ટૉપ ટેન લેખોની યાદી બનાવીને મોકલી શકો?

પ્રિય વાચક,

એક કામ પડ્યું છે તમારું.

તમને ગમતા ટૉપ ટેન લેખો ‘ન્યુઝપ્રેમી’ પર કયા છે? થોડી તસદી લઈને એક નાની યાદી બનાવી મને મોકલી શકો તો મહેરબાની.

ટૉપ ટેનના ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામેલા લેખોને એક રૂપકડા પુસ્તકરૂપે છાપવાનું નક્કી કર્યું છે જેની કિંમત સૌને પોસાય એવી કિફાયત હોય. તમે જ સજેસ્ટ કરો કે આ ગિફટબુક જેવા પુસ્તકની એમ.આર.પી. કેટલી હોવી જોઈએ. તહેવારોમાં આ પુસ્તકની જથ્થાબંધ લહાણી કરવાની મઝા આવે એવું પ્રોડક્શન ધરાવતી ગિફટ આયટમ બનાવવું છે.

આ પુસ્તકની સૉફ્ટ કૉપી ઇ-બુક સ્વરૂપે પ્રગટ કરીને વાચકોને બિલકુલ નિ:શુલ્ક વહેંચી શકીએ તો સારું એવું પણ કંઈક મનમાં ચાલે છે, જોઈએ.

તમે ધારો તો 10 કરતાં વધુ લેખો પણ સૂચવી શકો. તમારી મરજી.

સિરીઝ કે શૃંખલારૂપે લખાયેલા લેખોને ટૉપ 10માં સામેલ નહીં કરતા. આ શ્રેણીઓમાંથી કેટલીકને કોઈ અન્ય પુસ્તકરૂપે ભવિષ્યમાં પ્રગટ કરવાનું આયોજન કરીશું.

અઠવાડિયાએકમાં યાદી મોકલી આપો તો સારું—આ અને આવતો વીકએન્ડ છે તમારી પાસે. સોમવાર, 5 ઑક્ટોબર પહેલાં આ નંબર પર— 9004099112—મળી જાય એવું કંઈક ગોઠવો.

તો કરો કંકુના. શુભસ્ય શીઘ્રમ.

સૌરભ શાહ
(શનિવાર, 26 સપ્ટેમ્બર 2020)

તાજા કલમ: ટૉપ ટેનની યાદી બનાવવા અત્યારે તમારી પાસે બીજું કશું હાથવગું સાધન ન હોય તો Newspremi.com પર આંટો મારીને, ખાંખાંખોળા કરી તમારી સ્મૃતિને ઢંઢોળી શકો.
•••

9 COMMENTS

  1. MY TOP ARTICLES:

    1.EK GHA ANE TRANSO SITTER KATKA
    2. AA CHHE CHANAKYA ANE AA CHHE NARENDRA MODI
    3. MODI VIRODHI RAVAN NA DAS MATHA
    4. YAGNA SHARU THAI GAYO CHHE RAKSHASHO HADKA LAY AVTA HASE
    5 CHHATHI DECEMBER THIS PACHAMI AUGUST SUDHINI YATRA
    6 MODI SA MATE MODI CHHE
    7 APNE MAN KA HO TO ACHHA, NA HO TO AUR BHI ACCHA
    8 JINDGI JIVVANA DAS SUVARNA SUTRO
    9 UKARDO JOINE KACHARO FEKWANU MAN THAWANU
    10 NATHARA MANASO BAHU UPYOGI HOI CHHE
    11 HAZAO VARSO BAAD AAPNE VIDURVANI MATHI AAPNI JINDGIMA KAI…..
    12 TAMARA PREM NE LAYAK KAUN CHHE
    13 EKLI MAHATWAKANKASHA NA CHHALE KILLER INSTICT JOISE
    14 LEADERSHIP MA PAYA NO GUN KYO
    IN FACT ANY COMBINATION OF ARTICLES WITHOUT AN ARTICLE ON MODI IS NOT POSSIBLE. WITH MODI IT WILL BE WORTH GIVING GIFT. THE PRICE SHOULD BE RS 500.

  2. Here are some of my favorites.
    Will power series
    શું લૉકડાઉન પહેલા આપણે ખરેખર busy હતા
    Jee and NEET
    યજ્ઞ શુરૂ થઈ ગયા છે રાક્ષસો હાડકા લઇ આવતા હશે
    નઠારા માણસો બહુ ઉપયોગી છે
    PDF ma મેથી મળશે
    Sorry I can’t remember exact names.

  3. my top ten articles
    1) Jee ane Neet
    2) opindia jeva adhik platform national level par hova joi ye
    3) Kisi ke bete ka maharastra thoda hai
    4) Yah des Shree Ram ka mandir hai,tumjari puncture ki dukan thodi hai
    5) Banglore ma je thayu te muslimo nu tofan hatu ke aatankwadi humlo hato
    6) Sonia e matra Arnab Goswami ne nahi amne saune dhamki aapi che
    7) Corona pachi saabeet thai gayu ke pachat kon che
    8)Ekant sadhna ne rakshso ke danavo sivay koi khalel pahochadtu nathi
    9)Aavti kal ne bhaymukt banavva aaj thij dari dari ne jivvanu?
    10)Palghar,Sonia maiya ane Arnab Goswami

  4. Dear Shri Saurabhbhai,
    My apologies for taking a shortcut.
    It is very difficult to choose best ten. Unfortunately I am still required to go to office daily. After my retirement from my regular work, I intend to pick ~50 articles and translate the same for the children in my family who are not comfortable reading in Gujarati.
    But one shortcut. You may pick articles in a specific category and see the comments received. The ones with largest numbers of comments, either positive or negative, has provided maximum incentive to the readers to communicate with you. Some of these may be chosen.
    Of course there is no rocket science in this suggestion.
    Once again apologizing and with best regards,
    Kamlesh

  5. Will definitely send my choice of top ten articles, but humble suggestion don’t ever think of distributing it free. Good idea in future we the readers will select your top 100 articles for publishing. Carry on good work Saurabhbhai.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here