‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે.
‘ન્યુઝપ્રેમી’ પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
‘ન્યુઝપ્રેમી’ ૧૦૦% સ્વતંત્ર છે, ‘ન્યુઝપ્રેમી’ના કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, ‘ન્યુઝપ્રેમી’ જાહેરખબરો ઉઘરાવતું નથી.
નીર-ક્ષીર વિવેક જાળવીને જે સાચું છે અને સારું છે તેનો હિંમતભેર પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા ડિજિટલ માધ્યમને અડીખમ રાખવાનું કામ અને એને સશક્ત બનાવવાનું કામ તમારા સપોર્ટથી જ થઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી ‘કટિંગ ચા’ સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત
તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુટીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો. આ માટેની વિગતો નીચે મુજબ છે.
Net Banking / NEFT / RTGS
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c No. : 33520100000251
A/c type : Savings
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
BHIM, PhonePe, Google Pay
UPI ID : hisaurabhshah@okaxis
Paytm No. : 90040 99112
ખૂબ જ માહિતીપ્રદ લેખ, સાચી વાત તમે બેધડક લખો છો તેનો આનંદ છે.બસ આ અભિયાન આમ જ ચાલુ રાખજો…
સૌરભ શાહ એક માત્ર વિચાર નથી પણ માણસના જીવનનો એક નિચોડ
છે પછી ભલે એ સામાન્ય માણસ હોય કે કોઈ વિશિષ્ટ કેટેગરીમાં આવતી વ્યક્તિ હોય એ દરેકના હ્રદય ને સ્પર્શે છે.હું ઘણા લેખકોને
વાયું છું પણ મારા હૃદયના ઉંડાણમાં જો કોઈ લેખક પ્રવેશેલ હોય તો એ સૌરભ શાહ છે.કોટી કોટી વંદન સર.
આત્મીય સૌરભ સર
Happy રામનવમી,
ખુબ સરસ તમારા બધાં લેખ અને તમારી વિચાર વર્ષા મારા જીવન માં એંક પ્રેરણા સ્ત્રોત છે અભિનંદન
સર તમે લોકો ને સારા વિચારો થી તરબોળ લારીઓ છો પરંતુ તમે જે પોલો્ટિકલ અવલોકોન કરો છો તે તમારો દ્રષ્ટિકોણ હોય શકે મને ચિંતા એ છે કે તમને કોઈ ગોદી મીડિયા નું બિરુદ આ આપી દે
હું તમારો ચાહક છું મને ચિંતા છે BJP /congres /aap આ આપણો વિષય નથી મારી દ્રષ્ટિ એ
Thank you સર
Abhar, saheb.
If you read the four books on Modi and one on journalism you will have the correct perspective and right answer to your fear.
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316
Apart from that do search and read my article on Newspremi.com with a headline: પદ્મશ્રી કે કલમની સાધુતા.
And yes do not forget to view my interview to YouTube channel જમાવટ.
આપના બધ્ધે બધ્ધા લેખો ગમે તેવા (ગમ્મે તેવા નહીં) હોય છે તેથી “અમુક લેખ”ના વખાણ લખીને બાકીના લેખોને ઉતારી પાડવા માગતો નથી.
Very nice Information.
Good, very good..
Thanks. 🙏🙏🙏
આપ ના બધા લેખ બહુ જ માહિતી અનુસાર હોય છે
આપનો બહુ બહુ આભાર
સ્વામીજી ખુબજ ઉમદા વ્યક્તિત્વ વાળા સંત છે આશ્રમ પર આવનાર દરેક વ્યક્તિની સાર સંભાળ લેતા હોય છે તેનો મને પણ ઘણી વખત મીઠો અનુભવ થયો છે તથા મદદની અપેક્ષાએ આવેલા માણસને અપેક્ષા પુરી કરીને જ મોકલે
સામાજિક સુધારા ના પ્રણેતા છે પૂજ્ય સ્વામીજી
સૌરભ ભાઈ
તમારા લેખો ખુબ ગમે છે.
દિનચર્યા પુસ્તક ગુજરાતી માં મલે ખરું?
તેને નવી પ્રિન્ટ કરાવી શકાય?
કેટલો સમય અને ખર્ચ થાય તે જાણવા મળે તો
જણાવશો.
Nice information about foods and daily leaving life
Very very inspiring article giving all details about Patanjali Yog gram, treatment and Yoga. These information inspired us and will inspired many others. Will change life of many peoples. Keep informing us.
Jai Hind, Hindu Dharma sarvopari, Badhi vato jiven ma utarava jevi che, saurabhbhai , aa yagna (lekhan on hindunisam) tame saru karyo che ene rokta nahi🙏gano gano aabhar.aa kranti (jagruti)darek Bhartiya mate atyant mahtav ni che .
