બ્રહ્માસ્ત્રનો ચોથો ટુકડો કોની પાસે છે?

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ વિશેના આ બીજા રિવ્યુમાં ફિલ્મની સ્ક્રિપ્ટના મેજર લોચાઓ અને એની કથાની ટ્રીટમેન્ટમાં સાફ દેખતા ફિલ્મના ઉદ્દેશ વિશે થોડી વાત લેખક-પત્રકાર સૌરભ શાહ ન્યુઝપ્રેમીની યુટ્યુબ ચૅનલના આ વીડિયોમાં કરે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here