૨૦૨૨ની સાલની સૌરભ શાહની ટૉપ 10 વીડિયો

‘ન્યુઝપ્રેમી’ની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલી ૨૦૨૨ના વર્ષની ચુનંદી વીડિયોનું લિસ્ટ ખાસ તમારા માટે બનાવીને મોકલ્યું છે.

તમે જો આમાંની કોઈ વીડિયો ના જોઈ હોય તો જરૂર જોઈ લેજો અને જોઈ લીધી હોય તો ફરી એક નજર ફેરવી લેજો.

આ પોસ્ટ તમારા અન્ય ગ્રુપોમાં અને મિત્રોને ફૉરવર્ડ કરીને એ સૌને ગુજરાતી ભાષામાં બનતી સારી, સંસ્કારી તથા ઉપયોગી યુટ્યુબ વીડિયોઝનો પરિચય કરાવજો.

૨૦૨૨ની સાલની સૌરભ શાહની Top 10 યુટ્યુબ વીડિયોની યાદી આ રહીઃ

અમિતાભ બચ્ચનની ચાર દિવસ ચાલેલી બર્થ ડે પાર્ટી

૭ વાર ‘ઊંચાઈ’ જોયા પછીના ૯ વિચાર

સ્વામી રામદેવએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી?

નરેન્દ્ર મોદી સિરીઝ-પાર્ટ ‍‍1 : મોદી@72

બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિવ્યુ

ગુજરાતી ભાષા મરવા પડી છે કે પછી સોળે કળાએ ખીલી રહી છે?

આપણા દરેક સંકલ્પને પૂરો કરવાનો સિમ્પલ ઇલાજ

કલ્યાણજીભાઈ ( ૨૩ જૂન ૧૯૨૮ થી ૨૪ ઑગસ્ટ ૨૦૦૦): સંગીત અને સ્મૃતિઓ

લાલ સિંહ ચઢ્ઢા વિશે જાણી લેવા જેવી A to Z વાતો

રાકેશ ઝુનઝુનવાલા : હેલ્થ અને રૂપિયા ૪૫,૦૦૦ કરોડની વેલ્થ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here