બહુ સરસ અને ચાલુ પ્રસંગો ઉપર લખાયેલા લેખો વાંચવાથી જાણવા તો ઘણું મળેજ છે, સાથે સાથે જ્ઞાનમાં પણ વૃધ્ધી થાય છે.
I joined your group a month a go but when I started reading about Yogagram and your experiences I feel that I should also take out time from busy schedules and take treatment.
Mumbai aavya pachi Saurabh Bhai tamne madvu mane gamse.
Bahu maza Avi gai
સૌરભભાઇ,
આપના પ્રેરણાત્મક લેખો નો હું વર્ષો થી ચાહક છું.બતત્રીસ વર્ષો પહેલા મારા ઘરે મુલુંડ મુકામે તમારી midday millenium ગોષ્ટી રાખી હતી ત્યારે આપ આવ્યા હતા .ત્યારબાદ જૂજ મળવાનું થયું હશે પણ આપના લેખો નિયમિત વાંચું છું .પૂજ્ય બાપુ નાં આશીર્વાદ આપને મળ્યા છે તેજ રીતે મારા પુત્ર તૃપ્તરાજ પંડ્યા ઉ.૧૫ વર્ષ (Guinness World Record & National Award holder – Youngest Tabla Player ) ને પણ મળ્યા છે .બામણા ગામ મુકામે જાન્યુઆરી ૨૦૨૦ માં પૂજ્ય બાપુએ માનસ ઉમાશંકર કથા કરી ત્યારે તૃપ્ત રાજ એ બાપુ સામે તબલા વાદન રજૂ કર્યું હતું .જે સાંભળી ને પૂજ્ય બાપુ એ કૉમેન્ટ્સ કરી હતી ..”શું અદભુત આંગળીઓ ચાલે છે આ બાળક ની … માના ગર્ભ માં થીજ શીખી ને આવ્યો છે આ Truptraj. તારે હવે તૃપ્ત નથી થવાનું ..ઘણું કરવાનું છે” 🙏
મને શેર કરવાનું મન થયું ઓનો લેખ વાંચી ને. પૂ બાપુ ને મળો ને યાદ આવે તો કહેશો તૃપ્તરાજ યાદ કરે છે.
કયા કલ્પ અને માયા કલ્પ કરી આવો પછી મુંબઈ માં મળવાનું થશે તો આનંદ આવશે .
મુલુંડ મારા ઘરે પધારશો તો વધુ આનંદ થશે .
આપનો ચાહક
અતુલ પંડ્યા
તા. ક.
આજે gpay થી ફૂલ ની પાંખડી મોકલું છું જે સ્વીકારશો.
આભાર, GPayની id છે : hisaurabhshah@okaxis
સૌરભ શાહ, આપને હૃદય થી વંદન કરુ છું . આજ નો આપનો “ગુજરાત અને ગુજરાતી પ્રજાનું “મુંબઈ ના વિકાશ માં આપેલ યોગદાન” ની વાત તથા કંઈ રીતે અને કેવી ખરાબ રાજનીતિ થી મુંબઈને ગુજરાતમાં સામેલ થવા ના દીધું એ હકીકત છે. હાલ માં મારી ઉંમર ૭૩ વર્ષ છે. છતાં મને હજી પણ “હંમચી મુંબઈ “ ના તોફાનો યાદ છે. આભાર 🙏
Thank you so much for sharing your experience in ashram you are gg to stay fr 50 days so you will the fittest man. Every day yr experience makes me aware of my health. You are inspiration to us . God bless you with good health n wealth
Khubaj sundar lekh,Haridwar ma aawwanu mann thai gayu.Wishing u very Happy n Healthy tour.
સૌરભ ભાઈ….નમસ્કાર…
આપ ના અનુભવો નું ખુબ સરળ ભાષા મા વર્ણન વાચી ને મને પણ હરિદ્વાર માં આપ ની સાથે છું એવો અહેસાસ થયો….ખુબ સરસ…
આપ નું જીવન આનંદમય અને તંદુરસ્ત રહે એવી શુભકામના….
સરસ, લોકડાઉનમાં તમારી કોલમ વાંચવાનું શરૂ કર્યું. વાંચીને દરેક આપના લેખમાં પ્રત્યક્ષ હાજરીની અનુભૂતિ થાય છે.
હિરેન કોઠારી
MMPOS
Very superb
હુ નિયમિત પ્રાણાયામ કરુ છું અટલે તમારા અનુભવ મને વાંચવા ખૂબ ગમશે, તેમજ ઉપયોગી પશે યોગ કરવામાં.
