અમિતાભ બચ્ચનની ચાર દિવસ ચાલેલી બર્થ ડે પાર્ટી

4 COMMENTS

  1. After attending bacchan festival , one thing is for sure there is an audiance for old time classic movies of great actors. Hope movie exhibitors arrange more film festivals like this in future.

  2. તમેં કરેલો આનંદ સૌને વહેંચી રહ્યા છો તે માટે ખૂબ ખૂબ આભાર.
    કોઈને જણાવતા નથી પણ બચ્ચનજી હવે આંતરિક રીતે વીરક્ત બનતા જાય છે એવું ઘણીવાર લાગ્યું છે. સૌ કોઈ પાસેથી મળેલ પ્રશંસા તેમજ દુઃષપ્રચાર તેમણે પચાવી લીધાં છે.
    તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમના શેષ જીવન અર્થે.

  3. ગઈકાલે utube પર બે વખત comment post કરી , પણ upload failed. બચ્ચન ફેસ્ટિવલ ની શરૂઆત ” ઙોન” સાથે થઈ સૌરભભાઈ સાથે Juhu PVR મા. સૌરભભાઈ નો જેટલો આભાર માનીએ ઓછો પઙશે. કાલા પત્થર જોવુ હતુ મેળ પઙયો નહી. બચ્ચનજી ના જન્મદિવસે “કભી કભી” જોયુ PVR goregoan. what a classic movie., 45-56 વર્ષો પછી પણ એકદમ તરોતાજા પીકચર, bacchanjis best work. સુમધુર સંગીત. બચ્ચનજીની best movie ! rather best movies 1) કાલા પત્થર 2) કભી કભી 3) દીવાર 4) જંજીર 5) ઙોન . ગીતોની વાત કરીએ તો મજબુર ના ” આદમી જો કહેતા હૈ આદમી જો કહેતા હૈ ” જેટલા હેન્ડસમ ક્યારેય નથી લાગ્યા બચ્ચનજી. Bachhanjis best song બેમીસાલ નુ ” કીસી બાત પર મે કીસી સે ખફા હુ “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here