માર્ક ટુલી સાથે હમણાં શું થયું : સૌરભ શાહ

પ્રિય ન્યુઝપ્રેમી,

તમારામાંના ઘણા મિત્રોએ હવે NewsPremi.com પર જઈને મારા લેખો વાંચવાની ટેવ પાડી દીધી છે. તમને યાદ હોય તો મેં તમને ન્યુઝપ્રેમી પર જ સંપૂર્ણ લેખો મૂકાશે એનાં કારણો કહ્યાં હતાં.

એમાંનું પહેલું કારણ એ હતું કે ૨૦૧૯ની ચૂંટણી આવી રહી છે અને અગાઉની જેમ ફરી કોઈ મારા નામે ફેક પોસ્ટ વાઇરલ કરે તો પકડાઈ જાય કારણકે એ NewsPremi.com પર ના હોય.

હમણાં આવું જ બન્યું. મારી સાથે નહીં માર્ક ટુલી સાથે. આપણે સૌ બીબીસીના આ પત્રકારનાનામ અને કામથી વાકેફ છીએ. નિવૃત્તિ પછી ભારતમાં સ્થાયી થયા છે અને પોતાની રીતે પ્રવૃત્ત છે. થયું એવું કે તાજેતરમાં લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનું જે નાટક થયું એના સંદર્ભમાં માર્ક ટુલીએ લખેલો એક લેખ મને એક મિત્રે અમેરિકાથી ફૉરવર્ડ કર્યો. આ મિત્ર રાજીવ મલહોત્રાના ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે અને ખાસ્સા એવા સમયથી મારા પરિચિત છે એટલે એમની વિશ્વસનીયતા બાબતે કોઈ શંકા ન હોય. લેખ સરસ રીતે લખાયેલો હતો અને એમાની દલીલો તરત ગળે ઊતરી જાય એવી હતી. પણ મારા ડોબરમૅન ડૉગ જેવા નાકને વર્ષોના અનુભવને લઈને આવી બાબતોમાં કંઈક ગંધ આવી જતી હોય છે. મેં મારી શંકા એ મિત્ર આગળ રજૂ કરી. એમણે ૨૪ કલાકમાં શોધી કાઢ્યું કે સત્ય શું છે. જેમને રસ હોય એમના માટે એ ફેક લેખ તથા માર્ક ટુલીએ કરેલો ખુલાસો પોસ્ટ કરું છું.

માર્ક ટુલી જેવા ૮૨ વર્ષીય દિગ્ગજ પત્રકાર સાથે જે થઈ શકે છે તે કોઈની પણ સાથે થઈ શકે. માટે જ સલામતીના પગલારૂપે હું હવે મારા લેખોનું સંપૂર્ણ વર્ઝન માત્ર NewsPremi.com પર આપવાનો છું. Especially હું જે પ્રકારનું લખું છું અને ૨૦૧૯નું election માથે છે એ સંજોગોમાં મારાથી એવું કોઈ જોખમ ઉઠાવાય નહીં જેનો ગેરલાભ દેશદ્રોહી ભાંગફોડિયાઓ ઉઠાવી જાય. આપ સૌને મારી અપીલ છે કે NewsPremi.com ની લિન્ક જે તમને વગર મહેનતે ઘેરબેઠાં મળી જાય છે એને ક્લિક કરીને વાંચતા રહો, લિન્ક ફૉરવર્ડ કરીને શેર કરતા રહો.•

An article in the name of Mark Tully which is a fake post and a link which opens to Mark Tully‘ s interview on it:

Post ‘No Confidence’ Motion. The road ahead….

(Mark Tully – Formerly, BBC Journalist in India).

“I am going to stick my neck out to predict that this ill conceived ‘No Confidence Motion’, is going to be the point, which is going to be looked back at, as the turning point for the end of the Gandhis influence & corrupt ecosystem. Rahul Gandhi will never ever be the PM, or even be in a position to be king maker. Not ever.
Sonia Gandhi will not fight the 2019 general elections now. The debacle today, telecast live the whole day, with the highest ever viewership, has put paid to her ability to bribe her way to power. It has shattered once & for all her illusions & mirage of being untouchable under all circumstances.
The stance & ruthlessness of the PM in tearing her & her progeny to bits, is not the polite attacks of yore. It is a clear bugle call that he cares two hoots for her ecosystem or her supposed control on power. He has finally shed his diffidence to take on these arrogant snobbish dimwits head on, with no quarter to be given to her Lutyen’s Delhi Darbaris & their supposed ability to manipulate levers of power.
So, what are NaMo options ahead to tackle these erstwhile royalty. He is going to make sure Deepak Misra gets an extension of 2 years by amending the retirement age, which will ease the pressure of Lutyen’s Delhi Darbar crowd to approach SC for relief against the government. Also, it will put the Ram Mandir issue on fast track with resolution closer to the general elections for maximum impact.
We can now hope to see an amendment to the SPG act, which assures lifelong security at public expense to the Gandhis & their progeny. With Sonia Gandhi not fighting elections in 2019, her time in 10 Janpath will be over. Even if Rahul Gandhi wins the next elections ( which now is a big huge IF), he will probably be heading a party with less seats than 44. NaMo will shunt him out of his Akbar Road residence & his sister out of Lodi Road residence. That will signal their sorry plight in the power counting one & for all, to everyone to see.
Today’s debacle is going to have a far reaching impact on acceptability of Congress, with the Gandhis as effective partners in an bid to unite opposition. Even though it now seems to be a pipe dream for opposition to present a united front in coming election season. Except maybe in UP, where SP & BSP face possible annihilation if they don’t come together. Congress of course is not even a contender in UP.
Madhya Pradesh may see BSP making compromises with BJP as today’s debacle makes Congress a poor support base.
Today’s debacle has changed the political fortunes of the Gandhis for the worse. They don’t face any challenge to their hold over the Congress as the top supposed leadership of this party is only filled with yes men & royal darbans of the Gandhis, but the effects on the bottom rung will accelerate their complete demise from the political scene.
And without effective bottom cadres, the only way to stay relevant is to throw money to instigate riots, something they have already been doing for the last few years. A short term strategy with even more short term effects but assured long term destruction. And that time is NOW.
So what did NaMo actually achieve today? He essentially called out the empress & the prince as naked. There is now no going back to the illusions of splendour for them anymore.
Good riddance to bad rubbish.•

https://www.thequint.com/news/webqoof/webqoof-fake-news-mark-tully-gandhi-analysis

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here