Tamaro article vachine Mara jivan ma bahu changes thai gaya specially shree swami sachchidanand i respect you
में प्रोफेसर.डॉ.राजाराम गुप्ता लिखित मनुस्मृति का पठन किया है,पुस्तक में कहीं पर भी किसी भी जाती पर कोइ टीप्पणी नहीं की है,परंतु चारो वणॅ का अथॅ,उसके कमॅ,फजॅ आदी को स्पस्ट रूप से दशाॅया गया है।ब्राह्मण,क्शत्रिय,वैश्य,शुद्र कौन होते है और कैसे बनते है उसका विधिवत स्पस्टीकरण है।
વર્ણન ખૂબ જ સચોટ રીતે કર્યું હોવાથી તમારી સાથે જ હોવાનો અહેસાસ થયો.
Nice
Bravo
Saurabbhai has echoed feeling of crores of Indians who are whole heartedly supporting this movie and watching it more than once. People gave given fitting reply to these so
Nice experience
Your description of Yogagram is interesting. Is it difficult to get admission there?. There must be huge backlog of applicants.
One to four months waiting depending on how many days u wish to come. It can be checked on the website of YogGram very easily.
સાહેબ નમસ્કાર,
આજની યુવા પેઢીને જીવનની આવી વાસ્તવિકતાઓ થી વધુ ને વધુ માહિતગાર કરતાં રહો તેવી શુભેચ્છા તેમજ જાગ્રત નાગરિકો ની જિજીવિષા સંતોષાય અને રાષ્ટહિત માટે બીજાને પણ પ્રેરણા આપતા રહે તેવા વાંચન થી અભિભૂત થયા છીએ
આભાર
સનાતન વૈદિક ધર્મ એ સમય પ્રમાણે જે યોગ્ય હોય અને એના સંદર્ભ થી જીવન જીવવાની પ્રેરણા મળતી રહે એજ છે. ૧૨ થી ૧૫૦૦૦ વર્ષ પૂર્વ નુ જીવન અને વર્તમાન સમય પ્રમાણે જે સહજ હોઈ શકે એ રીતે આપણે સ્વીકાર્યું છે, હિંદુ ધર્મ ની સફળતા એના લીધે જ છે. વિધવા વિવાહ, સતી પ્રથા અને ગણા કુરિવાજો બંધ થઈ ગયા છે. આજે યુવતી અને યુવકોને પોતાની વ્યક્તિગત રીતે વિકાસ કરવાનો અધિકાર પ્રાપ્ત છે જે આપણા ધર્મમાં માનતા લોકો માટે અત્યંત ગર્વ ની શ્રેષ્ઠ વાત છે, અસ્તુ!
એક ખાસ વાત. દૂધપીતી કે સતીના રિવાજો નહોતા. છૂટાછવાયા થોડાઘણા કિસ્સા હતા. આજની તારીખે પાકિટમારીના કિસ્સા બને છે, એ રિવાજ નથી. દૂધ પીતીનો રિવાજ હોત તો મારીતમારી દાદીની દાદીઓનાનપણમાં જ મરી ગઈ હોત અને આપણે સૌ ક્યારેય જન્મ્યા જ ન હોત. ઘણી બધી ઉટપટાંગ વાતો આપણા મગજમાં ઘુસાડી દેવામાં આવી છે.
ખુબ સરસ સત્યનો સ્વાધ્યાય કર્યો અને તેને વિવેકબુદ્ધિથી લોકો સમક્ષ મુક્યું, વધુ સ્વાધ્યાય કરશો, એક અપેક્ષા કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જી રચિત સત્યાર્થ પ્રકાશ જે ત્રણ હજાર પુસ્તકોના પ્રમાણોથી તરબોળ છે તેનો પણ સ્વાધ્યાય કરશો તેવી પ્રાર્થના પણ.
શુભકામનાઓ
Indian youth will set example of change system in our country, force the goverment to decelar HINDU RASTR.
સાચી વાત છે. હવે તો ઘર ભાળી ગયા છીએ.
U r right Shekar Gupta of ThePrint has openly said in his video that he has not seen The Kashmir Files and has reasons not to see in future…….!!!! (U must be knowing Shekar was perivously with the infamous NDTV…..
શબ્દ અને એનો ભાવાર્થ ચોયૉ વિના ,સીધેસીધું , આ તડ અને આ ફડ સ્વરૂપે લખાણ હોવા ઉપરાંત – શુદ્ધ રાષ્ટ્રવાદી સ્ટેન્ડ રાખો છો – આટલી બાબત તમને સર્વપ્રિય લેખકના સ્થાને સ્થાપિત કરે છે.
Very informative artical….hats off to your courage for writing the truth….
