‘ન્યુઝપ્રેમી’ પર પબ્લિશ થયેલા ૨૦૨૨ના વર્ષના ચુનંદા આર્ટિકલોનું લિસ્ટ ખાસ તમારા માટે બનાવીને મોકલ્યું છે.
તમે જો આમાંના કોઈ લેખ ના વાંચ્યા હોય તો જરૂર વાંચી લેજો અને વાંચી લીધા હોય તો ફરી એક નજર ફેરવી લેજો.
આ પોસ્ટ તમારા અન્ય ગ્રુપોમાં અને મિત્રોને ફૉરવર્ડ કરીને એ સૌને ગુજરાતી ભાષામાં લખાતા સારા, સંસ્કારી તથા ઉપયોગી લખાણોનો પરિચય કરાવજો.
જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ક્વાર્ટરમાં લખાયેલા Top 10 લેખોની યાદી આ રહી:
ટીન એજમાં આ પાંચ વાત શીખી લીધી હોત તો
લતા મંગેશકર ( ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯- ૬ ફેબ્રુઆરી ૨૦૨૨)
બેચાર સારાં કામ કરી લેવાથી કોઈ મહાન બની જતું નથી
ગુજરાતીને સાચવવા અંગ્રેજીને સ્વીકારવી પડશે
ચિઠ્ઠી આયી હૈ… વાચકોના પત્ર, લેખકના ઉત્તર
બ્લૅક, વ્હાઇટ અને ગ્રે– જિંદગી સપ્તરંગી નથી હોતી, બનાવવી પડે છે
’કાશ્મીર ફાઇલ્સ’ : દરેક સમજદાર રાષ્ટ્રપ્રેમીએ બે વાર થિયેટરમાં જઈને જોવી પડે એવી ફિલ્મ
ભારતની શિક્ષણ પરંપરા વિશેની ભ્રમણા અને હકીકત
અતિ વિચાર કે ઓવર થિન્કિંગનો રોગ
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











