પંદરમી ઑગસ્ટની તૈયારીઓ

Amazon પરથી ખાદીભવનનો તિરંગો અને ભગવો મગાવીને હાર્ડવેર સ્ટોરમાંથી છ ફીટના બે એલ્યુમિનિયમ પાઇપ લઈ આવ્યા.એક હજાર કરતાં પણ ઓછા ખર્ચમાં તૈયાર :
हर घर तिरंगा
हर घर भगवा

કેટલાક અત્યંત જાગરૂક વાચકોએ એમેઝોનનું નામ સાંભળીને જે પ્રતિક્રિયાઓ મોકલી તે વાંચીને આનંદ થયો. એ બાબતે જણાવવાનું કે ખાદી ગ્રામોદ્યોગનો સ્વદેશી માલ જ મગાવ્યો છે- દેશના પૈસા દેશમાં જ છે તો ચિંતા કરશો નહીં.🙏💐
અને આ લખનારના દેશપ્રેમ વિશે પણ ધાસ્તી રાખશો નહીં. 😄

બાય ધ વે, હાર્ડવેરની દુકાનેથી નીકળીને આ બંને ધ્વજ લઈને હું ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે સોસાયટીના કંપાઉન્ડમાં અમારા માળીએ મને જોઈને તરત જ કહ્યું, ‘ એક મોદી કા, એક યોગી કા ! ’

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

3 COMMENTS

  1. दोनों झंडे शाश्वत ऊँचे रहे हमारे ।
    भारतीय संस्कृति और भारतमाँ, दोनोंको शत शत 👏👏।
    🇮🇳🌺🇮🇳🌼🕉🌼🇮🇳🌺🇮🇳

  2. दोनों झंडे शाश्वत ऊँचे रहे हमारा ।
    भारतीय संस्कृति +भारतमाताको शत शत वंदन ।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here