Excellently return, Truth came alive
શ્રી સૌરભભાઈ શાહ…નમસ્કાર, આપ પણ સત્ય અમને જણાવી એક દેશની સેવા જ કરો છો. આપના લેખ હું નિયમિતપણે વાંચવાની કોશિશ કરું છું. ઘણી માહિતીસભર લખાણ વાંચી ખૂબ ખુશી થાય છે. હવે બસ પુર્ણ બહુમતિની મોદી સરકાર આવી જાય, એક પછી એક દેશમાં જે સુધારા દેશ હિતમાં થશે…એવી ઇશ્વર પાસે પ્રાર્થના…
Excellent! I am a first time reader of your article. I like that you are not needlessly politically correct.
ખૂબ સરસ માહિતીસભર કૉલમ્સ. ધન્યવાદ.
જય હિન્દ, વંદેમાતરમ્.
ખૂબ જ અસરકારક
તમારી નિડરતા માટે લાખો પ્રણામ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ખુબજ સરસ વિશ્લેષણ …થિયેટર મા પહોંચી ગયા એવું લાગ્યું
નાનકડો support Paytm through મોકલી રહ્યો છું જેથી આવા લેખો અમને હમેશાં મળે
ખુબ ખૂબ જીવો , સાહેબ 🙏🏽🙏🏽🙏🏽
Great article it gave me a better understanding of the background of Kashmir as well as the movie…..!!!
ખુબ જ સરસ અને સરળ વિશ્લેષણ થી તરત સમજાઈ જાય છે 🙏
લેખ ઘણો રસપ્રદ અને જ્ઞાનસભર લાગ્યો, ઘણી બધી વાતો વાંચવા કે સાંભળવામાં નહોતી આવી, જે આ લેખથી લાભ થયો છે, વધુ વિગતો જાણવાની ઈચ્છા છે.
દરેક લેખ માસ્ટર પિસ
સુંદર અને સરળ લખાણ. ખુબ જ નિખાલસ વાતં. સાથે સાથે લખાણ માં પ્રવાહીતા પણ છે!
સરસ છણાવટ ભર્યા , વારંવાર વાંચવા ગમે તેવા લેખો બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ.
દરેક લેખ અતિ ઉત્તમ. સરળ અને સચોટ લેખન.
આદરણીય શ્રી સૌરભભાઈ
દરેક લેખ અદ્દભુત હોય છે
કાંઈક જુદું જ જાણવા મળે છે જે બીજે ક્યાંય નથી મળતું
પ્રણામ
Naman surabh bhai
Pranam
🙏
Jay siyaram
સૌરભભાઇ;અદભૂત વાચન સામગ્રી આપવા બદલ આભારસ્તુતિ કરીએ એટલી ઓછી છે.
શ્રી સૌરભ શાહ,
આપના તરફથી આવતા દરેક લેખો, પ્રસંગો, જીવન જીવવા સંબધી હકીકતો વાંચી, જીવનમાં ઉતારવા જેવી હોય છે અને એની સકારાત્મક અસર જરૂર સ્વભાવમાં દેખાય છે.
ખૂબ ખૂબ આભાર, આપને, આ અમૂલ્ય જીવનની સાચી કિંમત સૌને સમજાવવા બદલ.
કમાલ આર શાહ.
Continue with transparent news.
આવી માહિતી મળવાથી જુના ગ્રંથો વાંચવાની ઈચ્છા વધુ તીવ્ર થાય છે ગુજરાતી જોડણીકોશ તો હવે અચૂક વસાવવો જ પડશે.
Nice information તમારો લેખ બહુ માહિતગાર હોય છે
શ્રી સૌરભભાઈ શાહ…
આપનો લેખ અને ફીલ્મ વિષે ની ઉડાણ પુર્વક અને પિડીત કાશ્મીર પંડીત ની વ્યથા,દર્દ, ને સચોટ રીતે વર્ણન કર્યુ… આજ ની નવી પેઢી 25 થી 30 વર્ષ ના યુવાન -યુવતીઓ ફીલ્મ જોયા બાદ થિયેટર ની બહાર નીકળતી વખતે અવાચક થઈ ચર્ચા કરે છે…. કે આવો દર્દ નાક અત્યાચાર થયો હતો…. અને ત્યારની સરકારો અને સમગ્ર અને અન્ય (મશીનરીઓ)જવાબદારો શુ કરતા હતા … ૩૨ વર્ષ પછી સત્ય જાણવા મળ્યું .. ભુલો અને ઈતિહાસ માથી આપણે કાઇ શીખ કે સાચી સમજ મેળવી એ છીએ કે નહી…. અને પછી સાચી દિશા નો અમલ કરીએ છીએ….. ??.
