આપની વાત તદ્દન સાચી છે Gulzar remembers Pancham આલ્બમમાં કતરા કતરા પંચમ નું ગાયેલું સાંભળીને આંખો ભીની થઇ જાય છે આશા જી કરતા પણ પંચમ નું વધારે ગમે છે એ આલ્બમ ના તમામ ગીતો કે પંચમ ગયેલા છે શીખવાડવા માટે તે ઓરિજનલ કરતાં વધારે ગમે છે
Absolutely honest.Pan 8 ma thi 6 minute Pancham maate bolya chho pan headline Modi vishe lakhi chhe je misguiding sabit thava ni shakyata dharave chhe.
પંચમદા ના સંગીત માટે નો આપનો પ્રેમ આદરણીય છે, એ સંગીત નો અમુલ્ય વારસો આપણને મળ્યો છે, તે અનુપમેય છે.
મોદીજી ના ચાહકો ચોક્કસ થી આપની પાલખી ઉપાડે જ છે. અને જ્યારે ૨૦૧૯ માં મોદીજી વડાપ્રધાન બન્યા પછી આપને પણ કમળ ના ફૂલો થી નવાજશે તેમાં કોઈ બેમત નથી જ. આ વખતે ઠાઠડી તો કોન્ગ્રેસ ની ઊપડવાની છે, અને સીધી નરક(ઈટલી) પહોંચી જવાની છે.

hahahaha 🙂
Your forth episode ( vedeo ) not open with link please put vedeo on th watsap group.
પંચમદા ના સંગીત માટે નો આપનો પ્રેમ આદરણીય છે, એ સંગીત નો અમુલ્ય વારસો આપણને મળ્યો છે, તે અનુપમેય છે.
મોદીજી ના ચાહકો ચોક્કસ થી આપની પાલખી ઉપાડે જ છે. અને જ્યારે ૨૦૧૯ માં મોદીજી વડાપ્રધાન બન્યા પછી આપને પણ કમળ ના ફૂલો થી નવાજશે તેમાં કોઈ બેમત નથી જ. આ વખતે ઠાઠડી તો કોન્ગ્રેસ ની ઊપડવાની છે, અને સીધી નરક(ઈટલી) પહોંચી જવાની છે.
Saccho ne saras answer ????