“લો, આ ગયે મોદીભક્ત!”

સવારના પહોરમાં સવા કલાક લાઇનમાં ઊભા રહીને ઘરે પાછા. આટલી લાંબી લાઈન લાગી હતી છતાં લોકો હસતા મોઢે જોડાઈ જતા હતા. પડોશી શ્રીમંત વિસ્તાર હીરાનંદાનીના રહેવાસીઓ પણ વહેલી સવારથી આવીને ઊભા રહી ગયા હતા. મતદાન કરીને પાછા આવ્યા ત્યારે લિફ્ટ પાસે જૂનો દૂધવાળો મળ્યો. મને જોઇને હસતાં હસતાં લિફ્ટમૅનને કહે: ‘લો આ ગયે મોદીભક્ત!’ વાતાવરણ એવું છે કે જેની ડાબા હાથની પહેલી આંગળીએ જાંબલી ટપકું દેખાય એ સૌ મોદીને જીતાડવા માટે વહેલા ઉઠીને મતદાન મથકે પહોંચી જશે. તમે પણ ઉપડો અને કમેન્ટમાં તમારે ત્યાંનો માહોલ કેવો છે એની વાત અહીં શૅર કરો?

8 COMMENTS

  1. Long live Bharat and its democracy . I saw some great Bollywood Bullues walking with intimidation. Pakistan mei Hote to fat jatu.

  2. સૌરભ ભાઈ આજે તોહ 1ક્લાક લાઇન મા ઉભા રહી એવી ફીલીંગ આવી કે જાણે જંગ જીતી ને આવ્યા…આટલી ગરમી હોવા છતા લોકો નો ઊત્સાહ કાબિલે દાદ જોવા મળ્યો ….બસ
    આ વખતે પાક્કુ કમળ 300 પ્લસ સાથે ..હર હર મોદી ..જય જય મોદી …?

  3. Desh mate Modi Ji jaruri chhe ane two aavse bhi bas have pachhina 5 varas BJP na ane NDA na jitela MP thodo ghamand baju par muki jo kaam karse to 2024 ma koi ek vykti par aatlo bhar nahi hoy

    Baki aa vakhte bhi MODI Ji j aavse
    North mumbai Charkop kandivali badhama utsah bahu chhe

  4. સવારે ૭ વાગે ઉત્સાહ પૂર્વક હું મારુ પરીવાર અને સોસાયટીના મેમ્બર્સ મોદી સાહેબ ને જીતાડવા પહોંચી ગયા હતા.
    ફીર એક બાર મોદી સરકાર . . .

  5. સર, અમારે કચ્છ મા વોટીંગ 23 તારીખે થઈ ગયું, તથા મોદી સાહેબ તરફી ખૂબ સરસ વાતાવરણ છે, આપની વોટ આપવા માટેની પ્રેરણા બદલ આભાર

  6. સવાર સવાર માં કમળ ખીલવવા આ વખતે મુમ્બાઇ ના મતદારોએ સજાગતા દર્શાવી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર થયા છે અને પોતાની લોકશાહી માટે ફરજ બજાવી છે. ખાસ આ ચૂંટણી વડા પ્રધાન ચૂંટવા માટે ની છે એ માટે લોકો જાગૃત થયા હોય એવો માહોલ છે.

    ભારત માતા કી જય.

  7. પુણે જિલ્લાના શિરૂર મતદાર વિભાગ માં સહકુટુંબ મતદાન કરી આવ્યા. માહોલ ખુબજ ઉત્સાહજનક છે. आएगा तो मोदी ही
    -મોદી ભક્ત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here