લેખ વાંચતા વાંચતા પાછા જાણે થીયેટર માં પહોંચી ગયા , “સૌરભ એટલે સૌરભ”
જય સિયારામ
શ્રી સૌરભ ભાઈ આપનો આ લેખ ખરેખર હિન્દુ વિચારધારા માં બદલાવ લાવીને હિન્દુઓ ને પોતાના ધર્મ માટે લડતા અને પોતાના ધર્મ ને માટે જાહેર માં ગર્વ કરતા શીખવે એવો છે. આપના લેખ હમેશાં એક નવો વિચાર રજૂ કરે છે. જેનાથી હિન્દુ પ્રજા એક નવો સંચાર થાય અને મારે શું એવું વિચારધારા માંથી બહાર આવી પોતાના ધર્મ માટે ઉભા રહી લડત આપતા સીખે. અત્યારનો હિન્દુ જો સંઘ ની વિચારધારા અપનાવે તો બહાદુર બને અને સ્વરક્ષણ સાથે દેશ રક્ષણ પણ કરી શકે
.
સૌરભભાઈ, છેક સમકાલીન ના વખત થી તમારા લેખ વાંચીને હવે તો બંધાણી થઈ ગયા છીએ. સામ્પ્રત વિષયો નું તમારું આલેખન અદ્ભુત હોય છે.”ધ કશ્મીર ફાઈલ્સ” નો લેખ પણ જબરજસ્ત છે. આમ જ આપની કલમ અવિરત ચાલતી રહે અને સમાજમાં ની ચેતના જગાડતી રહે.
Citizen of india Must see this film !
ખરેખર તમારૂં વિશ્લેષણ વખાણવા યોગ્ય છે, ખૂબ જ બારીકાઈથી અવલોકન કર્યું છે તેમજ જે અમને રોજ અમુક ચેનલો અને ન્યુઝ પેપરમાં વાંચીને તકલીફ થાય છે તે તમે અહીં વર્ણવી ને, અમને તમારો આભાર વ્યક્ત કરવામાં ખુશી થઈ છે.!! મોદીજી અને ભાજપ વિના 2024 ની કલ્પના જ અકલ્પનીય છે,.!!. 🌹🙏🏻જય હિંદ
વિષયની છણાવટ બહુ સુંદર રીતે કરી છે. મિડીયા હાઉસ વિશે સચોટ વિવરણ કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન 👌👍👌
સરસ્વતી ચંદ્ર ત્રણ વાર વાંચી છે. દરેક ભાગ વાંચતા એક સળંગ ચલચિત્રનો અનુભવ થાય છે. તેને સુંદર નવલકથા ન કહેતાં મહાગ્રંથ કહેવું જ ઠીક લાગે છે
સચોટ વિશ્લેષણ , બહુજ સુંદર,
Excellent article. Enjoyable language and good analysis.
Thanks.
ખુબ સુંદર રચના ભાઈશ્રી
ખૂબ સરસ લેખ
Saurabh Bhai
Ame pan office ma badha ne mithai khavadavi
Jit ni ujavani kari
જોરદાર 👍
ખુબ જ સરસ લેખ સૌરભભાઇ
સુંદર શૈલીમાં થોડા મા ઘણુ કીધું
સરસ, સૌરભ ભાઈ આપની શૈલી અને લેખ ખુબ જ ગમે છે, લખતા રહો ઘણા વાચક મિત્રો અને ઈશ્વર ના આશીર્વાદ આપને મળતા રહે એવી શુભકામનાઓ 🙏
મારી એ માન્યતા હવે દ્રઢ થતી જાય છે કે ૧૯૪૭ ની તથાકથિત આઝાદી પછી ભારતવર્ષ ને ઈન્ડિયા નું નામકરણ કરવા પાછળ એક સુનિયોજીત કાવતરું માત્ર હતું – હિન્દુસ્તાની સભ્યતા ના આદર્શ, ગૌરવ અને તમામ ગૌરવંતા માનક, માપદંડ અને પ્રતિકો ને ભુલાવવાનું અને ભૂંસી નાખવાનું. “રાષ્ટ્રપિતા” નો તાયફો પણ એનું જ બીજું કદમ હતું અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ત્રીજું પગલું.
સમય હવે આવ્યો છે – ૨૦૩૦ સુધીમાં આ ત્રણેય બાબતોને ઉલટાવવા નો અને યથાર્થ ને ફરી પ્રસ્થાપિત કરવાનો.
જાગૃત હિંદુ સમાજ જો આ અભિયાન માં સફળ થશે તો જ અસ્તિત્વ ટકાવી શકશે નહીંતર, ૨૦૫૦ સુધીમાં ભારત, આજના પાકિસ્તાન થીય બદતર સ્થિતિ માં આવી જશે.
