સૌરભ શાહ દ્વારા નરેશ કનોડિયાની મુલાકાત (પાર્ટ-૧, ૨, ૩) (વર્ષ: ૨૦૦૪)

2 COMMENTS

  1. Very talented brothers , truly entertaining performers both. May their soul rest in piece. સ્વર્ગ માં ઈન્દ્ર ના દરબારમાં મહેશકુમાર એન્ડ પાર્ટી વિથ જૉની જુનિયર ધૂમ મચાવશે.

  2. આજે પણ યાદ છે. સાત માં ધોરણ ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા ની રાતે હું અને મારો મિત્ર બોરીવલી માં મહેશ કુમાર એન્ડ પાર્ટી જોવા ગયા હતા. જ્યારે સત્યમ શિવમ સુંદરમ નું ગીત ગાયું તે સાંભળી ને ખૂબ જ આશ્ચર્ય થયું કે મહેશ કુમાર સ્ત્રી નો અવાજ( જાણે લતા મંગેશકર એ ગાયું હોય) કેવી રીતે ગાય શક્યા!!!
    ૧૯૭૮ ની વાત છે.
    નરેશ ભાઈ જોડે ની મુલાકાત ખૂબ જ સરસ હતી. આનંદ થયો જોય ને?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here