હું ઇચ્છું કે જેલમાં તો મારો દુશ્મન પણ ન જાય: સૌરભ શાહ

જ્વલંત નાયકે લીધેલી સૌરભ શાહની મુલાકાત (14 જુલાઈ 2018, સુરત) (part 6)

4 COMMENTS

  1. You said it right. I was not your fanbefore.Even I do not know what happened to you but I became your fan after your rebirth.
    I am very much interested in your inner struggle which you could not show to out siders. Purely Pain.
    How you rose from that frustration?
    If possible, please share.
    Book my advance copy of your premium book.
    I could not control my tears.
    Hats off to Meghaji. …

  2. ‘સંઘષૅ થી સફળતા સુધી’ ની આપની અવિસ્મરણીય સફર ‘ પ્રેરણા નું ઝરણું’ વહાવી જાય છે. એ દિવસો ની પરિસ્થિતિ ના કારણે જ લાગે છે કે આપ સતત લખી રહ્યા છો. રાત-દિવસ દિવસ જોયા વગર સતત વાચકો માટે નવું નવું આપવું આપની એ જ મહેચ્છા છે. ‘ તાત્વિક વિચારધારા સાપ્તાહિક’ નો એ સમયગાળો આપને સાચા મિત્રો ની ઓળખ કરાવી ગયો. અને ત્યારબાદ વાચકો ને મેનેજમેન્ટ સીરીઝ ના અનોખા પુસ્તકો ની ભેટ મળી. આપની પાણીપુરી ના વખાણ તો શ્રી મોરારી બાપુ પણ કરી ચુક્યા છે, એટલે આપના હાથમાં પેન હોય કે રસોઈ ની વસ્તુ આપના હાથમાં જાદુ છે. જે લોકો ના દિલમાં વસી જાય છે. આપના ‘ મારા જેલના અનુભવો ‘ પુસ્તક ની પ્રતીક્ષા કરતો આપનો સહ્દયી વાચક.

  3. સૌરભભાઈ ઘર કા ખુમચા કે તમારા જેલના અનુભવ ની વાત આવે ત્યારે આંખમાં આંસુ આવી જાય. હમણાં હું રાહેજા હોસ્પિટલમાં ચેકીંગ કરાવવા આવ્યો છું અને ડોક્ટરની રાહ જોતા તમારો ઈન્ટરવ્યુ જોયો અને રડી પડ્યો અને આજુબાજુ ના બીજા દર્દી આવી ગયા ક્યા હુઆ? બોસ યુ આર GREAT.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here