શ્રી સૌરભ ભાઇ શાહ , આપ શ્રી ના લેખો હું આપ મુંબઈ સમાચાર મા લખતા હતા ત્યાર થી વાંચું છું . સ્વામી શ્રી ના લેખો વાંચ્યા તે સંદર્ભ મા જણાવવા નું કે જે સ્વામીજી એ ખંભાત ના મયંકભાઇ પરીખ ના દીકરા ના મૃત્યુ નો ઉલ્લેખ કયો છે તે અંતિમ યાત્રા મા હું પણ સામેલ હતો અને સ્વામી જી પણ સામાન્ય માણસ ની માફક અંતિમ યાત્રા મા સામેલ હતા કારણ કે મયંક ભાઇ પરીખ સાથે મારે પણ પરિચય છે.
Respected Sir,
I request all the readers of your column to read all your books and novels and its more than any motivational teacher or Guruji.
સૌરભભાઈ,
વર્ષો પહેલાં આપ મુંબઈ સમાચાર ની goog morning કોલમ માં લખતા હતાં. ત્યારે તમે Dr. Ambedkar વિશે વિસ્તૃત લેખ , આધારભૂત ડોક્યુમેન્ટ્સ લખેલ જે મે હજુ સુધી સાચવી રાખેલ છે. અનુકૂળતા હોઈ તો આવાજ લેખો ફરી લખશો તો નવી પેઢી ને ઘણી આઝાદી સમય ની હકીકતો નો ખ્યાલ આવશે. બાકી તો ગાડરિયો પ્રવાહ ચાલે છે.
સૌરભ ભાઇ આપનાં લેખો સતત વાંચું છું ખુબજ ગમેછે, બીજા દિવસ માં લેખની રાહજોવા માટે આગલા લેખો દુબારા દુબારા કરી ને વાંચું … આમ સહજ લખવાનો મહાવરો ન હોવાથી સંકોચ વશ કમેન્ટ ન લખતો પણ આપનાં છેલ્લા બે લેખો વાંચી ને હીંમત ભેગીકરી લીધી…..
આજના આપની ભાષા માં વોટસેપીયા લખાણ થી કંઈક અલગ જેમનાં લેખો વાંચવા ની તલપ બીજા દિવસ માટે હોય એવા આપ સૌરભ ભાઇ ને અભીનંદન …. જય સિયારામ પ્રણામ
એક સહજ સૂચન.કોઈ મિત્રે ખોટું ન લગાડવું.. પ્રતિભાવ ગુજરાતીમાં જ આપીએ તો સારું. શ્રી સૌરભભાઈ ચકાસીને પ્રતિભાવ મંજૂર કરે છે. આપણા પ્રતિભાવમાં જોડણીદોષ/વ્યાકરણની ભૂલ હશે તો તે સુધારવાના જ છે. આપણી ભાષા સુધરશે. માતૃભાષાની સેવા થશે.🙏
દર વખતે તમે લોકો મારી પાસે આવું નહીં કરાવતા, અન્યથા પ્રાથમિક શાળાના ગુજરાતીના શિક્ષક જેવી ફીલિંગ આવશે!
I have read Saraswati Chandra compact edition completely. I used to have one chapter From Saraswati Chandra every year in my school days . I was so fortunate to have wonderful teacher like Lata ben and Bihari Lal Joshi. many sentences from Saraswati Chandra are still in my memories
તમે લખતા રહો,અમે વાંચતા રહીએ.જ્યારથી ન્યૂઝ પ્રેમી સાથે જોડાયો છું ત્યારથી અપવાદ સિવાય મોટાભાગના લેખ વાંચ્યા છે.
We admire your genius creativity…I wish you all the best to accomplish your dreams…
Recently, a great writer, columnist Shree Jayprakash Chowkse passed away, who wrote continuously in DB for 26 years…I wish, you write an article about him…at your convenience…
એકદમ સાચી વાત જેટલા વધુ લોકો આ સમજી જાય તે ખૂબ જરૂરી છે
Fine explained
બહુજ સરસ રીતે મોદી વિરોધીઓ ને ખોટા વિરોધ ન કરવા કહ્યુ છે.
👏👏
Excellent article about Ukraine issue. I’m your fan, saurabhbhai. This is first time i comment because i was not aware. At present i am at usa. All your articles about Modiji and BJP are always excellent because i love my country very very much. Thanks.
Superb
Excellent
સચ્ચિદાનંદ મહારાજ નાં સંદર્ભમાં ઘણાં અભ્યાસ પૂર્ણ લેખ દ્વારા સાબિત થાય છે કે એમનું જીવન ખરેખર તો વાસ્તવિકતા નું જ્ઞાન ને ભાન કરાવે એવું છે
સાચી વાત છે.
