‘વૅક્સિન વૉર’ કેવી છે?

આ વીકએન્ડમાં ‘Vaccine War’ જોવા જવું કે નહીં?

‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી જબરજસ્ત ફિલ્મના મેકર્સે બનાવેલી આ નવી ફિલ્મની ટિકિટના પૈસા ખર્ચતાં પહેલાં સૌરભ શાહનો આ રિવ્યુ જરૂર જુઓ.

આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોયા પછી થિયેટરમાં જ વીડિયો શૂટ કર્યો જે તમારા માટે હાજર છે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. Vaccine war kharekhar Khan Saras picture chhe.
    Bharatiya hovano garv karava no safal praytna chhe. darek hindustani a jova jevi, manva jevi swatchha,vagar masala ni movie chhe.
    Pun afsos theatre ma ni gain,gathi public joine thayo….
    Aajna loko ni mansikta per gusso aave….🙏😪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here