મુંબઈમાં ફિલ્મ સેલિબ્રીટીઝની હાજરીમાં દેવ આનંદની ૪ ફિલ્મોનો ફેસ્ટિવલ : દેવસા’બ @ 100

આજે દેવ આનંદની ૧૦૦મી વર્ષગાંઠ છે.

મુંબઈના PVR Juhu થિયેટરમાં ફિલ્મ સેલિબ્રીટીઝની હાજરીમાં દેવસા’બની 4 ફિલ્મોનો ફેસ્ટિવલ થયો.

જૉની મેરા નામ, જ્વેલ થીફ, સીઆઈડી અને ગાઈડ.

અમે આ ચારેય ફિલ્મો બૅક ટુ બૅક જોઈ અને તમને આ ઉત્સવના માહોલમાં લઈ જવા એક વીડિયો રિપોર્ટ તૈયાર કર્યો.

સૌરભ શાહની YouTube ચેનલ Newspremi પર હમણાં જ અપલોડ કર્યો છે.

વીડિયો ગમે તો like કરજો, વધારે ગમે તો ચેનલ subscribe કરજો હજુ વધારે ગમે તો comment કરજો અને એથી પણ વધારે ગમે તો GPAY કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here