‘ન્યુઝપ્રેમી’ પર પબ્લિશ થયેલા ૨૦૨૨ના વર્ષના ચુનંદા આર્ટિકલોનું લિસ્ટ ખાસ તમારા માટે બનાવીને મોકલ્યું છે.
તમે જો આમાંના કોઈ લેખ ના વાંચ્યા હોય તો જરૂર વાંચી લેજો અને વાંચી લીધા હોય તો ફરી એક નજર ફેરવી લેજો.
આ પોસ્ટ તમારા અન્ય ગ્રુપોમાં અને મિત્રોને ફૉરવર્ડ કરીને એ સૌને ગુજરાતી ભાષામાં લખાતા સારા, સંસ્કારી તથા ઉપયોગી લખાણોનો પરિચય કરાવજો.
૨૦૨૨ના સપ્ટેન્બરથી ડિસેમ્બર સુધીના ત્રીજા ક્વાર્ટરમાં લખાયેલા Top 10 લેખોની યાદી આ રહી:
તહેવારો જીવન છે અને સમગ્ર જીવન એક તહેવાર છે
દિવાળી આપણો સૌથી મોટો તહેવાર શા માટે
કમ્ફર્ટ ઝોનની બહાર નીકળતાં પહેલાં
કેજરીવાલની રેવડીઓ અને મોદીનાં વિકાસવચનો: બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે
તમારી ચડતી હોય ત્યારે, તમારી પડતી હોય ત્યારે
‘આય લવ યુ’ આ ત્રણ અંગ્રેજી શબ્દોનું ગ્રામર સમજવામાં હજુય ભૂલ થાય છે
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો