લોકમિલાપ તરફથી એક સુંદર મેસેજ

લોકમિલાપ તરફથી એક સુંદર મેસેજ હમણાં જ આવ્યો છે. શેર કરું છું.
—સૌરભ શાહ

* * *
સૌરભ શાહને ગમતા 10 લેખકો/10 પુસ્તકો

નીચે આપેલ પુસ્તકો પૈકી આપને કોઈ પુસ્તકો મંગાવવાનું મન થાય તો લોકમિલાપ (73 વર્ષ જૂનો પુસ્તક ભંડાર, ભાવનગર)નો સંપર્ક કરી શકો છો. આભાર.

પુસ્તકોની માહિતી મેળવવા અને લોકમિલાપને વૉટ્સઍપ મેસેજ કરવા નીચેની લિન્ક ક્લિક કરશો:

https://wa.me/message/IWSE247LXBENB1

અથવા આ નંબર પર વૉટ્સઍપ મેસેજ કરશો: 87349 18888 

1. શિયાળાની સવારનો તડકો (વાડીલાલ ડગલી) નિબંધો ₹150

2. છ અક્ષરનું નામ (રમેશ પારેખ) સમગ્ર કવિતા ₹900

3. મારા અનુભવો (સ્વામી સચ્ચિદાનંદ) આત્મકથા ₹200

4. અનાસક્તિયોગ (ગાંધીજી) ગીતાનું હાર્દ ₹40

5. ક્રમશ: (ચંદ્રકાંત બક્ષી) વાર્તાઓ ₹235

6. મારી હકીકત (નર્મદ) આત્મકથા ₹320

7. કુળકથાઓ (સ્વામી આનંદ) રેખાચિત્રો ₹200

8. લિ. હું આવું છું (ઝવેરચંદ મેઘાણી) પત્રો હાલમાં અપ્રાપ્ય

9. વિનોદની નજરે (વિનોદ ભટ્ટ) રેખાચિત્રો ₹225

10. પ્રિયજન (વીનેશ અંતાણી) નવલકથા ₹160

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here