક્ટ કરી શકીએ છીએ..
  96. ખબર નહીં પણ સાંભળવા કરતા વાંચવા માં વધુ મજા આવી. કદાચ વ્યક્તિગત ગમો અણગમો હોઈ શકે. બધા માટે સાચું ના પણ હોય.
  97. I agree, Mane pan vachva ma moj ave ??
  98. Reading is better option…
  99. ઑડિઓ….આંખો બંધ રાખી ને, સૌરભભાઈ ની સામે બેસીને, એકધ્યાનથી “વાંચી” શકાય…?
  100. આજે શ્રાવ્ય સ્વરૂપ પણ માણવા મળ્યું… આભાર ????
  101. એક દૈનિક કોલમ ને કેટલા વિવિધ સ્તરે વિસ્તારી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘ ગુડ મોર્નિંગ ‘ છે. સુપર અને મૌલિક idea??
  102. ધારદાર કલમ જેવો જચોટદાર અવાજ…….બહુ સુંદર…..સાહેબ
  103. સાહેબજી, મે તો ઓડીયો સાંભળતા-સાંભળતા લેખ-વાંચનનો આનંદ લીધો.

આ સિવાયની ફેસબુક પર આવેલી કમેન્ટ્સ તમને મારા એફબી પેજ પર વાંચવા મળશે: https://www.facebook.com/saurabh.a.shah

5 COMMENTS

  1. શ્રી સૌરભભાઈ સાંભળી તેમજ વાંચી ને સવાર સુંદર બની ગઈ ફક્ત એટલું કહેવાનું કે AUDIO નો VOLUME ઘણોજ ઓછો આવે છે બાકી તો તમે તમે જ છો શંકાની ઉપસ્થિતિ હોઈ જ શકે સુંદર અતિ સુંદર….લી. જીતુ શેઠ અવિનાશભાઈ પરેખનો મિત્ર EX ABHIYAAN PHOTOGRAPHER

  2. ઓડિયો પ્રસારણ મને વ્યક્તિગત વધુ ગમવાના મારા વ્યક્તિગત કારણો
    ૧ વાણીના ઉચ્ચારણોના આરોહ અવરોહનો પ્રભાવથી પ્રરત્ક્ષાનુભૂતિ
    ૨ વક્તાના વ્યક્તિત્વ ને નિશ્ચયાત્મકતા નું અનુમાન
    ૩ અભણ વયોવૃદ્ધ કે જેની આખની ક્ષમતા નબળી થઈ છે
    ૪ મારી વ્યક્તિગત જાણકારી પ્રમાણે બાળક જન્મથી લઈ બે વર્ષનું થાય એ સમયે તેની ગ્નાન સંપાદનની ક્ષમતા શ્રેષ્ઠ કક્ષાએ્ હોય છે પછી આયુષ્ય ભર તેનાથી ઓછી જ રહે છે ને આ સમયે તેને વાચવા લખવાનું નોલેજ હોતું જ નથી તે અક્ષરસઃ નિરક્ષર હોય છે
    ૫ વેદોને અશહત્ નાદથી શ્રવણ કર્યા માટે શ્રૃતિ એટલેજ સામ્ભળવુ નાદ એજ ઓડિયો
    ૬ પ્રેક્ટીકલ વાત એ છે કે ઓડિયો ક્લીપિન્ગથી નિરર્થક ચર્ચાઓ ઘટશે ને ગૃહણ શક્તિ વધશે ને તે અત્યાના સમયના મોટાભાગના અલ્પ શિક્ષિત જન સમુહના માટે ને સામ્પ્રત સમયની સમસ્યાઓ ઘટાડશે
    ખાસ
    વિષય વિસ્તૃતિકરણ દરગુજર કરવા વિનંતી
    મુદ્દો
    મારા વ્યક્તિગત મંતવ્ય કોઈને આહત કરવાની ભાવનાથી પરે છે

  3. પાંચસો થી વધુ કોમેન્ટસ્, આ એજ બતાવે છે કે, આપ કેટલા બધા લોકપ્રિય છો, આપ ની ધારદાર, અને અસરદાર કલમ ના ચાહકો ની સાથે આપ દિલથી જોડાયેલા છો, તે જોઈને ખુબ આનંદ થયો. આપ ખુબ બધી સફળતા ના હકદાર છો, તેમાં કોઈ બે મત નથી.

  4. સૌરભ ભાઈ
    તમારા માટે જેટલુ પણ લખીયે ઓછું પડશે ..બસ બે શબ્દ માં કહીશ
    બે પગલાં આકાશ મા ….
    હેમીના શાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here