I personally admire your view and thankful to having such good coverage
I also thankful regarding the article of swami sachchidanand
જય શ્રી કૃષ્ણ
વંદનીય સૌરભભાઇ,
આપના લેખ વાંચન માટે મજબુર કરે તેવા હોય છે. આપના વિચારો લોકો સુધી વધુમાં વધુ પહોંચે તે જરૂરી પણ છે.
સૌરભભાઈ, તમારા લેખો હું નિયમિત વાંચું છું. આજનો લેખ ફકત ગુજરાતીઓ નેજ નહિ દરેક દેશવાસી માટે અગત્યનો અને આંખ ખોલનારો છે. આ લેખ નું ભાષાંતર ફકત અંગ્રેજી કે હિન્દી માંજ નહિ પણ શક્ય હોય તેટલી ભાષા માં કરીને જુદા જુદા રાજ્યો ના પત્રો માં છાપવો જોઈએ તોજ સમગ્ર દેશ ને સાચી vat જાણવા મળશે.
ખુબ ખુબ આભાર અને આવા નિરંતર આપના લેખો આવતા રહશે તેવી આશા સાથે.
ભદ્રિક શાહ
અમદાવાદ
મને તમારા આર્ટિકલ ખૂબ ગમે છે, તે વાસ્તવિકતાની ધરતી પર ઊભા હોય છે, નક્કર વ્યાવહારિક અને દૂરંદેશીવાળા,
Dear Sir,
This is really unbelievable and an excellent effort. I am also very much a follower of Swamiji’s Book series and get an opportunity to visit Ashram.
Keep updates on your personal experience as mentioned in recent articles and request to continue.
Kind regards.
સૌરભભાઇ ગુજરાતી ભાષા ને વઘુ ને વઘુ ઉચાઇ પર લઈ જવા આપના લેખો બહુજ જરૂરી છે. વઘુ મા વઘુ લોકો સુધી પહોચીશુ
Swami shavhidanand ni sachi vato
ગુજરાતી ભાષાની જાળવણીના આપના અને બીજા અનેકના સારા નરસા લેખો વાંચ્યા, પણ આજનો લેખ વધુ સુંદર અને વધારે વાસ્તવિક લાગ્યો, ભૂતકાળમાં જે થયું એ, પણ હાલમાં શિક્ષણ શેત્રે જે પણ સુધારા થાય છે, અને યોજનાઓ છે, આ બધી યોજનાઓ માત્ર અને માત્ર સફળ થશે જો સમગ્ર રાષ્ટ્રની ભાવનાઓ એક દિશામાં જોડાશે, આપણે સર્વ નાગરિકો પોતાની ફરજ નિભાવે અને સરકારમાં વિશ્વાસ રાખે, ઘણા શુભ કાર્યો થયા છે, થાય છે અને થશે,
સૌરભ ભાઈના લેખો ઘણા જ સરસ હોયછે. પણ ગુજરાતની અસ્મિતા ગુજરાતી ભાષા જ છે. કોઇપણ માતરુ ભાષામાં વ્યક્તિ સારી રીતે પોતાના વિચારો પ્રદર્શિત કરી શકે છે માટે અભ્યાસ માં પહેલા ધોરણથી ૧૦મા ધોરણ સુધી મહત્વ આપવુ જોઇએ તેમજ સરસ્વતિચંદ્ર, હિરાખુંટ જેવી કિતાબો કોર્ષમા રાખવી જોઈએ
ખાલી પૂછું છું કે તમે સરસ્વતીચન્દ્ર નવલકથા આખી વાંચી છે!
મારી પાસે તો એ મહાન નવલકથાના ચારેચાર ભાગની સોએક વર્ષ જૂની દુર્લભ પ્રત ઉપરાંત ઑફસેટ પ્રિન્ટિંગ પર છપાયેલી નવી આવૃત્તિ પણ વર્ષોથી છે. આમ છતાં જ્યારે હાથમાં લઉં ત્યારે થોડું વાંચ્યા પછી થાકી જવાય, કંટાળી જવાય. મારા જેવાને, જેનો વ્યવસાય જેની આજીવિકા જેના અસ્તિત્વનો આધાર જ ગુજરાતી ભાષા છે , એ જો આ મહાન નવલકથાનું ‘રસપાન’ કરવા અક્ષમ હોય તો બિચારાં વિદ્યાર્થીઓનું શું થાય. ‘સરસ્વતીચન્દ્ર’ને માથે મૂકી આદર આપીએ, મહાન નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીને સાષ્ટાંગ પ્રણામ કરીએ અને આગળ વધીએ. ગુજરાતી બાળકોને હસમુખ ગાંધીથી લઈને નગેન્દ્ર વિજય,સલિલ દલાલ, અશોક દવે તથા મન્નુ શેખચલ્લી ( લલિત લાડ) ની ભાષાનો પરિચય કરાવીને માતૃભાષાનું ગૌરવ વધારીએ.
