સ્વામી સચ્ચિદાનંદના વિચારોનો મહાઉત્સવ

પ્રિય વાચકો,

સ્વામી સચ્ચિદાનંદના ત્રણ આત્મકથનાત્મક પુસ્તકો વિશેના દસ લેખો, તેમ જ સ્વામીજીની વિવિધ તબક્કે લેવાયેલી મુલાકાતો (1996માં, 2004માં અને 2018માં)નો સંપુટ તમારી સગવડતા ખાતર અહીં એક જ જગ્યાએ ગોઠવીને આપ્યો છે. આ બધું એક જ પોસ્ટમાં મળી રહે એ કામ વડીલ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા સાહેબની પ્રેરણાથી થયું છે.

-સૌરભ શાહ

1 . સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો વિશેની લેખમાળા : સૌરભ શાહ

1. પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ 5 feb
2. જેણે ચિરસ્મરણીય અનુભવો કરવા હોય, તેણે હિંમતપૂર્વક સાહસ કરવું: પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ: ભાગ બીજો 6 feb
3. ‘ઉકરડામાં પડેલો તોય હીરો એ હીરો છે અને મુગટમાં જડાયેલો હોય તોય કાચ એ કાચ છે’ —પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ ( ત્રીજો લેખ) 7 feb
4. ‘વ્યવસ્થાશક્તિ વિના વૈચારિક દિવ્યતા બહુ બહુ તો ઉત્તમ શેખચલ્લીનું રૂપ બતાવી શકે’—પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ 4થો) 9 feb
5. બ્રહ્મચર્ય, ખાદી અને ગાંધીજી વિશે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ — પાંચમો લેખ 10 feb
6. બીજી બધી ચોરીઓની માફક કીર્તિની પણ ચોરી થતી હોય છે —પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ છઠ્ઠો) 11 feb
7. કદાચ કોઈ મને અભિમાની કહે તો ભલે કહે, મારું અભિમાન પરમેશ્વરના જોરે છે— પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ ( લેખ સાતમો) 12 feb
8. ખરા સમયે પડખે ઊભો રહે તે જ સાચો સંબંધ – પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ ( આઠમો લેખ) 14 feb
9. લેખકો અને સાહિત્યકારોની દુનિયા દૂરથી જ જોયેલી સારી. બહુ નજીકથી જોવા જાવ તો મજા ન આવે—પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ નવમો) 18 feb
10. શ્રદ્ધા વિનાનો નાસ્તિક માર્ગ પણ યોગ્ય નથી. જરૂર છે શ્રદ્ધાપૂર્વકના સુધારાવાળા માર્ગની— પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ભાગ દસમો) 21 feb

2 . સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક: સૌરભ શાહ

1. સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક (ભાગ પહેલો) 25 feb
2. સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક (ભાગ બીજો) 26 feb
3. સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક (ભાગ ત્રીજો) 27 feb

3 . ઈ ટીવીના ‘સંવાદ’ કાર્યક્રમ માટે લીધેલી સ્વામી સચ્ચિદાનંદની મુલાકાત: સૌરભ શાહ

1. રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે (ભાગ પહેલો) 28 feb
2. રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે (ભાગ બીજો) 1 march
3. રામ જો અશાંતિથી ભાગે તો રાવણ સાથે યુદ્ધ ન કરી શકે (ભાગ ત્રીજો) 2 march

4 . ભગવાન શ્રીકૃષ્ણ, મહાભારત, ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત વિશે નો ગૂંચવાડો દૂર કરવા સ્વામી સચ્ચિદાનંદની મુલાકાત લીધી ત્યારે: સૌરભ શાહ (single post with new intro and links of 13 articles series)

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. આપના અમૂલ્ય લેખોથી અનેક વિષયોમાં આપનું તટસ્થ વલણ અને સ્પષ્ટ લખાણથી હજારો જ્ઞાન પિપાસુઓની પ્યાસ બુઝાશે, મને સૂફી ભક્ત કવિ સત્તારશાની ભજની કડી સ્મરણમાં આવે છે,
    ‘ હાટની વસ્તુ નથી વેચાય છે કલદાર પર ‘

  2. ખૂબ ખૂબ આભાર સર,
    આમાં ના ઘણા લેખો વાંચવાના રહી ગયા હતા, આ તમામ લેખો ની લિંક એક જ જગ્યા એ આપી ને આપે અમને ખૂબ જ સારી સગવડ કરી આપી છે.
    આ લેખો લખવા બદલ ને આવી રીતે એક જ જગ્યાએ વાંચવાની વ્યવસ્થા કરી આપવા બદલ ફરીને ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here