‘કાશ્મીર ફાઇલ્સ’ એક ઔર બૅકગ્રાઉન્ડર : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ. શનિવાર, 19 માર્ચ 2022)

આ સાથે સવા બે વર્ષ પહેલાં વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે, 25 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં યોજાયેલા ભારત મંથનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપેલા પ્રવચનની લિન્ક તમને મોકલી છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિશે ભાગ્યે જ લોકોને ખબર હશે એ સમયગાળામાં થયેલા આ પ્રવચનનું તે વખતે તો મહત્ત્વ હતું જ, આજના સંદર્ભમાં આ વાતોનું મુલ્ય ઘણું વધી જાય છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ને ધ્યાનમાં રાખીને આ પ્રવચન સાંભળ્યું હશે તો ફિલ્મ જોવાનો અનુભવ દ્વિગુણિત થઈ જાય છે એવું તમે ચોક્કસ કહેશો.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. Saurabh Bhai you are writing very good and all your articles are informative and innovative.but i must say why you are so pro-modi and against Congress? Every one has good sighns as well as bad one .in no case you have criticized modi government.de monetization etc are worst steps taken by modi government.lavish expenditure in election rally at the cost of tax payers is not your concerns .so please don’t be so ANDH BHAKT of ruling party please .a bold journalist should be fair in criticism.

  2. You mentioned – One can’t read the book and eat breakfast at the same time – is very understandable. But you look very normal during the lecture. You saw the film twice and articles after that are more blood – boiling. That’s the impact of visual witnessing.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here