ખરેખર પાછું પૂછું છું કે તમે સરસ્વતીચન્દ્ર આખી વાંચી છે? કૃપા કરીને પ્રામાણિકપણે નિખાલસ જવાબ જરૂર આપશો.
કોલેજકાળમાં વાંચેલી છે
મારી પાસે ફક્ત એક જ શબ્દ છે
અદભુત
મારો આ જ બળાપો ને તમે વાચા આપી.આભાર
મુ. સૌરભ ભાઈ
ન્યુઝ પ્રેમી માટે ધન્યવાદ અને આભાર.
દરેક લેખ ખુબ સુંદર અને જીવન ઉપયોગી.
અમારા એક વડીલ કહેતા કે સારા ને સારો ન કહો તો સારાઈ ઘટતી જાય. આવી સારા ન કહેવાની કંજૂસાઈ ને કારણે ઘણી વખત સારા માણસો અડધે જ થાકી જાય.
આપ સરસ કાર્ય કરો છો. થાકો નહી તેવી ઇશ્વર ને પ્રાર્થના.
આપના કાર્ય મા યથોચિત યોગદાન માટે અમને નિમિત બનાવજો.
તમારી ઉમદા લાગણી વ્યક્ત કરવા બદલ ધન્યવાદ!
You are absolutely right ✅
જિંદગી ચાલશે ત્યાં સુધી આ યુદ્ધ તો ચાલવાનું જ છે. તમારી
પાસે બધું જ આવી ગયા પછી, એમાંનું કશું લૂંટાઈ ન જાય એ
માટે પણ તમારે યુદ્ધ ચાલુ રાખવાનું છે.
ખૂબજ સરસ. વાસ્તવિક અને જમીન તેમજ આપણાં ખમીર સાથે જોડાયેલી આ વાત ગમી ગઈ. મન્નાડે સાહેબે કેટલું સરસ ગાયું છે કે ‘ તું ના ચલેગા તો ચલ દેગી રાહે મંઝિલ કો તરસેગી તેરી નિગાહે , તુજકો ચલના હોગા, જો રૂકા વો રહે ગયા ભંવરમે’ મારા એકનાં એક જુવાનીના આંગણે પગ મૂકતાં પુત્રના અકાળે અકસ્માત મૃત્યુ પછી એજ દિવસે એનાં વિરહમાં યમરાજ મારા માટે આઘાતમાં મારાં ઘરે આંટો મારી ને ગયેલો. પુસ્તકોના વાંચન અને સંગીત શ્રવણ થકી ટકી શકયો છું. તમે આવું પ્રેરણાદાયી લખતાં રહો શક્ય છે કે એનાં વાઈબ્રેશન કોઈ અજાણ્યા વાચનારને જીવતદાન પણ આપતાં હોય.
🙏
પ્રેરણાદાયી લેખ બહુ જ સરસ
સરસ લેખ છે. આપણા સંતો આવા જ હતા અને છે.
સ્વામીજી ના પુસ્તકો પર ની લેખમાળા ચાલુ રાખજો
બહુ જ સરસ છે
ખુબ જ નવું જાણવા મળ્યું એકદમ સરસ લેખ સૌરભભાઇ આપની કલમ પર માં શારદા ના આશીર્વાદ સદા વરસતા રહે
👌👌👌👏👏
આજનો આર્ટિકલ વાંચીને ઘણી માહિતી મળી.
જે બીજે ક્યાંય વચ્યાનું યાદ નથી.
ખૂબ જ આનંદ થયો.
સરસ લેખ
લખતા રહો
આભાર સૌરભભાઇ.
Very nice lata ji artical.
સરસ મઝાનો લેખ.
બહુ મઝા આવી ગઈ .
લતાજી વિશે ઘણું જાણવા મલયુ જે ખબર નહોતી
very very nice article
You may be and must be proud of your profession but in world every artist have their own ego
ખુબજ સરસ વાત છે, ગુજરાતી માં કહેવત આટલા માટેજ પડી હશે. *તેલ જુઓ, તેલની ધાર જુઓ.
Wonderful article… Saurabh Shah.. you are simply genius and fantastic writer… Keep it up.
Like your thought to analyse withdrawal of Farm laws by our Favourite Shri Narendrabhai
I agree with your opinion
Nobody can Touch a Giant Towering Personality of Our P M MODIJI …
We all are with u and appreciate ur onest efforts for country and Dear Modiji day💐👏 and night work for Hindu Contry in the world.
જ્ઞાનગીતા ચાલુ રાખો, ગુરુજી. પ્રણામ. ષત શત નમન,સૌરભ શાહ.
Jai Hind. U have awaken all Hindus. We should make our idol Shivaji.. Savarkar..Hedgevar… Bharat mata ki jai.